Satya Tv News

Month: August 2023

સુરત શહેરમાં ગણેશ ઉત્સવને લઈ પરિપત્ર જાહેર કર્યું, મૂર્તિકારોએ કર્યો વિરોધ

શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે જ હવે સુરતમાં રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી જેવા તહેવારોને લઈ ઉજવણીના માહોલ વચ્ચે સુરત પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. સુરતમાં પોલીસ કમિશ્નરના જાહેરનામામાં માટીની મૂર્તિ…

તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે સુનાવણી

પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. બંને પક્ષોની દલીલો બાદ ગ્રામ્ય કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. મોઢામાં કેન્સરનાં બહાનાં હેઠળ તથ્યનાં પિતાએ જામીન માંગ્યા હતા. જે બાબતે…

ફૂટબોલ એપ્લિકેશન દ્વારા 1400 કરોડની છેતરપિંડી

સાયબર ક્રાઈમનાં ગુનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ચાઈનીઝ નાગરિક દ્વારા આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ફૂટબોલ એપ્લિકેશનનાં માધ્યમથી ચાઈનીઝ નાગરિકે રૂ. 1400 કરોડ ખંખેર્યા છે. ચાઈનીઝ…

ગુજરાત પોલીસ અધિકારીઓ એ વર્દીમાં વિડિયો મુકીયો તો થશે કડક કાર્યવાહી,

પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી/ કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ બાબતની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનું જણાવેલ છે. તેમ છતાં સોશિયલ મીડિયાનાં ઉપયોગની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થતો નથી. ખાસ કરીને…

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂંક

આગમી 2024 ની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતનાં કોંગ્રેસનાં પ્રભારી તરીકે…

રિવાબા અને પૂનમ માડમની રકઝક વિશે શું.બોલિયાં સી.આર. પાટીલ.?

જામનગરમાં રિવાબા અને પૂનમ માડમ તેમજ મેયર વચ્ચેની તીખી બોલાચાલીની ઘટનાની પ્રદેશ અધ્યક્ષે નોંધ લીધી. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેસકોન્ફરન્સ યોજાઇ. જેમાં રિવાબા અને પૂનમ માડમની રકઝક વિશે…

ગુજરાતમાં વરસાદની આગાહીઃ

દક્ષિણ પશ્ચિમ ચોમાસું છેલ્લા 10 દિવસથી ધીમે-ધીમે પસાર થઈ રહ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં ગત 4 ઓગસ્ટ બાદથી વરસાદનું પ્રમાણ સામાન્યથી સતત ઘટી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં 35…

પોલીસની ભરતીને લઈ મહત્વના સમાચાર, હસમુખ પટેલ અને પી વી રાઠોડને સોંપાઈ જવાબદારી.

ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ ટૂંક સમયમાં PSI અને LRDની ભરતી જાહેર કરાઇ શકે છે. આ તરફ હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે…

ચંદ્રયાન-3:વિક્રમ લેન્ડર ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરી રહ્યું છે, 4 દિવસ બાદ ISRO સર્જશે ઈતિહાસ

ઈસરોએ ટ્વિટર હેન્ડલ પર એક ફોટો જાહેર કર્યો છે, જેમાં આગળ પ્રોપલ્શન મોડ્યુલ છે અને પાછળ લેન્ડર વિક્રમ સાથે અલગ થવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુરુવારે 17 ઓગસ્ટના રોજ બપોરે…

5 રાજ્યોની ચૂંટણીને લઈને ભાજપ એકશનમાં સંગઠનને મજબૂત કરવા તમામ MLAના શિરે જવાબદારી

હાઈકમાન્ડના આદેશ અનુસાર ગુજરાતના 71 MLA રાજસ્થાન, 48 MLA મધ્યપ્રદેશ ચૂંટણીને લઈને પચાર, પ્રસાર અર્થે જશે. સરકારના કામો ગામડાના ખૂણે ખૂણે પહોંચે અને જમીન લેલવે સંગઠનને મજબૂત કરવા સહિતની દરેક…

error: