Satya Tv News

Month: October 2023

અંકલેશ્વર:10 પોલીસ સ્ટેશનોના 230થી વધુ સ્ટાફે નાઈટ કોમ્બિન્ગ હાથ ધર્યું

10 પો.સ્ટેશનોના સ્ટાફે નાઈટ કોમ્બિન્ગ હાથ ધર્યુંનાઈટ કોમ્બિન્ગ દરમિયાન 1155 ગુના કર્યા દાખલકોમ્બિનગમાં 49 પીધેલાઓને જેલ ભેગા કર્યા ભરૂચ જીલ્લાના ભરૂચ-અંકલેશ્વર અને દહેજ,પાનોલી,જંબુસરમાં ગતરોજ રાતે 10 પોલીસ સ્ટેશનોના 230થી વધુ…

ભરૂચ:દુબઈ ટેકરી વિસ્તારમાં બે સંતાન અને પતિને તરછોડી રફુચક્કર થયેલી પત્નીને પ્રેમ કરવો ભારે પડ્યો

બે સંતાન,પતિને તરછોડી પત્ની રફુચક્કરપરિણીતાને પાડોશી સાથે પ્રેમ કરવો ભારે પડ્યોપ્રેમીએ પ્રેમિકાને ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યોદુબઈ ટેકરી વિસ્તારની છે ઘટના ભરૂચમાં દુબઈ ટેકરી વિસ્તારમાં પરિણીતાને પાડોશી યુવાન સાથે પ્રેમ…

ભરૂચ:વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે આનંદ-ઉલ્લાસ સાથે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ઉજવણીમમતા રીહેબના બાળકોની માતાને સાથે કરી ઉજવણીવિવિધ રમતો રમાડી વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણીમાતાઓના સવાલોના જવાબો આપી મૂંઝવણો દુર કરી ભરૂચ શહેરમાં યેશા શેઠ મમતા…

ભરૂચ:વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ની ઉજવણી નિમિતે “ડેડિક્શન વોક” જાગૃતિ અભિયાન અને સેમિનારનું આયોજન.

માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિતે ડેડિક્શન વોકડેડિક્શન વોક” જાગૃતિ અભિયાન,સેમિનારનું આયોજનવિદ્યાર્થીઓએ દ્વારા પ્લેકાર્ડ સાથે ડેડિક્શન વોક યોજીમહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુંસંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો રહ્યા ઉપસ્થિત રોટરી ક્લબ ઓફ ભરૂચ, ઇનર…

અંકલેશ્વર:માંડવા ટોલ પ્લાઝા પાસેથી દારૂની ડીલવરી કરવા જતો ટેમ્પો ઝડપાયો,લાખોના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ

માંડવા ટોલ પ્લાઝા પાસેથી ઝડપાયો લાખોનો દારૂચંદીગઢથી દારૂ ભરી ડીલવરી કરવા જતો ટેમ્પો ઝડપાયો42.50 લાખના મુદ્દામાલ સહિત ચાલકની ધરપકડટેમ્પો તપાસતાં દારૂની 6480 નંગ બોટલ મળીબંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ…

અંકલેશ્વર:ગાંધીનગરમાં ઈન્દ્રોડા પાર્ક ખાતે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા

વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા,ફોટોગ્રાફસના પ્રદર્શનખુશી પટેલે સરીસૃપ વિભાગમાં પ્રથમ ક્રમ કર્યો હાંસલગાંધીનગરમાં ઈન્દ્રોડા પાર્ક ખાતે ફોટોગ્રાફી સ્પર્ધાખુશીએ 3 ક્રમાંક પ્રાપ્ત કરી અંકલેશ્વરનું નામ કર્યું રોશન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા અને…

બે સંતાન અને પતિને તરછોડી રફુચક્કર થયેલી પત્નીને પ્રેમ કરવો ભારે પડ્યો

સિતપોણ ગામે પ્રેમીએ પહોંચી પ્રેમિકાને ગળાના ભાગે ઘા ઝીંક્યા ભરૂચમાં દુબઈ ટેકરી વિસ્તારમાં પરિણીતાને પાડોશી યુવાન સાથે પ્રેમ થતા પતિ અને ૨ સંતાનોને મૂકી આઠ મહિના પહેલા ભાગી ગયા બાદ…

અમિત શાહ 14-15 ઓક્ટોબરે ગુજરાત આવશે, શું ભારત-પાકિસ્તાનની મેચ જોવા મોદી સ્ટેડિયમ જશે ?

આગામી 14 ઓક્ટોબર ગુજરાતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વૉલ્ટેજ મેચ રમાવવાની છે, આ મેચ ગુજરાતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, હવે રિપોર્ટ છે. કે ગુજરાતમાં ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી…

ફાતિમા-દિયા મિર્ઝાની Dhak Dhak ફિલ્મનું ટ્રેલર રીલિઝ, ચાર મહિલાઓની સોલો બાઇક ટ્રિપની કહાની

ફાતિમા સના શેખ, દિયા મિર્ઝા, રત્ના પાઠક શાહ અને સંજના સાંઘી બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં સામેલ છે. આ બધા તાપસી પન્નુ દ્વારા કો-પ્રોડ્યુસ કરાયેલી ‘ધક ધક’ નામની ડ્રામા ફિલ્મમાં પ્રથમ વખત…

સલમાન ખાનની હીરોઇનને થયું ફૂડ પૉઇઝનિંગ, ઇન્ફેક્શન વધતા કરાઇ હૉસ્પીટલમાં ભરતી,

બૉલીવુડ અભિનેત્રી શહેનાઝ ગીલ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘થેંક યૂ ફૉર કમિંગ’ ને લઇને ચર્ચામાં છવાઇ છે. આ ફિલ્મમાં શહેનાઝ ગીલની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તે બૉલીવુડમાં પોતાનું…

error: