Satya Tv News

Month: October 2023

MP-રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની થઈ જાહેરાત

પાંચ રાજ્યોની 679 વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે 9 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન,…

ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા, ફસાયેલા લોકોમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ;

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયેલમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા છે. જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. નર્સિંગના વ્યવસાય સાથે સંકડાયેલી મહિલાઓ ઈઝરાયેલમાં ફસાઇ ગઈ છે.…

વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલી અને કે.એલ.રાહુલે કરી શાનદાર બેટિંગ;

વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ…

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની સુરક્ષામાં વધારો, ધમકીભર્યા ફોન કોલ મળતા મહારાષ્ટ્ર સરકારે વધારી સુરક્ષા;

શાહરૂખ ખાન માટે વર્ષ 2023 શાનદાર રહેવાનું છે. વર્ષની શરૂઆતમાં પઠાણ અને પછી જવાન. તેની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કમાણીના મામલામાં એક અલગ રેકોર્ડ બનાવ્યો. આ બંને ફિલ્મોની સફળતા…

મોડાસા નજીક 150 બકરા ભરેલી ટ્રક વીજ તારને અડકતા આગ લાગી, 3 લોકોના મોતની આશંકા;

મોડાસા નજીક આવેલા બામણવાડની નવી વસાહત પાસે એક ટ્રકને વીજ તાર અડકી જતા આગ લાગી છે. ટ્રકમાં 150 જેટલા બકરા બે ભાગમાં ભરેલા હતા. બકરા ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટનાને…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન, રામ જન્મભૂમિ જો પરત લાવી શકાય તો પાકિસ્તાનમાંથી ‘સિંધુ’ કેમ નહીં;

રવિવારે એક હોટલમાં સિંધી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય સિંધી સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ‘500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું…

આજે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની બપોરે 12 વાગ્યે થશે જાહેરાત, MP, રાજસ્થાન સહિત 5 રાજ્યોની વિધાનસભામાં યોજાશે ચૂંટણી;

પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તૈયારીઓ કરી લીધી છે. જે મુજબ છત્તીસગઢમાં બે તબક્કામાં અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક તબક્કામાં મતદાન થઈ શકે છે. ચૂંટણી…

હમાસ-ઈઝરાયલ યુદ્ધ ચરમસીમાએ, 700થી વધુ ઈઝરાયલી, 450 પેલેસ્ટાઈનીઓના મોત;

ઈઝરાયલ આર્મી અને આતંકી સંગઠન હમાસ વચ્ચેની અથડામણના બીજા દિવસે દેશભરના ઘણા વિસ્તારો પ્રભાવિત યુદ્ધને લઈ ઈઝરાયેલ પરના સૌથી ઘાતક હુમલામાં સૈનિકો સહિત ઓછામાં ઓછા 700 ઈઝરાયેલીઓ માર્યા ગયા છે…

ભારત – પાક વચ્ચેની ક્રિકેટ મેચનો ક્રેઝ વધ્યો, 13 અને 14 ઓક્ટોબરની ટ્રેનોમાં ફૂલ વેઈટિંગ, પ્રવાસીઓની ભીડને જોતા લેવાઇ શકે છે મોટો નિર્ણય;

ભારત-પાકિસ્તાન મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રમાનારી મેચને પગલે પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે. દિલ્હી, ચેન્નાઈ અને બેંગલુરુની ટ્રેનોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે, તો કોલકાતા…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોનો સોમવાર રહેશે કષ્ટદાયક, જાણો;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સરકારી…

error: