Satya Tv News

Month: September 2023

રાજપીપલા કરજણ નદીમાં બાપ્પાની મૂર્તિની દુર્દશા.

પાણી ઓસરતા આખેઆખી મૂર્તિઓ બહાર આવી ગઈ 8થી વધુ મૂર્તિઓ ખંડિત અવસ્થા નદીમાં અર્ધ ડૂબેલી અવસ્થા રઝળતી મૂર્તિઓ જોઈએને ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ રાજપીપલામાં કરજણ નદીમાં ગણેશ વિસર્જન દબદબાભેર તો…

ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે તલાવડી માંથી મગરનું બચુ નજરે પડતા રેસ્કયુ

ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે તલાવડી માંથી મગરનું આશરે અઢી ફૂટનું બચુ નજરે પડતા રેસ્કયુ કરી તલાવડીના પાણીમાંથી બહાર કાઢી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું. ડભોઇ તાલુકાના કાયાવરણ ગામે આવેલ તલાવડીમાં…

પાદરામાં મોડી રાત્રે બે કોમ વચ્ચે ધીંગાણું, અલગ અલગ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ, 10થી વધુ લોકોની અટકાયત;

વડોદરાના પાદરામાં આવેલા અંબાજી તળાવ ખાતે કેટલાક યુવકો મંદિર નજીક પ્રસાદનું વિતરણ કરી રહ્યા હતા. ત્યારે નીકળેલા જુલુસમાં સામેલ કેટલાક યુવકો દ્વારા વાંધાજનક ઈશારા અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો…

અમદાવાદની 200થી વધુ ટ્રેનોનો સમય બદલાયો ,કેટલીક ટ્રેન મોડા તો કેટલીક ટ્રેનનો સમય વહેલા કરવામાં આવ્યો;

(આ ટ્રેનો સમય કરતાં વહેલા ઉપડશે ) ટ્રેન નંબર 09400 અમદવાદ આણંદ મેમૂ સ્પેશિયલ અમદાવાદથી 19.10 કલાકને બદલે 18.20 કલાકે રવાના થશે. ટ્રેન નંબર 09460 વિરમગામ અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ વિરમગામથી…

સુરતના બિલ્ડર નરેશ અગ્રવાલે કર્યો આપઘાતનો પ્રયાસ, ઓફિસમાં જ 14 ઘેનની ગોળીઓ ગળી કર્યો આપઘાત પ્રયાસ;

સુરતના જાણીતા બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. નરેશ અગ્રવાલ નામના બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કરતા સુરત બિલ્ડર લોંબીમાં ચકચાર મચી જવા પામી છે. ઓફિસમાં જ 14 જેટલી ઘેનની…

અમદાવાદમાં વસ્ત્રાલ હોટલમાં યુવકનું હોર્ટ એટેકથી મોત, હોટલના રૂમમાં અંગત પળો માણતા સમય આવ્યો હાર્ટ એટેક;

બુધવારે બપોરે વસ્ત્રાલની સરગમ હોટલમાં એક યુવક-યુવતી એકસાથે રૂમમાં ગયા હતા.જો કે, યુવકને અંગતપળો માણતી વખતે હાર્ટે એટક આવતા મૃત્યુ થયું હતું. જે દરમિયાન યુવતી ગભરાઈ ગઈ અને હોટલ છોડી…

ખેડા કઠલાલ તાલુકામાં કરંટ લાગતા બે મહિલાના મોત, ઘરના ધાબા પર કપડાં સુકવવા જતાં દેરાણી જેઠાણીના કમકમાટી ભર્યા મોત;

કઠલાલ તાકુલાનાં રૂઘનાથપુરા ખાતે રહેતા સુધાબેન દિલીપભાઈ ભોઈ અને સુરેખાબેન વિક્રમભાઈ ભોઈ બંને દેરાણી જેઠાણી છે. ત્યારે આજે બપોરનાં સુમારે એક મહિલા ઘરની છત પર કપડા સૂકવવા ગયા હતા. તે…

ગુજરાતમાં સ્કૂલ ફી માટે નવો સ્લેબ થશે નક્કી, ફી રેગ્યૂલેશન એક્ટ અંતર્ગત થશે ફેરફાર, સરકારે સમિતિની કરી રચના;

ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટે વર્ષ 2017માં અમલમાં આવેલા ફી નિર્ધારણ કાયદામાં સ્કૂલોની કટઓફ ફી સ્લેબ નક્કી કરાયા હતા. કટઓફ ફીમાં વધારો થશે તો સ્કૂલો વાલીઓ પાસેથી વધુ ફી…

અમદાવાદમાં ફરીથી ઝડપાયું 48 લાખનું ડ્રગ્સ, સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગનું સંયુક્ત ઓપરેશન;

અમદાવાદમાં ઓનલાઈન પાર્ટી ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. વિદેશમાં બેઠેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દેશના અલગ અલગ ભાગોમાં નવી જ મોડસ ઓપરન્ડી દ્વારા ડ્રગ્સ મોકલતા હોવાનું કૌભાંડ ઝડપી પાડવામાં…

અમદાવાદના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, બિલ્ડિંગમાં પાલક અને સ્લેબ તૂટતાં 3 શ્રમિકોના મૃત્યુ;

શહેરના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના ઘટી હતી. જેમાં નિર્માણાધિન બિલ્ડિંગના બારમા માળેથી પાલક તૂટતાં 3 શ્રમિકો નીચે પડ્યા હતા. જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત…

error: