Satya Tv News

Month: August 2023

વિદેશ મોકલવાનાના નામે વધુ એક ઠગાઇ રૂ. 26 લાખની છેતરપિંડી

કેનેડા જવાના સપના જોતા યુવક સાથે રૂ. 26 લાખની છેતરપિંડી થઇ છે. આ ઠગાઇ ગાંધીનગરના કલોલના (Kalol) યુવક સાથે થઇ છે. કેનેડાના વિઝા અપાવવાના બહાને એજન્ટે છેતરપિંડી કરી છે. યુવકના…

અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે PM મોદીનું સમર્થન કર્યું મેરી મિલબેને વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર નિશાન સાધ્યું

મિલબેને કહ્યું કે, PM મોદી હંમેશા પૂર્વોત્તર (નોર્થ-ઈસ્ટ)ના લોકો માટે ઉભા રહેશે. મેરી મિલેબેનનું નિવેદન ગુરુવારે સંસદમાં PM મોદીના ભાષણ પછી આવ્યું છે. ગુરુવારે PM મોદીએ તેમની સરકાર વિરુદ્ધ લાવવામાં…

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે પાંચમા દિવસે કલમ 370 પર સુનાવણી થઈ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ પૂર્ણ થઈ ગયું: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે પાંચમા દિવસે કલમ 370 પર સુનાવણી થઈ હતી. જેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ પૂર્ણ થઈ…

અમદાવાદના એલીસબ્રીજ પર હીટ એન્ડ રન વધુ એક અકસ્માતે લીધો યુવકનો જીવ

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ વધુ એક અકસ્માતમાં યુવકનું મોત થયું છે. વાત જાણે એમ છે કે, મોડીરાત્રે અમદાવાદના એલિસબ્રિજ પરથી જમાલપુર વિસ્તારનો સાહિલ અજમેરી નામનો યુવક બાઈક લઈ…

આજનું રાશિફળ:તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે?

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો. મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે. જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો. વૃષભ (બ.વ.ઉ.)આ…

અંકલેશ્વર:ટ્રાફિકની સમસ્યાને લઈ વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન

રેલ્વે સ્ટેશન માર્ગ પર ટ્રાફિકની સમસ્યાઓટ્રાફિકને લઈ ચાલકો,રાહદારીઓ પરેશાનઅડચણરૂપ દબાણોકર્તાઓ સામે કડક કાર્યવાહી16 લારીઓ ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રેલ્વે સ્ટેશન માર્ગ ઉપર ટ્રાફિકને અડચણ રૂપ…

વાલિયા:ઇન્દીરા કોલોનીમાં જુગાર રમતા જુગારિયાને LCBએ ઝડપી પાડ્યો

ઇન્દીરા કોલોનીમાં ફરક આંકનો જુગારભરુચ LCBએ જુગારિયાને ઝડપી પાડ્યોકુલ 20 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે વાલિયાના વટારીયા ગામની ઇન્દીરા કોલોનીમાં જુગાર રમતા એક જુગારિયાને 20 હજારથી વધુના મુદ્દામાલ સાથે ભરુચ…

ડેડીયાપાડા ખાતે લાખોની સંખ્યામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીધારાસભ્યની આગેવાનીમાં ઉજવણી કરાઈભગવાન બિરસા મુંડા ને પુષ્પાંજલિ અર્પણ કરાઈઆદિવાસી લોકોએ પ્રાંતકચેરી ખાતે આવેદનપત્ર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્યની આગેવાનીમાં વિશ્વ આદિવાસી…

અંકલેશ્વર:ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કરતા દુકાનદારની ધરપકડ, 7 હજારથી વધુના મુદામાલ જપ્ત

ગડખોલ ગામમાંથી ઝડપાયું ગેસ રીફિલિંગગેસ રીફિલિંગ કરતાં દુકાનદારની ધરપકડકુલ 7 હજારથી વધુના મુદામાલ કર્યો જપ્ત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગડખોલ ગામની ચંડાલ ચોકડી પાસેથી ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કરતાં દુકાનદારને ઝડપી…

હાંસોટ:આસ્થા ગામની શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

આસ્થા ગામની શાળામાં અનોખો કાર્યક્રમમેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયોવસુંધરાગામના આર્મી જવાનનું કર્યું સન્માનવડીલો,બેહનો,શાળાના વિદ્યાર્થીઓ રહ્યા હાજર હાસોટના આસ્ટા ગામે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો…

error: