Satya Tv News

Month: September 2023

ખોટો વિચાર નુકસાન કરાવશે,આવક કરતાં જાવક વધશે જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે તેમજ આર્થિક બાબતોમાં સુધારો જણાશે અને ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે વૃષભ (બ.વ.ઉ.)આવક કરતાં જાવક વધવાની સંભાવના તેમજ…

ઈન્ડીયન એરફોર્સનું હેરતઅંગેજ કામ, C-17 વિમાન દ્વારા દરિયામાં ઉતારી મોટી નાવ;

ઈન્ડીયન એરફોર્સે એક્સ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતાં લખ્યું કે જો સાથે કામ કરવામાં આવે તો અમર્યાદિત સંભાવનાઓ છે. “એક સાથે હાથ ધરવામાં આવેલી એક નોંધપાત્ર…

IT વિભાગે ધાર્મિક સંસ્થાઓ અને વ્યાવસાયિક સંસ્થાઓ માટે ટેક્સ રિટર્ન દાખલ કરવાની સમયસીમાને વધારી;

ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની મુદત પણ વધારી દેવામાં આવી છે.ધાર્મિક સંસ્થાઓ,વ્યાવસાયિક સંસ્થાઓ માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે.આ સિવાય IT વિભાગે કોઈ ફંડ, ટ્રસ્ટ, સંસ્થાન કે કોઈ…

મહુધામાં કિડની કૌભાંડમાં ચોંકાવનારો વળાંક:કિડની કાઢી હોવાની વાત ઉપજાવી કાઢેલી હોવાનો ખુલાસો;

અરજદારોએ કબુલાત કરી કે દિલ્લીમાં કિડની કાઢવાની વાત નકારી કાઢી છે. તેમજ ગોપાલ પરમારે અશોકભાઈ પાસેથી વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારે બંગાળમાં કીડનીનાં બદલામાં રૂપિયા મળશે તેવી વાતને…

ભરૂચ, અંકલેશ્વર: ભારે વરસાદે ભરૂચમાં તારાજી સર્જી છે. ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાયો;

અંકલેશ્વર અણદાણા ગામનાં ખેડૂતો દયનીય સ્થિતિમાં મુકાયા હતા. અત્યારે પણ ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું. ગામનાં ખેતરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. વરસાદી પાણીમાં હાથમાં આવેલો કોળિયો…

આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી;

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બે દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં બંને દિવસ સામાન્ય વરસાદ…

આજે લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા, 7 કલાકની ચર્ચા બાદ રચાશે ઈતિહાસ;

મહિલા અનામત બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કાયદા મંત્રી અર્જુન મેઘવાલે બિલ રજૂ કર્યું હતું. બુધવારે આજે લોકસભામાં આ બિલ પર ચર્ચા થશે. સંસદમાં પસાર થયા બાદ આ…

ભારત-કેનેડા વચ્ચેનો વિવાદ: કેનેડાના વડાપ્રધાનના નિવેદન બાદ ભારત-કેનેડા વચ્ચે તણાવ વધ્યો ;

આ સમગ્ર વિવાદ ખાલિસ્તાન ચળવળ પર કેન્દ્રિત છે. ભારતે વારંવાર કેનેડા પર તેની ધરતી પર ખાલિસ્તાન ચળવળને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે, જે ભારતમાં પ્રતિબંધિત છે પરંતુ શીખ ડાયસ્પોરામાં તેને…

સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ વચ્ચે અકસ્માત ,કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ ;

સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પર આજે સવારે કાર અને ટ્રેલર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માત બાદ કાર સીધી ખેતરમાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને…

જુઓ રાશિ ભવિષ્ય:આ પાંચ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે, જાણો કઈ કઈ રાશિ છે;

આજનું પંચાંગ20 09 2023 બુધવારમાસ ભાદરવોપક્ષ શુક્લતિથિ પાંચમ બપોરે 2.15 પછી છઠ્ઠનક્ષત્ર વિશાખા બપોરે 2.57 પછી અનુરાધાયોગ વિશ્કુંભકરણ બાલવ બપોરે 2.15 પછી કૌલવરાશિ તુલા (ર.ત.) સવારે 8.42 પછી વૃશ્ચિક (ન.ય.)…

error: