Satya Tv News

Month: August 2023

અંકલેશ્વર:બીનવારસી હાલતમાં કબ્જે કરેલ વાહનોની હરાજી કરી નિકાલ કરાયું

બીનવારસી વાહનોની હરાજી કરી નિકાલકુલ ૭૯ વાહનોની GIDC ખાતે હરાજી કરાઈ૧૬૦ વાહનોના વેચાણથી ૬.૫૨ લાખમાં હરાજી ભરૂચ જિલ્લા પોલીસે બીનવારસી હાલતમાં અને એમ.વી.એક્ટ-૨૦૭ હેઠળ સહિત વાહનોની હરાજી કરી નિકાલ કરવામાં…

અંકલેશ્વર: વાંસદા-વઘઇ રોડ પર કાર ડિવાઈડરમાં ભટકતા અકસ્માત,બે મિત્રોના મોત,બે ઇજાગ્રસ્તો

સાપુતારા ફરવા નીકળેલા મિત્રોની કાર પલટી મારીબે મિત્રોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયુંબંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાયુવાનોના પરિજનોને જાણ કરતા આભ તૂટી પડ્યું અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાંથી મળસ્કે કાર લઇ…

થવા એકલવ્ય વિધાલય ખાતે વિશ્વ આદીવાસી દિવસની ઊજવણી

આજ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા ખાતે વિશ્વ આદીવાસી દિવસની ઊજવણી કરવામાં આવી. સો ટકા આદીવાસી સંખ્યા ધરાવતી શાળામાં સામાજિક, સાંસ્કૃતિક , કલા ને વ્યકત કરતી કૃતિઓ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા…

રાજકોટના GMSCLના વેર હાઉસમાં કૌભાંડ એજેન્સીને પેનલ્ટીથી બચાવવા મેનેજર લેતો હતો રૂપિયા

રાજકોટમાં સરકારી કેન્દ્રોમાં દવાઓ વિતરણ કરતા GMSCL માં મસમોટું સ્ટિકર કૌભાંડ સામે આવ્યું છે. એક સ્ટિકરથી બે-બે કૌભાંડ આચરાતા હોવાની માહિતી સામે આવતા ચકચાર મચી છે. GMSCLના રાજકોટના વેરહાઉસમાં ખાનગી…

વ્યાજખોરોના ત્રાસથી યુવાન ગુમ ચિઠ્ઠી પર લખ્યું ‘I AM QUIT’

મહેસાણાના વડનગરમાં રહેતો હેમંત પ્રજાપતિ નામનો યુવક દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ અગાઉ યુવક દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે, મોડે સુધી યુવક ઘરે ન…

FRCએ 101 કોલેજોની પ્રોવિઝનલ ફી મંજૂર કરી ટેકનિકલ કોલેજોએ 233 ટકા સુધી ફી વધારો માગ્યો

હાલ જાહેર કરવામાં આવેલી પ્રોવિઝનલ ફી કોલેજોએ વર્ષ 2023-24માં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસેથી એક સેમેસ્ટર પૂરતી લેવાની રહેશે. બાદમાં FRC દ્વારા જે ફાઈનલ ફી જાહેર કરાશે તે પ્રમાણે…

બનાસકાંઠા:ભાભરમાં બાઈક સવારના ગળામાં આખલાનું શિંગડું ઘુસી જતા થયું મોત

ભાભરમાં ઈલેક્ટ્રિકની દુકાનમાં નોકરી કરતો 38 વર્ષનો નરશીભાઈ ઠાકોર નામનો યુવક મંગળવારે સાંજે પોતાના ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન રાધે સ્કૂલ નજીક રસ્તામાં આંખલો અથડાયો હતો. જેમાં આંખલાનું શિંગડું યુવકના…

રજનીકાંતની ‘Jailer’ આજે રિલીઝ શું પઠાણ મુવી નો રેકોર્ડ તોડી શકશે.?

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને લઈને ચાહકોનો ક્રેઝ જગજાહેર છે. લગભગ 2 વર્ષ પછી પડદા પર ‘થલાઈવા’ની વાપસીને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આજે રજનીકાંત અને તમન્ના ભાટિયાની ફિલ્મ ‘જેલર’ સિનેમાઘરોમાં…

કોલકાતાના ઈડન ગાર્ડન્સ માં લાગી આગ થયું મોટું નુકસાન

2023ના ક્રિકેટ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પણ વર્લ્ડ કપની ઘણી મેચ થવાની છે. એવામાં વર્લ્ડ કપ પહેલા ઈડન ગાર્ડન્સમાં આગ લાગવાની ઘટના સામે આવી…

સુરત માં મગદલ્લા બ્રિજ નીચે મોટું જહાજ ફસાયું

મગદલ્લા બ્રિજ નીચે મોટું જહાજ ફસાવાની ઘટના બની છે, આ વખતે બ્રિજની નીચેથી પસાર થઈ રહેલું કોલસા ભરેલું જહાજ ફસાઈ ગયું છે. પોર્ટ પર કોલસા ખાલી કરવા માટે આ જહાજ…

error: