Satya Tv News

Month: September 2023

અંકલેશ્વર:GIDCમાં આવેલ નવસર્જન બેંક ચોકડી પાસે અચાનક બાઈકમાં લાગી આગ

નવસર્જન બેંક ચોકડી પાસે બાઈકમાં લાગી આગGIDC ફાયરબ્રિગેડને જાણ થતા ઘટના સ્થળે પહોંચીબાઈક પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધીસદનસીબે કોઈ જાનહાની થવા પામી ન નહીં અંકલેશ્વર જી.આઇ.ડી.સી. સ્થિત નવસર્જન…

અંકલેશ્વર:કાપોદ્રા ગામના તલાવડી ફળિયામાંથી 5 જુગારીયાઓને ઝડપી પાડ્યા

કાપોદ્રા ગામના તલાવડી ફળિયામાં રમાઈ છે જુગારજુગાર રમતા પાંચ જુગારીયાને ઝડપી પાડ્યાકુલ 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામના તલાવડી ફળિયામાંથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને 32…

અંકલેશ્વર:GIDC ના કમલમ પાર્ટી પ્લોટ ખાતે બ્લ્યુ ક્બ્સનું આયોજન

ભરુચ ડિસ્ટ્રિક્ટ દ્વારા બ્લ્યુ ક્બ્સનું આયોજન4 થી 10 વર્ષના બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગGIDCના કમલમ પાર્ટી પ્લોટ ખાતે બ્લ્યુ ક્બ્સનું આયોજનપ્રમુખ,સેક્રેટરી સહિતના સભ્યો,રમતવીરો ઉપસ્થિત રહ્યા ભરુચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોશિએશન દ્વારા અંકલેશ્વર…

અંકલેશ્વર:ગટ્ટુ વિદ્યાલય શાળા દ્વારા કલાસ એક્ટીવીટી અંતર્ગત કાર્યક્રમ યોજાયો

GIDC ખાતે કલાસ એક્ટીવીટી કાર્યક્રમ યોજાયોગટ્ટુ વિદ્યાલય શાળા દ્વારા કલાસ એક્ટીવીટીભૂલકાઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કરી રજૂવાલીઓ અને શાળા પરિવાર રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગટ્ટુ વિદ્યાલય શાળા દ્વારા કલાસ એક્ટીવીટી અંતર્ગત…

અંકલેશ્વર: કડકીયા કોલેજ પાસે ત્રણ પોલીસ મથકના ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો રોડ રોલર ફેરવી નાશ કર્યો

કડકીયા કોલેજ પાસે દારૂના જથ્થાનો કર્યો નાશત્રણ પોલીસ મથકના ઝડપાયેલ વિદેશી દારૂનો નાશવિદેશી દારૂના જથ્થાનો રોડ રોલર ફેરવી કર્યો નાશ30.42 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો અંકલેશ્વરની કડકીયા કોલેજ પાસે…

અંકલેશ્વર:પોલીસ મથકના ASI નિવૃત્ત થતાંનો વિદાય સમારોહ શેઠના હૉલ ખાતે યોજાયો

પોલીસ મથકના ASI નો વિદાય સમારોહASI રમેશ વસાવાનો વિદાય સમારોહ યોજાયોપોલીસ કર્મીનું સાલ ઓઢાડી કર્યું સન્માન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના એ.એસ.આઈ રમેશ વસાવા નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારોહ…

ભરૂચમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો,પાલિકાઓ માટે આજથી બે દિવસ સેન્સ લેવામાં આવશે

14મી તારીખે પ્રમુખ,ઉપપ્રમુખની ચૂંટણી યોજાશેજિ.પં.પ્રમુખના બંગલા ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ.નવા પ્રમુખ,ઉપપ્રમુખની વરણી માટે તજવીજ શરૂનગરપાલિકાઓમાં પ્રમુખ માટે સ્ત્રી બેઠક ભરૂચ જિલ્લા પંચાયતમાં 14મી તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની…

ડભોઇ: 70 જેટલા ધરફોડ ચોરીના મામલો,લાખોના મુદામાલ સાથે બે વ્યક્તિની ધરપકડ,અન્ય વોન્ટેડ

પલાસવાડા ખાતેથી ધરફોડ ચોરીનો મામલોલાખોના મુદ્દામાલ સાથે બે વ્યક્તિની ધરપકડ કરી5 ધરફોડ ચોરોને પકડવા માટે તજવીજ હાથ ધરીકુલ 17,39,960નો મુદ્દામાલ કર્યો કબ્જે ડભોઈ તાલુકાના પલાસવાડા ખાતેથી 70 જેટલા ધરફોડ ચોરીના…

અંકલેશ્વર:કોસમડી ગામના તળાવમાં ડૂબી ગયેલ આધેડનું રેસ્ક્યુ ઓપરેશન

કોસમડી ગામના તળાવમાં યુવક લાપતાનાહવા પડેલ આધેડ ડૂબી જતાં લાપત્તાDPMC,GIDC પોલીસ મથકે કરી જાણરેસ્ક્યુ ઓપરેશન કરી આધેડની શોધખોળ હાથ ધરી અંકલેશ્વરના કોસમડી ગામના તળાવમાં નાહવા પડેલ આધેડ ડૂબી જતાં લાપત્તા…

અંકલેશ્વર: દેશમાં વિવિધ વિકાસથી લોકો પ્રભાવિત થઈ સાયકલ યાત્રાનું આયોજન કર્યું

પૂણે થી દિલ્હી સાયક્લિંગ યાત્રાસાયકલિસ્ટ પ્રતિક દાસરડા ભરૂચ પહોંચ્યાપ્રધાનમંત્રીનાં 73 માં જન્મોદિવસ પૂણે થી દિલ્હી સાયક્લિંગ યાત્રામાં નિકળેલા સાયકલિસ્ટ પ્રતિક દાસરડા ભરૂચ આવી પહોંચતા ભરૃચનાં સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ. નિલેશ ચૌહાણ.…

error: