Satya Tv News

Month: August 2023

ડેડીયાપાડા:સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે NSS દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણNSS દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો130 જેટલા વિદ્યાર્થીઓએ લીધો ભાગ ડેડીયાપાડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે NSS દ્વારા વૃક્ષારોપણનો…

ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર જાણો કયારે થશે સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે

ભારત 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. ટુર્નામેન્ટનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ICC દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના…

વડોદરામાં આર્થિક સંકડામણના કારણે પંચાલ પરિવારનો સામૂહિક આપઘાત

કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરાની સામૂહિક આપઘાત ઘટના મામલે ચકચાર મચી જવા પામી છે, પાપ્ત વિગતો મુજબ સિક્યુરિટી તરીકે કામ કરતા પિતા અને પરિવારના સભ્યો તેમની પત્ની અને છોકરા એ સામુહિક આપઘાત…

સુરતમાં ફરીથી હિટ એન્ડ રન,અકસ્માત સીસીટીવીમાં થયો કેદ

સુરત :શહેરના વેસુ વિસ્તારમાં ફરી વખત હિટ એન્ડ રનની ઘટના બની છે. વેસુ વિસ્તારમાં રોડની બાજુ પર જતા રાહદારીને ગાડીએ ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઇ…

ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ચાંદ તરફ આગળ વધ્યું

ચંદ્રયાન-3 મિશનને લઈને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ સમગ્ર દેશને મોટી ખુશખબર આપી છે. ઈસરોએ જણાવ્યું છે કે ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષા છોડી દીધી છે અને હવે તે ચંદ્ર તરફ ઉડાન…

એસ ટી બસના ભાડામાં 25 ટકાનો વધારો ગુજરાતમાં આજથી STની સવારી મોંઘી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારે એસ ટી બસના ભાડામાં 25 ટકા જેટલો તોતિંગ વધારો ઝીંક્યો છે. હવે મધ્યમ અને ગરીબ વર્ગને મુસાફરી કરવી મોંઘી બની છે અને સરકારી બસમાં મુસાફરી…

હરિયાણાના અનેક શહેરોમાં તણાવનો માહોલ કોલિંગ અને મેસેજિંગ સેવાઓ 2 ઓગસ્ટ સુધી સ્થગિત સ્કૂલ-કોલેજો બંધ

હરિયાણાના મેવાત, ગુરુગ્રામ, ફરીદાબાદ અને રેવાડી આ ચાર જિલ્લા છે જ્યાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. બંને પક્ષો વચ્ચેનો વિવાદ અને પથ્થરમારો બાદ તણાવનો માહોલ ઉભો થયો છે. આ…

સચિન મીનાના પ્રેમિકા પાક.ની સીમા હૈદર બનવાની છે મા ચાર તો છે હવે આવશે પાંચમું,

પાકિસ્તાનથી પોતાના ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદર ટૂંક સમયમાં પાંચમા બાળકની માતા બનવા જઈ રહી છે. સચિન મીનાના પરિવારના એક સભ્યએ જણાવ્યું કે સારા સમાચાર મળ્યા છે. ટૂંક…

દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીના પટમાં પહોંચ્યું એ જોવા માટે રોડ પર તિરાડો હોવા છતાં લોકોના ટોળા એકઠા

બનાસકાંઠા:ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં નદી-નાળા છલકાયા છે. દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીના પટમાં પહોંચ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે બનાસકાંઠાની બનાસ નદી પણ બે કાંઠે વહી રહી…

આજથી આ 7 નિયમોમાં મોટો ફેરફાર LPGમાં રાહતથી લઇને IT રિટર્ન પર 5 હજાર સુધીનો દંડ

મંગળવાર એક ઓગસ્ટ 2023થી દેશમાં ઘણા મોટે ફેરફાર થવા જઈ રહ્યા છે. તેમાં રાંધણ ગેસ સિલિન્ડરના ભાવથી લઈને નવા ઘર ખરીદવા સુધીના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.ક્રેડિટ કાર્ડથી લઈને…

error: