Satya Tv News

Month: September 2023

26 27મી સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે પધારનાર છે

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સવારે જાહેર સભાને સંબોધવાના હોય અને મહિલાઓની 33%અનામત માટે તાજેતરમાં જ ઐતિહાસિક બહુમતીથી લોકસભામાં બિલ પાસ કરવામાં આવ્યૂ તેના ભાગરૂપે બપોરના બે વાગ્યા પછી વડોદરા નવલખી…

દહેજ સ્થિત બિરલા કોપર કંપની દ્વારા અસરગ્રસ્ત લોકોને આનજ ની ૫૦૦ કીટનું વિતરણ કરાયુ

નર્મદા નદીમાં આવેલ વિનાશક પુર ના કારણે ઘણા વિસ્તારો પાણી ભરાવાથી તારાજી ના અનેક દ્રશ્યો સામે આવ્યા હતા.આવા સંકટ સમયે હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ,યુનિટ બિરલા કોપર દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત…

નર્મદાના પાણી માં ગરકાવ માંગરોલ ગામ બે દિવસે બહાર આવ્યું: ઘરવખરી તણાઈ જતાં મોટું નુકસાન

નર્મદા માં માંગરોલ ગામના ઘરોમાં પાણી તો ઓસર્યા પણ લોકોની આંખો ના આંસુ નથી ઓસરી રહ્યા નર્મદા ડેમના ઉપરવાસ માંથી 19 લાખ ક્યુસેક પાણી આવતા પાણી નર્મદા બંધ ના 23…

ઈદએ મિલાદનું જુલુશ 28 મીની બદલે 29 મી તારીખે નીકળશે

https://youtu.be/6kXB3XL4KrM ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ જુલુશ એક જ દિવસે આવી જતા લેવાયો નિર્યણ ભરૂચમાં મુસ્લિમ સમાજ ની પહેલ 28 ના બદલે 29 મી એ ઈદ એ મિલાદ નું જુલુસ…

પ્રેમસંબંધોમાં તકલીફ,પરિવારજનો સાથે રહેશે તણાવ, જાણો શું કહે છે આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે. પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે. આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો. કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ…

મુંબઈના દાદરમાં 15 માળની ઈમારતના 13માં માળે લાગેલી આગમાં વૃદ્ધનું મોત;

મુંબઈના દાદર વિસ્તારમાં 15 માળની ઈમારતમાં સવારે 8.30 વાગ્યે આગ લાગી હતી. આ આગ બિલ્ડિંગના 13મા માળે લાગી હતી. આગની ઘટનામાં સચિન પાટકર નામના 60 વર્ષના વૃદ્ધનું શ્વાસ રૂંધાવાથી મોત…

મથુરાના બરસાનામાં શ્વાસ ગૂંગળાઈ જવાથી બે શ્રદ્ધાળુઓના મોત;

મથુરાના બરસાનામાં રાધા જન્મોત્સવ દરમિયાન મોટો અકસ્માત થયો છે. રાધા જન્મોત્સવ દરમિયાન દર્શન માટે આવેલા બે ભક્તોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. અકસ્માત બાદ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. અભિષેક…

સુરતમાં ફરી લવ જેહાદની ઘટનાથી ચકચાર, 12મા ધોરણમાં ભણતી સગીરા સાથે દુષ્કર્મ,મુસ્લિમ યુવકે પોતાના ઘરે અને હોટેલમાં જઇ આચર્યું દુષ્કર્મ;

સુરતમાં ફરી લવ જેહાદની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વેસુની સગીરા સાથે 19 વર્ષના યુવક અસદ અલ્તાફ વિરાણીએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. ધોરણ 12માં ભણતી સગીરાને મુસ્લિમ યુવકે…

ભરૂચ, નર્મદા અને વડોદરા માટે રાહત પેકેજ જાહેર, 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને સહાય થશે;

રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. વિગતો મુજબ વરસાદને કારણે ખેડુતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈ રાજ્ય ખેડુતોએ સરકાર પાસે સહાયની માંગ કરી…

ગોરખપુર AIIMSમાં એક નવી શરૂઆત, હવેથી જન્મ પહેલા જ ગર્ભમાં રહેલા બાળકોના રોગોને અગાઉથી શોધી શકાશે;

બાયોકેમિસ્ટ્રી વિભાગના ડો.પ્રભાત સિંહે જણાવ્યું હતું કે તેના લોન્ચિંગથી ગર્ભમાં રહેલા બાળકોના રોગો શોધી શકાશે. આ સાથે સગર્ભા મહિલાઓની તપાસ પણ કરવામાં આવશે અને ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય રોગોની સારવાર કરવામાં…

error: