ભરૂચ:’રોટરી નો છાયો’ ના ભાગરૂપે શેરી વિક્રેતાઓને છત્રીઓનું વિતરણ
શેરી વિક્રેતાઓને છત્રીઓનું વિતરણપ્રોજેક્ટ -‘રોટરીનો છાયો’છત્રીના વિતરણપ્રેસિડેન્ટ સહિતના સભ્યો પ્રોજેક્ટમાં હાજર ભરૂચમાં 16મી ઓગસ્ટના રોજ, રોટરી ક્લબ ઓફ ફેમિનાએ પ્રોજેક્ટ- “રોટરી નો છાયો” ના ભાગરૂપે તુલસીધામ માર્કેટના શેરી વિક્રેતાઓને 20…