Satya Tv News

Month: August 2023

ડેડીયાપાડા:ગંગાપુર ગામ પાસે ભેંસો ભરેલી ટ્રક ૨૦ ફૂટ ખાઈમાં ખાબકી જતાં ૫શુના મોત

ગંગાપુર ગામ પાસે ભેંસો ભરેલી ખાઈમાં ખાબકીટ્રક ૨૦ ફૂટ ખાઈમાં ખાબકતાં ૫શુના મોતચાલક,ક્લિનરને બચાવી સારવાર અર્થે ખસેડયાપોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરી દેડિયાપાડાના સાગબારા નેશનલ હાઇવે ઉપરથી ગઈકાલે રાત્રે…

પતિ એ પત્નીની યાદમાં બનાવ્યુ મંદિર જાણો યુપીનો અનોખો કિસ્સો

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના બકવાર પોલીસ સ્ટેશન વિસ્તારના પડધરા ગામમાં રહેતા રામ સેવક રૈદાસે પોતાની પત્નીની યાદમાં મંદિરનું નિર્માણ કરાવ્યું છે. રામસેવક રૈદાસના પત્નીનું 18 મે 2020 ના રોજ અવસાન…

અમદાવાદ :અચાનક આખલો આવી જતા કાર ચાલકે ગુમાવ્યો કાબૂ,

અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાના એસજી હાઈવે પર પુરઝડપે કાર ચાલક સાથે આખલો અથડાયો હતો. કાર ગોતા બ્રિજથી નીચે ઉતરતા જ અચાનક આખલો આવતા ટક્કર વાગી અને…

ઘરનો ઝઘડો બન્યો અમિષા પટેલના કરિયરમાં પતનનું કારણ,માતાએ ચપ્પલથી માર માર્યો

અમીષા પટેલ ફરી એકવાર સકીના બનીને પડદા પર ધમાલ મચાવી રહી છે. ફેન્સ પણ તારા અને સકીનાની આ અમર પ્રેમ કહાની જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ શું તમે…

પતિપત્ની વચ્ચે ના ઝઘડામાં ભડકેલા પતિએ પોતાના 2 બાળકોને કૂવામાં ફેંકી દીધાં

મુંબઇ અહેમદનગરમાં પત્ની સાથે વિવાદ અને ઉગ્ર બોલાચાલી બાદ રોષે ભરાયેલા એક વ્યક્તિ (૩૮)એ કથિત રીતે તેના બે નાના બાળકોને કૂવામાં ફેંકી મારી નાંખ્યા હતા એમ પોલીસના એક અધિકારીએ આજે…

સુરતમાં સાધારણ તાવ બાદ બાળકીનું મોત, શહેર માં વધી રહ્યા છે મોતના આંકડા;

સુરતમાં રોગચાળો વકરી રહ્યો છે. અત્યાર સુધીમાં તાવ સહિતની બીમારીથી 21ના મોત થયા છે. ત્યારે સુરતમાં કામરેજના ખોલવડ ગામે તાવ આવતા બાળકીનું મોત થયાની ઘટના સામે આવી છે. સામાન્ય તાવ…

અમદાવાદમાં નશાનું સરાજાહેર વાવેતર સૌરભ નર્સરીમાંથી મળ્યા ગાંજાના છોડ

શહેરના વિજય ચાર રસ્તા નજીક આવેલી AMCની સૌરભ નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળ્યા છે. VTV ન્યૂઝની ટીમ દ્વારા નર્સરી ખાતે પહોંચી ગાંજાના વાવેતર મુદ્દે જ્યારે નર્સરીના માળીને સવાલ પૂછવામાં…

ચૈતર વસાવા ગુજરાતમાં આમ -કોંગ્રેસના ગઠબંધન અંતર્ગત લડશે લોકસભા 2024ની ચૂંટણી;

ગુજરાત રાજકારણના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી છે કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. લોકસભા 2024માં ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન I.N.D.I.A.માં ચૈતર વસાવા ચૂંટણી લડશે. મનસુખ વસાવા સામે…

ગઠબંધન INDIA સામે ઘણા પડકારો પશ્ચિમ બંગાળમાં મહાગઠબંધનના બંને પક્ષો વચ્ચેની ખેંચતાણ વધી

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અથવા CPI(M)ની સેન્ટ્રલ કમિટીએ પશ્ચિમ બંગાળ એકમને 2024ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સામે ઉમેદવાર ઊભો કરવાની મંજૂરી આપી છે.જો કે પાર્ટીએ અન્ય રાજ્યોના પાર્ટી એકમોને પરિસ્થિતિ…

ગઇકાલે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પર હોબાળો થયો બિલની તરફેણમાં 131 વોટ પડ્યા તો વિરુદ્ધમાં 102 વોટ પડ્યા

રાજ્યસભામાં સોમવારે આખો દિવસ દિલ્હી સર્વિસ બિલ પર હોબાળો થયો હતો. ગુરુવારે લોકસભામાં પસાર થયા બાદ આ બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જેને રાજ્યસભામાં મતદાન બાદ મંજૂર કરવામાં…

error: