Satya Tv News

Month: August 2023

નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર નવિન ભટ્ટે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, પોલીસે કરી ધરપકડ

વડોદરામાં નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટરે નશાની હાલતમાં અકસ્માતસર્જ્યો છે. જેને લઇને માંજલપુર પોલીસે અકસ્માત સર્જનાર છોટાઉદેપુરમાંથી ડેપ્યુટી કલેકટર પદેથી નિવૃત્ત થયેલા નવિન ભટ્ટની ધરપકડ કરી છે. વડોદરામાં નિવૃત ડેપ્યુટી કલેક્ટરે સનસિટી…

બનાસકાંઠાના થરાદમાં ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો, પૂરપાટ જતી ટ્રક સીધી દુકાનમાં ઘુસી,

બનાસકાંઠાના થરાદમાં માર્કેટયાર્ડ પાસે એક ટ્રક સીધી દુકાનમાં ઘૂસી ગઈ હતી. પૂર ઝડપે આવતી ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત બાદ આસ પાસના વિસ્તારમાં અફરા-તફરીનો…

લ્યો બોલો, અત્યાધુનિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રીના વીજળી ડૂલ થતા દર્દીઓને પડી હાલાકી

ભરૂચ શહેર ના મધ્ય માં આવેલ જનરલ હોસ્પિટલ (સિવિલ )ખાતે ગત રાત્રીના સમયે અચાનક લાઈટ ડૂલ થઈ જતા અંધારપટ જેવો માહોલ સર્જાયો હ્તો, સતત 30 મિનિટ ઉપરાંત ના સમય દરમ્યાન…

પારુલ ચૌધરીએ 3000 મીટર સ્ટીપલચેસમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નો અંત આવ્યો, જેમાં ઘણા ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. સ્ટીપલચેસમાં બ્રુનેઈની એથ્લેટ વિનફ્રેડ મુટીલે યાવીએ 8:54.29ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો. કેન્યાની બીટ્રિસ ચેપકોચે 8:58.98 સાથે…

દિલ્હીની બે સ્કૂલ ગર્લ સાથે હોટલમાં દુષ્કર્મ, બે યુવાનો પ્રેમજાળમાં ફસાવીને હોટલમાં લઈ ગયા

દિલ્હીના જગતપુરી વિસ્તારની એક હોટલના રૂમમાં એક ચોંકાવનારી ઘટનામાં બે સ્કૂલની વિદ્યાર્થિનીઓ પર કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી હોટલમાં બંને વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો…

ગદર-2 જોવા ગયેલા યુવાનને ટોકિઝમાં આવ્યો હાર્ટએટેક, ટોકિઝના ગેટ પર પળવારમાં ગયો જીવ;

લખીમપુરના દ્વારકાપુરી મહોલ્લાનો રહેવાસી 32 વર્ષીય અષ્ટક તિવારી નામનો યુવાન શનિવારે સાંજે 7:50 વાગ્યે ગદર-2 મૂવી જોવા ફન સિનેમા હોલમાં ગયો હતો. ફોન પર કોઈની સાથે વાત કરતા સિનેમા હોલના…

કર્ણાટકના મૈસુરમાં પરિવારની સામૂહિક આત્મહત્યા, પોલીસે પાછળથી દરવાજો તોડીને ઘુસીને લાશ બહાર કાઢી

મૈસુરુમાં રવિવારે બપોરે એક પરિવારના ચાર સભ્યો તેમના ભાડાના મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પરિવારના ચાર સભ્યોએ પરસ્પર સંમતિથી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ માની રહી છે. મૃતકોમાં મહાદેવસ્વામી…

હજારો યુવાનો પર PM મોદી કરશે નોકરીઓનો વરસાદ, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PM મોદી જોડાશે રોજગાર મેળામાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રોજગાર મેળા અંતર્ગત 51,000 નવા ભરતી થયેલા લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. વિવિધ વિભાગોમાં નોકરી માટે 51 હજાર લોકોને નિમણૂક પત્ર આપવામાં આવશે. ગૃહ મંત્રાલયના આ…

સુરતનો હનીટ્રેપનો ચોંકાવનારો બનાવ, ઇન્સ્યોરન્સ એજન્ટને ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યો

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા LIC એજન્ટ રાહુલ (નામ બદલ્યું છે)ને અડાજણના શ્રીજી આર્કેડ સામે આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ નામના વ્યક્તિએ વીમાના કામ માટે પોતાના ફ્લેટે બોલાવ્યો હતો. જેથી રાહુલ…

ISROના વૈજ્ઞાનિકો ચંદ્રનું તાપમાન જોઇ ચોંક્યા, ચંદ્રની સપાટી પરના તાપમાનમાં તફાવત માઈનસ 70 °C થી માઈનસ 10 °C સુધી

દક્ષિણ ધ્રુવની આસપાસ ચંદ્રની સપાટી પરના તાપમાનમાં તફાવત માઈનસ 70 °C થી માઈનસ 10 °C સુધીનો છે. આ પ્રથમ વખત છે જ્યારે વિશ્વના વૈજ્ઞાનિક સમુદાયને ઈસરોના ચંદ્રયાન 3ના સૌજન્યથી માહિતી…

error: