Satya Tv News

Month: September 2023

હવેથી સરનામાના પુરાવા તરીકે ભાડાકરાર માન્ય નહીં ગણાય, લાઈટ બિલ અથવા ઈન્ડેક્સની નકલ પુરાવા તરીકે ગણાશે નહીં;

ગુજરાતમાં નવું વાહન ખરીદવા માંગતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે RTOઓમાં ડીલરોના પ્રતિનિધિઓની ઓનલાઈન મીટિંગ યોજાઈ હતી. જેમાં ડિલરોને ધ સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ 1989નો કડક અમલ…

One Nation, One Electionને લઈ મોટા સમાચાર, કાયદા પંચના અધ્યક્ષ રિતુ રાજ અવસ્થીનું મોટું નિવેદન;

22મી લો કમિશનની બેઠક 27 સપ્ટેમ્બરે યોજાઈ હતી. જેમાં વન નેશન-વન ઈલેક્શનની ચર્ચા થઈ હતી. લૉ કમિશનનું કહેવું છે કે તે રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ વધારીને અથવા ઘટાડીને તમામ વિધાનસભા ચૂંટણીઓ…

બ્રિટનમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર હંગામો મચાવ્યો, ભારતીય હાઈ કમિશનર વિક્રમને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા;

બ્રિટિશ ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને કારમાંથી નીચે ઉતરવા દીધા ન હતા. ખાલિસ્તાન તરફી…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ ચાર રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે ફાયદો થશે, જાણો કઈ કઈ રાશિ છે;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય. કુટુંબ પરિવારમાં સુમેળ જણાય. જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય. લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે…

ઝઘડિયા જીઆઇડીસીમાં છેલ્લા પંદર દિવસ દરમિયાન ૧૪ ગાયોના મોત થતા ચકચાર

ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થયા બાદ પણ કહેવાતા પર્યાવરણ વાદીઓ અને ગૌ રક્ષકો કેમ ચુપ છે? ગાયોના મોત માટે કોણ જવાબદાર? પ્રદુષિત પાણી પીવાનું કારણ કે પછી અન્ય કારણ? ભરૂચ…

કાવેરી જળ વિવાદને કારણે કર્ણાટક આજે બંધ છે.જનજીવન થશે પ્રભાવિત

કાવેરી નદીનું પાણી તમિલનાડુને છોડવાના વિરોધમાં કર્ણાટકમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ બધા વચ્ચે શુક્રવારે કર્ણાટક બંધનું એલાન આપવામાં આવ્યું છે. જ્યારે, કન્નડ તરફી અને ખેડૂત સંગઠનો દ્વારા ‘કર્ણાટક બંધ’ના…

માનસિક ચિંતા, વૈચારિક મતભેદ,કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે. વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વધારો થશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ સહકારી સરકારી કામમાં સફળતા મળશે. નવા કરેલા…

વાગરા પંથકમાં ઇદે મિલાદુન્નબી ની મુસ્લિમ બિરાદરોએ ઝુલુસ કાઢી ભવ્ય ઉજવણી કરી

કોલવણા ગામમાં મુસ્લિમોએ સલાતો સલામ ના પઠન સાથે ઝુલુસ કાઢ્યુ હતુ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહંમ્મદ સાહેબના જન્મદિવસ પ્રસંગે વાગરા નગર સહિત વાગરા પંથકના ગામોમાં ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યુ…

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ કોસમડી ગામના પદ્માવતી કોમ્પલેક્ષ સામે મહાકાળી સર્વિસ સ્ટેશન પાસેથી કારમાંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સ્વિફ્ટ કાર નંબર-જી.જે.06.પી.એ.2282માં પરેશ બોરશે વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ કોસમડી ગામના પદ્માવતી કોમ્પલેક્ષ સામે…

અંકલેશ્વરના નવી દીવી ગામની સીમમાં યુવાનને પ્રેમ સંબંધની રીસ રાખી યુવતીના પિતાએ ધારિયા વડે હુમલો કરતાં યુવાનને ઇજાઓ પહોંચી હતી

અંકલેશ્વરના નવી દીવી ગામના જશવંત ગેલા ફળિયામાં રહેતો 27 વર્ષીય સુનિલ દિનેશ વસાવા સવારે ગામની સીમમાંથી પસાર થઈ રહયો હતો તે દરમિયાન સવિતાબેન વાળા ફળિયામાં રહેતા ઠાકોર વસાવાએ યુવાનને અટકાવી…

error: