Satya Tv News

Month: August 2023

અંકલેશ્વર: ને.હા.ના ઢોળાવ પાસેથી દારૂ સાથે બુટલેગરની કરી ધરપકડ,લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગોલ્ડન બ્રિજના ઢોળાવ પાસેથી ઝડપાયો દારૂદારૂના જથ્થા સાથે1 ઇસમને ઝડપી પાડ્યોકારમાં તપાસતાં 250 લીટર દારૂ જથ્થો મળ્યોકુલ 3.75 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જૂના નેશનલ હાઇવે ઉપર…

ઝઘડિયા:ફૂલવાડી ગામે ખાડીમાં ન્હાવા મુદ્દે થઈ હતી બબાલ,યુવકનું મોત

ફૂલવાડી ગામે ખાડીમાં ન્હાવા મુદ્દે થઈ બબાલમામાને બચાવવા વચ્ચે પડેલા ભાણીયાનું મોતભત્રીજો સહિત 3 હુમલાખોરો મામા સાથે બાખડયાડો.દ્વારા તપાસીને તેને મરણ પામેલ કર્યો જાહેરત્રણેયના વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી…

અંકલેશ્વર:શામજી ફળિયામાંથી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની કરી ધરપકડ

શામજી ફળિયામાં મહિલા કરે દારૂનું વેચાણદારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડકુલ 1500 નો મુદામાલ ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવી દીવી ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે…

હિંમતનગર શહેરમાં દીપડાનો ભય, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક ચહલપહલ!

સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાંતો સ્થાનિકો દીપડાના આતંકથી પરેશાન છે, ત્યાં હવે છેલ્લા એક સપ્તાહથી હિંમતનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ફફડાટ વ્યાપ્યો છે. હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદી કાંઠા વિસ્તારના શહેરી…

દિલ્હી ખાતે FISME અને ‘ફ્રેન્ડ્સ ઓફ MSMEs ઇન પાર્લામેન્ટ’ દ્વારા સેમિનાર યોજાયો

MSME માટે મુકદ્દમાનો ખર્ચ ઘટાડવા માટે મધ્યસ્થી કાયદો લવાશે: કાયદા પ્રધાન મેઘવાલ ન્યાયને વેગ આપો,MSMES ને સશક્ત કરો અને ભારતની આર્થિક સંભાવનાને એનાલીશ કરો : પ્રશાંત પટેલ,પ્રમુખ, FISME અને ઉપ…

એક ભૂલના કારણે ધ્વજ ફરકાવવા પર ટ્રોલ થઇ શિલ્પા શેટ્ટી

15મી ઓગસ્ટે સમગ્ર દેશમાં 77મા સ્વતંત્રતા દિવસની ધૂમ હતી. ટીવી સેલેબ્સથી લઇને બોલિવૂડ સ્ટાર્સે સ્વતંત્રતા દિવસને સ્પેશિયલ રીતે સેલિબ્રેટ કર્યો છે. આ દરમિયાન ઘણા સ્ટાર્સ આઝાદીના સેલિબ્રેશનમાં ડૂબેલા જોવા મળ્યાં.…

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે મોટા સમાચાર બુલડોઝરની કાર્યવાહી પર 10 દિવસ માટે પ્રતિબંધ

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને ઇદગાહ મસ્જિદ નજીક રેલવેની જમીન પર કથિત ગેરકાયદે…

સુરત પાલિકાના બાંકડા હવે ટેરેસ, રેસ્ટોરેન્ટ બાદ ડ્રેસ મટીરીયલ્સનું વેચાણ કેન્દ્ર બની ગયા

સુરત મહાનગરપાલિકાના લોકોના વેરાના પૈસામાંથી બાંકડાની ગ્રાન્ટનો સૌથી વધુ દુરુપયોગ એક પછી એક બહાર આવી રહ્યો છે. આ પહેલાં પાલિકાના બાંકડા હવે ટેરેસ, રેસ્ટોરેન્ટ બાદ ડ્રેસ મટીરીયલ્સનું વેચાણ કેન્દ્ર બની…

લિવ ઈન રિલેશનશીપમાં પ્રેમીકા અને પ્રેમી વચ્ચે થઈ માથાકૂટ પ્રેમિકાએ પ્રેમીનું દિવાલ પર માથું પછાડીને કરી હત્યા

અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલ મધુવન ગ્લોરી સોસાયટીમાં રહેતા રવિકાન્ત ચૌહાણ નામના 29 વર્ષીય યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી હોટેલ સર્ચ સ્ટોપના રૂમ નંબર 203માંથી…

જાણો પારસી સમુદાયમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર.

હિંદુ ધર્મમાં લગ્ન, મુંડન, ગૃહ ઉષ્ણતા જેવા 16 સંસ્કારોમાંથી એક અગ્નિસંસ્કાર અથવા અંતિમ સંસ્કાર છે. મૃત્યુ પછી, વેદ મંત્રોના જાપ સાથે સ્મશાન ગૃહમાં મૃતકના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. આ પદ્ધતિમાં…

error: