Satya Tv News

Month: August 2023

અંકલેશ્વર: એગ્રો પેક કંપનીમાં થયેલ જંતુનાશક દવાની ચોરીનો ભેદ ઉકેલાયો

GIDCની એગ્રો પેક કંપનીનો મામલોજંતુનાશક દવાની ચોરીનો ભેદ ઉકેલાયોકુલ 1.39 લાખનો મુદ્દામાલ કર્યો હતો કબ્જેLCBએ 4ઈસમોને ઝડપી પાડી તપાસ હાથ ધરી પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલ એગ્રો પેક કંપનીમાં થયેલ જંતુનાશક દવાની…

વાલિયા:જાતિના દાખલા માટે ખોટા પુરાવા માંગી ધર્મના ધક્કા ,યુવાનોએ કચેરીમાં જ ધરણાં યોજી

મા.કચેરી ખાતે અરજદારોને ધર્મના ધક્કાજાતિના દાખલા માટે ખવડાવ્યા ધક્કાઅધ્યક્ષ સહિતના યુવાનોએ નોંધાવ્યો વિરોધતંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ લેવાય તેવી માંગ વાલિયા મામલતદાર કચેરી ખાતે જાતિના દાખલા માટે અરજદારોને ધર્મના ધક્કા…

અંકલેશ્વર:રોટરી ક્લબ દ્વારા સ્માર્ટ ટીવીનું લોકાર્પણ કરાયું

રોટરી ક્લબ ઓફ દ્વારા ટીવીનું લોકાર્પણBRC ભવન ખાતે સ્માર્ટ ટીવીનું લોકાર્પણપ્રમુખ,પૂર્વ પ્રમુખના હસ્તે લોકાર્પણ કરાયુંલોકાર્પણના કાર્યક્રમમાં આમંત્રિતો ઉપસ્થિત અંકલેશ્વરમાં રોટરી ક્લબ ઓફ દ્વારા બી.આર.સી.ભવન ખાતે સ્માર્ટ ટીવીનું લોકાર્પણ કરવામાં આવ્યું…

ભરૂચ:મુન્શી વિદ્યાધામના હોલમાં નિબંધ સ્પર્ધાનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

મુન્શી વિદ્યાધામના હોલમાં યોજાયો કાર્યક્રમચન્દ્રયાન-૩ નિબંધ સ્પર્ધાનો ઈનામ વિતરણ કાર્યક્રમવિજેતાઓને સર્ટિફિકેટ,ટ્રોફી આપી સન્માનીતઅંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ લીધો ભાગઆમંત્રિત મહેમાનોનો આભાર કર્યો વ્યક્ત ભરૂચના મુન્શી ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ સયુક્ત ઉપક્રમે…

આમોદ:સ્વામિનારાયણ સ્કૂલ ખાતે 74 માં વન મહોત્સવનો કાર્યક્રમ

74 માં તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમસ્વામિનારાયણ સ્કૂલ ખાતે વન મહોત્સવગામના સરપંચઓ,આગેવાનો રહ્યા ઉપસ્થિત આમોદમાં સ્વામિનારાયણ સ્કૂલ ખાતે 74 માં તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આમોદમાં સ્વામિનારાયણ…

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી બ્રિજ પાસેથી દારૂના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા

રાજપીપળા ચોકડી બ્રિજ પાસેથી દારૂ ઝડપાયોદારૂના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા11.59 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથધરીમહિલા બુટલેગર સહિત બેને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી…

અંકલેશ્વર:પાડોશીએ 11 વર્ષીય બાળકીને કાર્ટૂન બતાવાની લાલચ આપી કર્યું દુષ્કર્મ

પાડોશીએ બાળકીના સાથે કર્યા શારીરિક અડપલાંમોબાઈલમાં કાર્ટૂન બતાવવાના બહાને કર્યું દુષ્કર્મમાતાને જાણ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈએટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી PIએ ગુનાની ગંભીરતા નોંધી આરોપીને…

ઝઘડિયાના સારસા પાસે હાઇવા ટ્રક અને આઇસર ટ્રક વચ્ચેના અકસ્માતમાં હાઇવા ચાલક ગંભીર રીતે ઘવાયો

ઝઘડિયાના સારસા પાસે સર્જાયો અકસ્માતહાઇવા ટ્રક અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માતઆઇસર ચાલક તેનું ટ્રક મુકી નાશી ગયોહાઇવા ચાલક ઇજાગ્રસ્ત થતાં દવાખાને ખસેડાયોઅકસ્માતમાં બન્ને વાહનોને થયું નુકશાનગામમાં ગતિ અવરોધકો બનાવવા ગ્રામજનોની…

ડભોઇમાં અધિક પુરુષોત્તમ માસ ભક્તિ ભાવપૂર્વક ઉજવાયા

દર 3 વર્ષે આવતા અધિક પુરુષોત્તમ માસ ભક્તિ ભાવપૂર્વક ઉજવાયા બાદ પુર્ણાહુતી ની રાતે ડભોઇ રાણાવાસ ખાતેથી ડીજેના તાલ સાથે પુરુષોત્તમ ભગવાન કી જયના નારા સાથે પોથી યાત્રા કાઢવા માં…

વિક્રમ લેન્ડરને ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરાયું 23મીએ સાંજે 6.45 વાગ્યે ચંદ્રની સપાટી પર આરામદાયક ઉતરાણ કરશે

વિક્રમ લેન્ડરને ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું છે. હવે તેણે 1.45 લાખ કિમીની મુસાફરીમાં 100 કિમીનું બાકીનું અંતર કાપવાનું છે. હવે ચંદ્રની આસપાસ બે વાર જઈને તમારી ઊંચાઈ…

error: