ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા બાદ શાળાની બસના ડ્રાઇવરે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે હાથ ધરી તપાસ
સોશિયલ મીડિયા સંબંધ કેટલી હદે ઘાતક પુરવાર થઈ શકે છે તેનો ખૂબ જ ધૃણાસ્પદ અને ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. કેશોદ શહેરમાં આવેલી ખાનગી શાળાની ધોરણ 10ની વિદ્યાર્થીની પર શાળાના…