Satya Tv News

Month: August 2023

મુંબઈની મહત્વની પરિવહન સેવા ખોટકાઈ ગઈ સળંગ ત્રીજા દિવસે બેસ્ટમાં બસ હડતાલ

મુંબઈ માં બેસ્ટના કોન્ટ્રેક્ટ ડ્રાઈવરોની ઉગ્ર બનેલી હડતાળ સળંગ ત્રીજા દિવસે શુક્રવારે ચાલુ રહી હતી. જેને લીધે અંદાજે દોઢ હજાર જેટલી બસ સેવાઓ ઠપ થઈ હતી અને પ્રવાસીઓ પરેશાન થયા…

ભરૂચ માં અન્ય ધર્મના યુવકે મેહુલ પટેલ નામ ધારણ કરી બે વિદ્યાર્થીનીઓ ને નિશાન બનાવનાર 3 બાળકો નો પિતા ઝડપાયો……

વાગરા ના લીમડી ખાતે રહેતા મૂળ પગૂથણ ગામનાસિરાજ રૂસ્તમ પટેલ ની ધરપકડ વાગરા,તા.૫ ભરૂચના પગુથણ ગામના ૨૬ વર્ષીય શખ્શે હિન્દૂ યુવાન તરીકે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બોગસ આધારકાર્ડ બનાવ્યા…

અંકલેશ્વર :નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં GPCBના તપાસમાં 200 લીટર ના 570 જોખમી દ્રમ મળ્યા, અંકલેશ્વર ઓફિસમાં ટીમના ધામા

સુરત નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં 4 કામદારના મોતનો મામલો GPCBના તપાસમાં 200 લીટર ના 570 જોખમી દ્રમ મળ્યા પોલીસ અને GPCB દ્વારા મહંમદ જાવેદ ચીકનાની ઓફિસમાં તપાસ અંકલેશ્વરમાં આવેલ ઓફિસમાં તપાસ શરુ…

રાહુલ ગાંધીને અપાવી મોટી રાહત સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી

માનહાનિના કેસમાં મહત્તમ સજા- રાહુલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિંઘવીએ કહ્યું કે અમે ન તો બળાત્કારી છીએ અને ન તો ખૂની. આમ છતાં અમને માનહાનિના કેસમાં મહત્તમ સજા આપવામાં…

આજે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે ચંદ્રયાન-3,ચંદ્રયાનની ભ્રમણકક્ષા અત્યાર સુધીમાં 5 વખત બદલાઈ છે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ શુક્રવારે માહિતી આપી છે કે ચંદ્રયાન-3એ અત્યાર સુધીમાં બે તૃતિયાંશ યાત્રા પૂર્ણ કરી લીધી છે અને શનિવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને તેનું 100%…

જ્ઞાનવાપી કેમ્પસમાં શુક્રવારે સર્વેનો પહેલો દિવસ વગર ખોદકામ ને એક પણ ઈંટ નીકાળ્યાં વિના, ડાયરેક્ટરે કર્યો ખુલાસો

શુક્રવારે સર્વેનો પહેલો દિવસ હતો, જ્ઞાનવાપી કેમ્પસમાં 6 કલાક સુધી સર્વેની પ્રક્રિયા ચાલી હતી. ASIના ડાયરેક્ટરે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, ASI સર્વે દરમિયાન દસ્તાવેજીકરણ, ફોટોગ્રાફી, વિગતવાર વર્ણન, GPR સર્વે…

લેપટોપ-કોમ્પ્યુટરને લઈને વધુ એક મોટો નિર્ણય લેપટોપ-કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધ

કેન્દ્ર સરકાર દ્વારા હવે આ નિર્ણય પર પુનઃવિચાર કરવામાં આવ્યો છે અને નવા ધારાધોરણોને અનુરૂપ થવા માટે હિતધારકોને વધુ સમય આપવા માટે અમલીકરણ મોકૂફ રાખવામાં આવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ…

ગુજરાત રાજ્યમાં ડ્રગ્સના દૂષણ સાથે આતંકીઓનો આતંક 50 દિવસમાં સૌરાષ્ટ્રમાંથી 7 આતંકી ઝડપાયા

9 જૂન 2023ના રોજ ગુજરાત ATSએ આતંકી મોડ્યુલરનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSએ મોટું ઓપરેશન હાથ ધરીને આતંકી સંગઠન સાથે સંકળાયેલી એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ હતી. આમાં ત્રણ…

નવા કામની ઓફર, પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય, આ રાશિના જાતકોનો શનિવાર રહેશે ફળદાયી, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે. વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વધારો થશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો…

જંબુસર:ગૌચર જમીનમાં ભેંસો ચરાવવા ગયેલ ભેંસને વીજ વાયરનો કરંટ લાગતા મોત નીપજ્યું

સારોદ ગામે ભેંસને વિજ કરંટ લાગતા મોતભેંસ માલિકે વેડચ પોલીસને જાણ કરીપશુપાલકને આર્થિક નુકસાન પહોંચ્યું જંબુસર તાલુકાના સારોદના ભાઠા વિસ્તારમાં આવેલ ગૌચર જમીનમાં ભેંસો ચરાવવા ગયા હતા તે દરમિયાન વીજ…

error: