Satya Tv News

Month: August 2023

વાલિયા પોલીસે ડુંગરી ગામના કણબી પીઠા ફળિયામાં જમવા બાબતે પિતાની હત્યા કરનાર હત્યારો પુત્ર ઝડપાયો

ગત તારીખ-20મી ઓગસ્ટના રોજ વાલિયા તાલુકાનાં ડુંગરી ગામના કણબીપીઠા ફળિયામાં રહેતાં બબીતાબેન અંબુભાઈ વસાવા પતિ અંબુભાઇ વસાવા અને પુત્ર ભાવેશ વસાવા સાથે રાતે નવ કલાકે જમવા બેઠા હતા તે દરમિયાન…

ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિરમાં નીચેના ભાગે આવેલ ગૌશાળામાં મુકેલ ઘાસચારામાં આગ ફાટી નીકળી હતી

આશરે ચારથી પાંચ લાખ રૂપિયાની કિંમતના ઘાસચારો શોર્ટ સર્કિટ ના કારણે લાગેલ આગમાં બળી ને ખાક થયું હતું ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમની મદદથી આગ ઉપર ગણતરીના મિનિટોમાં કાબુ મેળવી…

ભરૂચ:ઓનલાઈન ફ્રૂડ ડિલિવરી કરતાં ઝોમેટોના કર્મચારીઓનું પે આઉટ ઓછું કરતા હડતાલ

ઝોમેટોના ડિલિવરી બોયઝ હડતાળ પર ઉતરીયાડિલિવરી બોયઝના પે આઉટમાં કંપની દ્વારા ઘટાડો20 ઓર્ડર પર 1 હજારને બદલે પે આઉટમાં ઘટાડોકંપની દ્વારા યોગ્ય પગલાં લેવાઈ તેવી માંગ ભરુચ શહેર ઝોમેટોના ડિલિવરી…

ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા રાજપારડી પીએસઆઇને સસ્પેન્ડ કરતા ચકચાર

ભરૂચ એલસીબી દ્વારા રાજપારડીથી ૭૩ હજારના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયા બાદ એસપી દ્વારા આ આદેશ અપાયો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂ તેમજ તેને માટે ઉપયોગી અખાધ્ય ગોળ અને ફટકડીનું…

અંકલેશ્વર બે મકાનોને નિશાન બનાવી ડોલર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 76 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર

અંકલેશ્વર તાલુકાનાં બે અલગ અલગ ગામોમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી ડોલર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 76 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર તાલુકાનાં તસ્કરો…

સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો,જાણો તેલના ભાવ;

રાજકોટ ખાદ્યતેલ માર્કેટના અપડેટ અનુસાર, આજના લેટેસ્ટ ભાવ અનુસાર 15 કિલો સીંગતેલના ડબ્બાનો ભાવ 2975 થી 3025 જોવા મળી રહ્યો છે. તો કપાસિયા તેલનો ભાવ 1625 થી 1675 રૂપિયા થયો…

ભવ્ય આતસબાજી સાથે દમણમાં મોનસુન ફેસ્ટિવલનો રંગારંગ આરંભ, મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો પરિવાર સાથે ઉમટ્યા

ગુજરાત રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 30 તારીખ સુધી ચાલનારા મોનસુન ફેસ્ટિવલનો આરંભ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરાવ્યો હતો. દમણના જાણીતા…

અમરમણિ ત્રિપાઠીના જેલમાંથી બહાર આવતા, ભાજપ ગુનેગાર પાર દાવ લગાવશે.?

અમરમણિ ત્રિપાઠી તેમની 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં હંમેશા નસીબદાર સાબિત થયા છે,એક સમયે યુપીના પૂર્વાંચલ પ્રદેશના સૌથી મોટા બ્રાહ્મણ નેતાઓમાં ગણાતા હતા. અમરમણિએ સૌપ્રથમ તેની ક્ષમતા તે વિસ્તારના પ્રભાવશાળી ઠાકુર…

ટીમ ઈન્ડિયામાં એક નવો ફિટનેસ કિંગ આવી ગયો, શુભમન ગિલે ‘યો-યો’ ટેસ્ટમાં કિંગ કોહલીને પાછળ છોડ્યો

23 વર્ષના શુભમને યો-યો ટેસ્ટમાં 18.7નો સ્કોર કર્યો છે, જ્યારે વિરાટ કોહલીનો સ્કોર માત્ર 17.2 હતો. જોકે BCCIએ યો-યો ટેસ્ટના સ્કોરને સાર્વજનિક કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ BCCIના આંતરિક…

ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ 25 ઓગસ્ટના રોજ થઈ રિલીઝ, ‘ગદર 2’ના ક્રેઝ વચ્ચે આયુષ્માન ખુરાનાએ પૂજા બની મહેફિલ લૂંટ

‘ડ્રીમ ગર્લ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી, તેથી જ દર્શકો ‘ડ્રીમ ગર્લ’ની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં, ‘ડ્રીમ ગર્લ 2’ ને ઓપનિંગ ડે પર…

error: