Satya Tv News

Month: September 2023

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી;

આગામી દિવસોએ વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. જેને લઈ ઉત્તર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડશે.…

G20 સમિટ માટે આજે બે ફોટો સેશન થશે;

G20 સમિટ માટે આજે બે ફોટો સેશન થશે. પહેલું, સમિટના સત્તાવાર ઉદ્ઘાટન પછી તરત જ અને બીજું આજે સાંજે ડિનર દરમિયાન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શનિવારે ભારત મંડપમના એક હોલમાં G-20…

CM ભૂપેન્દ્ર પટેલ આજે જશે દિલ્લી, G20ની બેઠકમાં લેશે ભાગ CM ભૂપેન્દ્ર પટેલ ;

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શનિવારે ભારત મંડપમ ખાતે આયોજિત વિશેષ રાત્રિભોજન માટે સરકારે G20 મહાનુભાવો ઉપરાંત તમામ મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનોને વિશેષ આમંત્રણો આપ્યા છે. જોકે કેટલાક મુખ્યમંત્રીઓએ રાત્રિભોજનમાં…

આજથી G20 Summit ની શાનદાર શરૂઆત, ભારત મંડપમમાં પહોંચ્યાં PM મોદી;

G20 Summit નો આજે પહેલો દિવસ છે. ભારત આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. શનિવારે સવારે સૌથી પહેલા PM નરેન્દ્ર મોદી નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત કાર્યક્રમ સ્થળ ભારત…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે જણો;

આજનું પંચાંગ09 09 2023 શનિવારમાસ શ્રાવણપક્ષ કૃષ્ણતિથિ દશમનક્ષત્ર આર્દ્રા બપોરે ૦૨.૨૫ પછી પુનર્વસુયોગ વ્યતિપાતકરણ વિષ્ટિ ભદ્રારાશિ મિથુન (ક.છ.ઘ) મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્નેહીમિત્રોથી…

અંકલેશ્વર:અંદાડા ગામના વાધી રોડ પર ક્રીષ્નાનગ૨ –૨ પાસેથી ચાર જુગારીયા ઝડપાયા

ક્રીષ્નાનગ૨-૨ પાસે ઝાડ નીચે ચાલતો હતો જુગારધામજુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યાબાવળના ઝાડ નીચે ચાલતા જુગારધામ પર દરોડાકુલ 26 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંદાડા ગામના…

જંબુસર તાલુકામાં કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલાસ સાથે ઉજવણી કરાઈ

શ્રીકૃષ્ણના 5250 માં જન્મદિનની ઉજવણીસમગ્ર શહેર કૃષ્ણ ભક્તિમાં બન્યું લીનભક્તોએ લાલજીને શણગારી પારણે ઝુલાવ્યાભાવિ ભક્તોએ મહાઆરતીના દર્શનનો લીધો લાભ અખિલ બ્રહ્માંડ નાયક રાજાધિરાજ ભગવાન શ્રીકૃષ્ણના 5250 માં જન્મદિનની ઠેરઠેર ઉજવણી…

જંબુસર સિકોતર માતા મંદિર થી શિવાજી મહારાજ ની શોભાયાત્રા નીકળી

સિકોતર માતા મંદિરથી નીકળી શોભાયાત્રાશિવાજી મહારાજની નીકળી શોભાયાત્રાસમસ્ત મરાઠા,હિન્દુ સમાજ,અગ્રણીઓ રહ્યા હાજર જંબુસર સમસ્ત મરાઠા સમાજ તથા છત્રપતિ શિવાજી મહારાજ યુવક મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન…

ભરૂચની સાંસ્કૃતિક ઓળખ સમા એવા છડી અને મેઘરાજાના લોકમેળાનો ભારે જનમેદની ઉમટી.

મેઘરાજાના દર્શન માટે લાગી લાંબી લાઈનોમેઘરાજાને બાળકો ભેટાવવાનો અનેરો મહિમાછડી,મેઘરાજાના મેળામાં ભક્તોનો અનોખો ઉત્સાહ ભરૂચમાં 250 વર્ષ કરતા વધુ વર્ષોથી ઉજવાતા અને ભરુચની સાંકૃતિક ઓળખ સમા છડી મેઘરાજાના ધાર્મિક લોકમેળામાં…

તિલકવાડા:આદિવાસી લોકોને રોજગારી મળી રહે તે માટે આમ આદમી પાર્ટીના પ્રમુખ એજન્સીની મુલાકાતે આવી પહોંચ્યા

નિરંજન વસાવા આજે ગુરુમુખી એજન્સીની મુલાકાતેઆદિવાસી વિકાસ એજન્સી દ્વારા વિવિધ યોજનાસ્થાનિકોને રોજગાર મળે તે માટે કરોડોની ગાન્ડ ફાળવાઈતમામ પ્રોજેક્ટને ખુલ્લો પાડવાની ચીમકી ઉચ્ચારી તિલકવાડા સ્થિત ગુરુમુખી એજન્સીની મુલાકાત લેતા સ્થાનિક…

error: