Satya Tv News

Month: September 2023

ભરૂચ:ભાથીગળ મેઘરાજાના મેળાની જામી રંગત,સમાજ દ્વારા પરંપરાગત છડી ઝુલાવવામાં આવી

ભાથીગળ મેઘરાજાના મેળાની જામી રંગતજાદવ,ખારવા સમાજ દ્વારા છડી ઝુલાવવામાં આવી25થી 30 ફૂટ ઊંચી છડીને સેવકો દ્વારા ઝુલાવાઈભરૂચના પોલીસવડા,ધારાસભ્યએ છડીના કર્યા દર્શન સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં જ મેઘઉત્સવ દરમિયાન છડી ઝૂલવવાની…

ઝઘડિયા:ભાલોદ ગામે રહેનાક વિસ્તારમાં રાત્રે મગર દેખા દેતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો

ઝઘડિયાના ભાલોદ ગામેથી મહાકાય મગર ઝડપાયોસ્થાનિકોમાં મગરને કારણે ભયનો માહોલ જોવા મળ્યોવન વિભાગ,જીવદયા પ્રેમીઓ દ્વારા રેસ્કયુ કરાયુંવન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત સ્થળે છોડાશે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નમઁદા નદીના કિનારે…

ડભોઇના ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર સામે પરણિત મહિલાએ બળાત્કારની ફરિયાદ કરતા પંથકમાં ચકચાર મચી

ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર સામે બળાત્કારની ફરિયાદપરણિત મહિલાએ ડો.વિરુદ્ધ નોંધાવી ફરિયાદડો.ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી ડભોઇ તાલુકામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સારવાર આપનાર તબીબે લાચાર મહિલાને ઘરે બોલાવી…

સુરત:નાના ભૂલકાઓ દ્વારા ગોકુળ ગામ,ભગવાન કૃષ્ણની જાંખીઓ બનાવી જન્માષ્ટમી પર્વની કરી ઉજવણી

સુરતમાં જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણીનાના ભૂલકાઓએ શ્રી કૃષ્ણની જાંખીઓ કરી તૈયારવડીલોનું માર્ગદર્શન મેળવી ગોકુળ ગામ બનાવ્યું કૃષ્ણ જન્મ ઉત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે,તેવામા…

ભરૂચ:મથુરામાં જન્મેલા ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસની ઉજવણી ધામધૂમથી ઉજવાઈ

ભરૂચ જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીભોઈ સમાજ યુવાનો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમદર્શનાર્થે આવતા શ્રદ્ધાળુએ કાર્યક્રમનો લીધો લાહાવો ભરૂચના ઘોઘારાવ મહારાજ મંદિર ખાતે ભોઈ સમાજ યુવાનો દ્વારા ભવ્ય મટકી ફોડનો કાર્યક્રમનું આયોજન…

ભરૂચ BTP આગેવાનોએ આવેદનપત્ર આપી શિક્ષિત બેરોજગાર ઉમેદવારોની કાયમી શિક્ષક કરી માંગ

BTP આગેવાનો દ્વારા આવેદનપત્રશિક્ષક તરીકે ભરતી કરવાની માંગ કરાઈઆંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી ભરૂચ ખાતે આજરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટીના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને શિક્ષિત બેરોજગાર ઉમેદવારોની કાયમી શિક્ષક તરીકે ભરતી…

અંકલેશ્વર શહેરમાં શ્રાવણ વદ આઠમએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવને વધાવવા ભવ્ય આયોજન કરાયું

શ્રાવણ વદ આઠમએ શ્રીકૃષ્ણનો જન્મોત્સવભોઇ સમાજ દ્વારા મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવકૃષ્ણ જન્મોત્સવને આવકારવા વિવિધ આયોજનો કર્યાઘંટ,શંખનાદ સાથે આતશબાજી કરી કાનાને આવકાર્યાકેળના પાન, પંજેરી સહિતનું ધૂમ વેચાણ થયું અંકલેશ્વરમાં ગુરુવારે…

અંકલેશ્વર: રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા ઇસમે ટ્રેનમાં બેઠેલ મુસાફરનો મોબાઈલ ફોન ઝૂટવી ફરાર

રેલ્વે સ્ટેશન પાસે ગુજરાત ક્વિન ટ્રેનની ઘટનાટ્રેનમાં બેઠેલ મુસાફરનો ફોન ઝૂટવી ગઠિયો ફરાર43 હજારના મોબાઈલ ફોનને ઝૂટવી ફરારચોરી અંગે રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે…

વાલિયા:પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરની LCBએ કરી ધરપકડ

પ્રોહિબિશન એક્ટના ગુનાનો મામલો2 મહિનાથી નાસ્તો ફરતો બુટલેગર ઝડપાયોભરુચ LCBએ બુટલેગરની ધરપકડ કરીબુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી વાલીયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં બે મહિનાથી નાસ્તો ફરતો ખરચી…

વાલિયા:BTP & BTTS દ્વારા શિક્ષકોની જ્ગ્યાએ કાયમી ભરતી કરવા મુદ્દે મામલતદારને આવેદનપત્ર

BTP & BTTS દ્વારા આવેદનપત્ર પાઠવાયુંશિક્ષકોની ભરતી કરવા મુદ્દે મા.ને આવેદનપત્રB.એડના ઉમેદવારોમાં નારાજગી સાથે વિરોધ ભરૂચ જિલ્લા બી.ટી.પી.અને બી.ટી.ટી.એસ. દ્વારા ટેટ,ટાટ પરીક્ષામાં પાસ શિક્ષકોને જ્ઞાન સહાયક અને કરાર આધારિત શિક્ષકોની…

error: