Satya Tv News

Month: August 2023

ભરૂચ:શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રાવણમાસમાં ગૌપૂજા તેમજ પવિત્ર ઓદુમ્બરવૃક્ષની પૂજા કરાઈ

શ્રી પરશુરામ સંગઠન દ્વારા વૃક્ષની પૂજા કરાઈશ્રાવણમાસમાં ગૌપૂજા,પવિત્ર ઓદુમ્બરવૃક્ષની પૂજાસફળતાના નવ વર્ષ પૂર્ણ કરી દસમા વર્ષમાં પ્રવેશશ્રી પરશુરામ સંગઠનના પ્રમુખની સર્વાનુમતે વરણી ભરૂચમાં શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન તેની સફળતાના નવ…

અંકલેશ્વર:દીવી ગામમાં રહેતા બુટલેગરને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો

દીવી ગામમાં રહેતા બુટલેગરની ધરપકડદારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યોવિદેશી દારૂની 32 નંગ બોટલ મળી આવીબુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દીવી ગામમાંથી વિદેશી…

અંકલેશ્વર: કોસમડી ગામની સફેદ કોલોનીમાં પાર્ક કરેલ રિક્ષાની ચોરી કરી વાહન ચોરો ફરાર

કોસમડી ગામની કોલોનીમાંથી રિક્ષાની ચોરીનો મામલોપોતાના ઘરની સામે પાર્ક કરી રિક્ષાની ચોરીચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ2.40 લાખની રિક્ષાની ચોરી કરી ફરારCCTV ફૂટેજ મેળવી ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના કોસમડી…

અંકલેશ્વર યુવા મિત્ર મંડળ દ્વારા 60મો રક્તદાન કેમ્પ યોજાયો

યુવા મિત્ર મંડળ દ્વારા 60મો રક્તદાન કેમ્પ યોજાયોGIDCમાં આવેલ માનવ મંદિરના હૉલ ખાતે યોજાયોયુવા મિત્ર મંડળ સહિતના સભ્યો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ માનવ મંદિરના હૉલ ખાતે યુવા મિત્ર મંડળ…

રાજપીપલા:ભારતમાં બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની સ્થાપના કરશે : કેન્દ્રિય મંત્રીસર્બાનંદ સોનોવાલ

નર્મદા જિ.ના એકતાનગર ખાતે કાઉન્સિલની બેઠકભારતમાં બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની સ્થાપનાદેશની બંદર ક્ષમતા 2,600 થી 10,000 MTPAથી વધુરૂ.10 લાખ કરોડથી વધુના રોકાણની તકો ઉભી કરાશે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે 19મી…

અંકલેશ્વર:પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરાયું

પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટનચિરાગ દેસાઇના હસ્તે રિબિંગ કટિંગ કરી ઉદ્દઘાટનPI,PSI, આમંત્રિતો,પોલીસ જવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.…

સુરતના કડોદરા મેળામાં યુવતીઓને બિભસ્ત ઇશારા કરતા વિધર્મીને મેથીપાક ચખાડાયો

કડોદરાના મેળામાં અજિબો ગરીબ કિસ્સો સામે આવ્યોસુરતમાં યુવતીઓ ગુસ્સે થઈ યુવાન પર તૂટી પડીબિભસ્ત ઇશારા કરતા વિધર્મીને ચખાડાયો મેથીપાકયુવાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી સુરત શહેરના એક યુવાન…

અંકલેશ્વર: નરાધમ પાડોશીએ બાળકીને રમવા બોલાવી તેની સાથે આચર્યું દુષ્કર્મ

GIDCમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી3 વર્ષની બાળકી સાથે નરાધમે કર્યું દુષ્કર્મપરિવારજનો દ્વારા બાળકીને સારવાર અર્થે ખસેડાઇપોલીસને જાણ થતા GIDC પોલીસે ગુનો નોંધાયોઆરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા અંકલેશ્વર જીઆઈડીસીમાં 3 વર્ષની બાળકી…

ભરૂચ ડીસ્ટ્રીકટ બેંકના હોલ ખાતે સહકાર ભારતી પ્રેરિત “સહકાર સેવા કેન્દ્ર’નું ઉદ્ઘાટન તેમજ પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન

ભરૂચ ડીસ્ટ્રીકટ બેંકના હોલ ખાતે ઉદ્ઘાટનસહકાર સેવા કેન્દ્ર’નું, પ્રશિક્ષણ વર્ગ’નું આયોજનઆ પ્રસંગે સહકારી અગ્રણીઓ રહ્યા ઉપસ્થિતનિષ્ણાંત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું ભરૂચમાં સહકાર ભારતી ભરૂચના “ જિલ્લા કાર્યાલય” તથા સહકાર ભારતી…

જેતપુરમાં ભાજપ નેતાના પુત્રને જીવના જોખમે કાર પર કર્યા ખતરનાક સ્ટંટ, વીડિયો થયા સોશિયલ મીડિયા પર વાયરલ.

આજના યુવાનોમાં શોર્ટ વીડિયો બનાવાનો ક્રેઝ હવે દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમા પણ હવે ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ મોટા ભાગના લોકો બનાવતા થઈ ગયા છે. ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા…

error: