Satya Tv News

Month: August 2023

આણંદનો સ્પાય કેમેરા કાંડ,કેતકી વ્યાસ-જે.ડી પટેલની સામે ACB કરશે તપાસ

આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરો મુકવાને લઇને 3 લોકોની ધરપકડ કરાઇ છે. જોકે, પોલીસ તપાસમાં સ્પાય કેમેરા કાંડ અને મહિલાના વીડિયોને લઇને ચોંકાવનારી માહિતી સામે આવી છે. કલેક્ટર…

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, હજુ પણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા

પોલીસને રવિવારે સાંજે 7.30 વાગ્યે માહિતી મળી હતી કે પરીગામમાં ઓટોમેટિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓનું એક જૂથ જોવા મળ્યું છે. પોલીસે સેના અને સીઆરપીએફના જવાનો સાથે મળીને આતંકવાદીઓને ઝડપી પાડવા માટે…

ઉત્તરાખંડમાં ખાનગી બસનો ગોજારો અકસ્માત, ભાવનગરના 7 શ્રદ્ધાળુના મૃત્યુ

ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઇવે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 મૃતકોમાંથી સૌથી નાની ઉંમરના કરણજીત ભાટી છે. 29 વર્ષીય કરણજીત ભાટીનું બસ અકસ્માતમાં મૃત્યુ થતાં ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.…

જુઓ આજનું રાશિ ભવિષ્ય,આજનો દિવસ શુભ રહેશે કે મુશ્કેલીભર્યો જાણો.

આજનું પંચાંગ21 08 2023 સોમવારમાસ શ્રાવણપક્ષ શુક્લતિથિ પાંચમનક્ષત્ર ચિત્રાયોગ શુભકરણ બવ બપોરે 1.14 પછી બાલવરાશિ કન્યા (પ.ઠ.ણ.) સાંજે 5.29 પછી તુલા (ર.ત.) મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીયાત…

ભરૂચ LCB એ નબીપુર – પાલેજ હાઇવે પર આવેલી હોટલના પાર્કિંગમાંથી નેપાળી ડ્રાઈવરને ટ્રકમાં પ્લાસ્ટિકની આડમાં સંતાડેલા દારૂના ₹12 લાખના જથ્થા સાથે પકડી પાડ્યો છે.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. નબીપુરથી પાલેજ વચ્ચે LCB પોહચી ત્યારે રિલીફ હોટલના પાર્કિંગમાં કેટલીક ટ્રકો ઉભી હતી.જે…

સુરતના હરિયાલ GIDCમાં લાગી આગ,આગમાં 4 વ્યક્તિઓને ઈજા

હરિયાલ GIDC કંપનીમાં લાગેલી આગ બની બેકાબૂરહેણાક વિસ્તારોમા અફરાતફડીનો સર્જાયોમાહોલધાગા બનાવતી કંપનીમાં લાગી આગ7 ફાયર ફાઈટરની ટિમ આગને કાબુ લેવાના પ્રયાસોઆગને કારણે સમગ્ર ફેકટરીમાં કરોડોનું થયું નુકશાન સુરતના માંડવીની હરિયાલ…

સુરત:લંપટ આધેડે પોતાની પૌત્રી સમાન માસુમ સગીરા પર આચર્યું દુષ્કર્મ

મહુવા તાલુકાના ગામનો ચોંકાવનારો કિસ્સો11 વર્ષની માસુમ સગીરા પર આધેડએ કર્યું દુષ્કર્મપિતાના સગા ભાણાએ સગીરાન પર આચર્યું દુષ્કર્મસગીરાની માતાએ મહુવા પોલીસ મથકે નોંધી ફરિયાદઆધેડ લંપટની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ…

ભરૂચ: ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીનો આજે 79 માં જન્મદિવસ

ભારતના સ્વ.રાજીવ ગાંધીનો 79 માં જન્મદિવસકોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈભારતને એક અલગ ઓળખ આપવા આપ્યું બલિદાન ભારત દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર સ્વ. રાજીવ ગાંધીના આજે 79 માં જન્મદિવસની ઉજવણીના…

ભરુચની હોટલ જીંજર ખાતે તબીબી સેમિનાર યોજાયો

હોટલ જીંજર ખાતે તબીબી સેમિનારસ્ટ્રોકોલોજીસ્ટ પ્રોગ્રામ અંગેનો સેમિનારમેરેન્ગો CIMS હોસ્પિટલ દ્વારા યોજાયોસ્ટ્રોક થ્રોમ્બોલિસિસ અંગે આપ્યું માર્ગદર્શનસેમિનારમાં ડો.સહીત સભ્યો રહ્યા ઉપસ્થિત ભરુચ-અંકલેશ્વર તબીબી સંગઠન અને મેરેન્ગો CIMS હોસ્પિટલ દ્વારા હોટલ જીંજર…

ભરૂચના ભોલાવ ઉધોગ નગરમાં આવેલ જેબસન્સ ફુડ પ્રા.લી.માં આગ ફાટી નીકળી

જેબસન્સ ફુડ પ્રા.લી.માં આગ ફાટી નીકળીફાયરફાઈટરોએ ભારે જહેમત બાદ આગ કાબુમાં મેળવીકંપનીમાં મશીનરીથી લઇ અન્ય વસ્તુઓને થયું નુક્સાન ભરૂચના ભોલાવ ઉધોગ નગરમાં આવેલ જેબસન્સ ફુડ પ્રા લી માં ગત રોજ…

error: