વડોદરામાં સૌપ્રથમવાર દેશની અનોખી ઈલેક્ટ્રીક સ્કૂટર, ઓટો સાથે તિરંગા રેલી નીકળી
વડોદરામાં ઉત્પાદન એકમ ધરાવતી અને વાહન ચાલકોના વિશ્વાસ સાથે ઉત્કૃષ્ટ સેવા આપતી મરક્યુરી ઇવી ટેક લિમિટેડ દ્વારા દેશના 77માં સ્વાતંત્ર દિનને ધ્યાનમાં રાખીને સૌપ્રથમવાર એક અનોખી અને અદભુત ઈલેક્ટ્રીક સ્કૂટર…