Satya Tv News

Month: August 2023

અમેરિકાએ કહ્યું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત શરૂ કરાવવા માટે સમર્થન

અમેરિકા ભારત અને પાકિસ્તાન ફરીથી વાતચીત શરૂ કરાવવા માંગે છે. વાત જાણે એમ છે કે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત શરૂ…

રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓના ટાર્ગેટ પર હતો ‘જન્માષ્ટમી’નો તહેવાર,ATSની પૂછપરછમાં ચોકાવનારો ખુલાસો

રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકવાદીઓ ઝડપાતા એકબાજુ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તો બીજી બાજુ સોની બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂછપરછમાં…

કરજણ તાલુકામાં મોટી ક્રેન તૂટી પડતા દબાઈ જવાથી એકનું મોત

બે શ્રમજીવીને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં આજે સવારે કરજણ તાલુકાના કંબોલા ગામ પાસે સર્જાયેલી એક દુર્ઘટનામાં એક શ્રમજીવીનું કરુણ…

વડોદરામાં મોડી રાત્રે પંડ્યા બ્રિજ પાસે ડમ્પરનું ટાયર ધડાકાભેર ફાટતા સર્જાયો અકસ્માત મોપાટ ચાલાક યુવતીનું મોત .

વડોદરામાં મોડી રાત્રે પંડ્યા બ્રિજ પાસે ડમ્પરનું ટાયર ધડાકાભેર ફાટતા વિદ્યાર્થીનીઓને અકસ્માત નડ્યો હતો, જેમાં એક્ટિવા સવાર બે વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થઈ હતી જેમાં એકનું મોત થયું હતું , આમ બાળપણની…

રાજકારણમાં એન્ટ્રી કરશે સીમા હૈદર, જાણો કઈ પાર્ટી માં જોડાશે સીમા હૈદર,

પાકિસ્તાનમાંથી પોતાના 4 બાળકો સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં આવેલી અને ગ્રેટર નોઈડામાં રબૂપુરા ગામમાં પોતાના પ્રેમી સાથે રહેવા આવેલી સીમા હૈદર રાજકારણમાં પણ આવી શકે છે. રિપબ્લિકનપાર્ટી ઓફ ઈંડિયાના (RPI)…

કરજણ બુલેટ ટ્રેનની કામગીરી સમયે ક્રેન તૂટી પડતા,એક નું મોત ત્રણ ઘાયલ

કરજણના કંબોલા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલે છે. જો કે બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત એક ક્રેન અચાનક તૂટી પડી હતી. ક્રેન તૂટતા એક…

હરિયાણાના તોફાનો જોઈ US એ આપ્યું નિવેદન જુઓ વિશ્વ મીડિયા કેવી રીતે જોઈ રહ્યું છે

અમેરિકાએ કહ્યું કે લોકોએ હિંસા ન કરવી જોઈએ. તેઓએ તેનાથી બચવું જોઈએ. વૈશ્વિક મીડિયાએ પણ હરિયાણાની હિંસાને આવરી લીધી છે. આવતા મહિને G20 સમિટ પહેલા દિલ્હીની આસપાસ ગુરુગ્રામ, નુહ, ફરીદાબાદમાં…

ઉત્તરાખંડથી લઈ છેક આંદામાન-નિકોબાર સુધી ભૂકંપના આંચકા લોકોમાં ફફડાટનો માહોલ

ભારતમાં આજે સવારે ઉત્તરાખંડથી લઈ છેક આંદામાન-નિકોબાર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નોંધનીય છે કે, આંદામાન-નિકોબારમાં ભૂકંપની શ્રેણી સતત વધી રહી છે. આ તરફ ગુરુવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા…

મણિપુરમાં હિંસાના 3 મહિના પૂરા થયા બિષ્ણુપુર-ચુરાચાંદપુર બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી

મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની હિંસાને ગુરુવારે ત્રણ મહિના પૂર્ણ થયા. રાજ્યમાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોનાં મોત થયાં છે. ઘણા લોકોના મૃતદેહ ઇમ્ફાલની હોસ્પિટલોના શબઘરોમાં રાખવામાં આવ્યા છે.…

અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં મોટો ચુકાદો આપ્યો જ્ઞાનવાપીના ASI સર્વેને લીલી ઝંડી

અલાહાબાદ હાઈકોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સર્વે ચાલુ રાખવાનો આદેશ કર્યો છે. છેલ્લી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ASIને સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી મસ્જિદનું…

error: