03 ઓગસ્ટ :જુઓ આજનું રાશિ ભવિષ્ય ,મેષ, તુલા, મકર સહિત આ રાશિના જાતકોનો ગુરુવાર ગુડ જશે.
મેષ (અ.લ.ઈ)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે. નોકરી-ધંધામાં સારી તકો મળશે. કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું. સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે. વૃષભ-(બ.વ.ઉ)આ રાશિનાં જાતકો માટે આજનો…