Satya Tv News

Month: August 2023

નેત્રંગ: 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી જતા દર્દીનો જીવ જોખમમાં

108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધબાઇક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઇજાગંભીર ઇજાગ્રસ્ત દર્દીનો જીવ જોખમમાં મુકાયો નેત્રંગથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ દર્દીને જતી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના…

વાલિયા જમીન મૂળ માલિક પચાવી પાડતા તેના વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો નોંધાયો

વાલિયા લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો નોંધાયોજમીન મૂળ માલિક પચાવી પડતા ફરિયાદખેડૂત વિરુધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી વાલિયા તાલુકાનાં દેસાડ ગામની સીમમાં આવેલ જમીન મૂળ માલિક પચાવી પાડતા તેના વિરુધ્ધ…

શિનોર:ટીમ્બરવા ગામના મકાનમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપનું વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ

ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપનું વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુસાપને જોઈને સ્થાનિક રહીશોમાં ફફડાટવન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરાઈ શિનોર તાલુકાના ટીમ્બરવા ગામે એક મકાનમાં આવી ચઢેલા ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપનું વાઈલ્ડ લાઈફ…

ઓલપાડ : દેલાડ ગામ બે મકાનોને નિશાન બનાવ્યા નિશાન, પણ ફર્યા વીલા મોઢે પાછા, જુવો CCTV

ઓલપાડના દેલાડ ગામે તસ્કરો ત્રાટક્યા3 તસ્કરોએ 2 ઘરને બનાવ્યા નિશાનઘરમાં કબાટ તોડતા કંઈ ન મળતા સામાન વેરવિખેર કરી નુકશાનથોડા દિવસ અગાઉ પણ તસ્કરોએ 3 ઘરને બનાવ્યા હતા નિશાનસમગ્ર ઘટના CCTVમાં…

ભરૂચ :જીલ્લામાં 1425 ઇમારતોની સ્થિતી સારી,339નું રિનોવેશન થશેે, 623 તોડી નવી બનાવાશે

ભરૂચમાં 1425 ઇમારતોની સ્થિતી સારી339નું રિનોવેશન થશેે, 623 તોડી નવી બનાવાશેજિલ્લાની 2048 સરકારી ઇમારતોનો સર્વેમાં 623 અત્યંત જર્જરિતસરકારી ઇમારતોના સર્વે સાથે કરાયું ડિજિટલ મેપિંગ ભરૂચ જિલ્લામાં આવેલી સરકારી ઇમારતોનો સર્વે…

આમોદ:સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યા રેખા મકવાણાની ગુજરાત રાજય ‘’શ્રેષ્ઠ શિક્ષક’’ માટે ૫સંદગી

સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યની ૫સંદગીરાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાશેસુઠોદરા ગામને સમગ્ર રાજયમાં ગુંજતુ કરવા બદલ શુભેચ્છા આમોદ તાલુકાના નાનકડા સુઠોદરા ગામને સમગ્ર ગુજરાત રાજયમાં ગુંજતુ કરવા બદલ ગામના સરપંચ…

અંકલેશ્વર: શંકાસ્પદ હાલતમાં અટકાયત કરેલ ઈસમની ધરપકડ,30 હજારની બાઇક કબ્જે

ચોરીની થયેલી મોટર સાઇકલનો મામલોચોરીની મોટર સાઇકલ સાથે 1ઇસમને ઝડપી પાડ્યો30 હજારની બાઇક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ચોરીની મોટર સાઇકલ સાથે એક ઇસમને ઝડપી…

અંકલેશ્વર : નોટિફાઈડ વિભાગ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી ટ્રાફિકને અડચણ રૂપ દબાણ દૂર કરાયા

અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા દબાણ હટાવ ઝુંબેશટ્રાફિકને અડચણ રૂપ દબાણ દૂર કરાયાશરૂ કરાયેલી કામગીરીથી દબાણકારોમાં ભાગદોડદબાણ ટીમોએ લારી-ગલ્લાઓ હટાવી સીઝ કર્યા હતા અંકલેશ્વર નોટિફાઈડ વિભાગે રહેણાંક વિસ્તારમાં બિન અધિકૃત દબાણ…

અંકલેશ્વર : કોરોડોનું ડ્રગ્સ જેમાં પકડાયું તે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બંધ કંપનીમાં લાગી રહસ્યમય રીતે આગ

અંકલેશ્વર પાનોલીની બંધ કંપનીમાં આગનુ છમકલુ,ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાં લાગી આગગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવાયોઆ કંપનીમાં ગત ઓગસ્ટ માસમાં ઝડપાયું હતું કરોડોનું ડ્રગ્સ અંકલેશ્વર પાનોલી GIDCની બંધ કંપનીમાં…

અંકલેશ્વર : સુરત નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં 3 અંકલેશ્વરના અને એક રાજસ્થાનના ઈસમનું મોત, GPCBની અંકલેશ્વરમાં તપાસ

સુરત નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરના મામલેચાર ઇસમોના મોત બાદ અંકલેશ્વર GPCB હરકતમાંઅંકલેશ્વર ઉદ્યોગીક વસાહતમાં તાપસ હાથ ધરાયકેમિકલ કિંગ તરીકે જાણીતા મહંમદ ચિકના થયા છે પાસાકેમિકલ કિંગ મહંમદ ચિકનાનું પણ થયું…

error: