અંકલેશ્વર:GIDCના પાનસો ક્વાટર્સમાંથી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો
GIDCની પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યોબુટલેગર પોતાના ઘરે કરે છે દારૂનું વેચાણકુલ 4 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે પાનસો ક્વાટર્સમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ…