Satya Tv News

Month: October 2023

અંકલેશ્વર: GIDCમાં આવેલ ડી.એ.આનંદપુરા કલ્ચરલ એંડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે નવું મેદાન તૈયાર

GIDCમાં નવા ગ્રાઉન્ડનું ટૂંક સમયમાં લોકાર્પણકલ્ચરલ એંડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે નવું મેદાન તૈયારઆવનાર મેદાનનું ટૂંક સમયમાં ઉદ્દઘાટન કરાશે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ.આનંદપુરા કલ્ચરલ એંડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે તૈયાર કરવામાં આવેલ…

વલિયા ખાતે ‘આંતરરષ્ટ્રીય બાલિકા દિવસની કરી ઉજવણી

આંતરરષ્ટ્રીય બાલિકા દિવસની કરી ઉજવણીસશક્ત કિશોરી સુપોષિત ગુજરાત થીમનું આયોજનકિશોરી મેળાનું આયોજન કરાયુ વાલીયા તાલુકાનાનાં હેલ્થ સેન્ટર ખાતે આજ રોજ ‘આંતરરષ્ટ્રીય બાલિકા દિવસ ‘નિમિત્તે આઈ.સી. ડી.એસ કચેરી વાલિયા દ્વારા પ્રોગ્રામ…

શિનોર: PSI ના અધ્યક્ષસ્થાને નવરાત્રીના તહેવારને લઇને ગરબા આયોજકો સાથે મિટિંગ

પોલીસ સ્ટેશન ખાતે ગરબા આયોજકો સાથે મિટિંગનવરાત્રીને લઈ ગરબા આયોજકો સાથે મિટિંગશિનોર PSI ના અધ્યક્ષસ્થાને યોજાઈ મિટિંગ શિનોર પોલીસ સ્ટેશન ખાતે આજરોજ શિનોર PSI એ.આર.મહીડાના અધ્યક્ષ સ્થાને નવરાત્રીના તહેવારને લઇને…

રાજપીપલા:અમૃત કળશ યાત્રામાં દેડિયાપાડાના સોલિયા પોહચેલા ભરૂચના સાંસદનું જાહેર ભાષણ

ચિત્રોલમાં બુટલેગર, ભાજપનો જ કાર્યકર ફરી સક્રિયનર્મદામાં જુગાર,દારૂના અડ્ડા ધમધમે:ચૈતર વસાવાઅડ્ડાઓ બંધ નહિ થાયતો કરીશું રેઇડ :ધારાસભ્ય ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દેડિયાપાડાના સોલિયા ગામે સ્વિકાર્યું છે કે, નર્મદા જિલ્લામાં…

અંકલેશ્વર:ITI ખાતે પદવીદાન સમારોહ યોજી તાલીમાર્થી રાષ્ટ્રીય પ્રમાણ પત્ર વિતરણ કરાયા

ITI ખાતે પદવીદાન સમારોહ યોજાયોITI ખાતે વિવિધ ટ્રેડમાં કૌશલ્ય તાલીમતાલીમાર્થીઓને રાષ્ટ્રીય પ્રમાણ પત્ર વિતરણ અંકલેશ્વર આઇટીઆઈ ખાતે વિવિધ ટ્રેડમાં કૌશલ્ય તાલીમ મેળવી વર્ષ ૨૦૨૨-૨૩માં ઉત્તીર્ણ થયેલા 800થી વધુ તાલીમાર્થી રાષ્ટ્રીય…

અંકલેશ્વર:GIDC માંથી 14 વર્ષીય સગીરાને ભગાડી જનાર ઈસમની ધરપકડ

સગીરાને ભગાડીને લઇ જવાનો મામલોસગીરાને ભગાડી જનાર ઇસમની ધરપકડસગીરા સાંજના સમયે ગઈ હતી દૂધ લેવાઈસમને ઝડપી પડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં મહિના પહેલા લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર…

વલિયા ખાતે ‘આંતરરષ્ટ્રીય બાલિકા દિવસની કરી ઉજવણી

આંતરરષ્ટ્રીય બાલિકા દિવસની કરી ઉજવણીસશક્ત કિશોરી સુપોષિત ગુજરાત થીમનું આયોજનકિશોરી મેળાનું આયોજન કરાયુ વાલીયા તાલુકાનાનાં હેલ્થ સેન્ટર ખાતે આજ રોજ ‘આંતરરષ્ટ્રીય બાલિકા દિવસ ‘નિમિત્તે આઈ.સી. ડી.એસ કચેરી વાલિયા દ્વારા પ્રોગ્રામ…

અંકલેશ્વર: GIDCમાં આવેલ ડી.એ.આનંદપુરા કલ્ચરલ એંડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે નવું મેદાન તૈયાર

https://x.com/satyatvnews1/status/1712435717526491372?s=20 GIDCમાં નવા ગ્રાઉન્ડનું ટૂંક સમયમાં લોકાર્પણકલ્ચરલ એંડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે નવું મેદાન તૈયારઆવનાર મેદાનનું ટૂંક સમયમાં ઉદ્દઘાટન કરાશે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ.આનંદપુરા કલ્ચરલ એંડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે તૈયાર કરવામાં…

અમદાવાદમાં રમાનાર મેચને લઇને AAP નેતા ઉમેશ મકવાણાએ આપી ધમકી, પિચ ખોદી નાખવાની આપી ધમકી;

ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાએ કહ્યું, “પાકિસ્તાને હજારો શહીદોના જીવ લીધા છે જેમાં ગુજરાતના પણ ઘણા શહીદો છે. પાકિસ્તાન દ્વારા સરહદ પર અવાર…

સુરતમાં કલર કામ કરતી વખતે હાર્ટ એટેક આવતા યુવકનું મોત, રાજકોટમાં 60 વર્ષીય વૃદ્ધનું હાર્ટએટેકથી મોત;

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય ધર્મવીર કલર કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. દરરોજની જેમ તેઓ આજે પણ કલરકામ કરવા માટે ગયા હતા. વેસુ વિસ્તારમાં એક સાઈટ પર કલર…

error: