Satya Tv News

Month: October 2023

અંકલેશ્વર:જીતાલી ગામની ગાર્ડન સિટીના નવનિર્માણધીન મકાનના પગથિયા ઉતરથી વેળાએ કામદારનું મોત

જીતાલી ગામના નવનિર્માણધીન મકાનની ઘટનામકાનના પગથિયા ઉતરથી વેળાએ કામદારનું મોતમાથાના ભાગે ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયાટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયુંGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના જીતાલી ગામની ગાર્ડન…

ડભોઇ:ખેતરોમાં વીઝ કેબલ જમીનથી છ ફૂટ નજીક ઝુલતા હોવાથી અકસ્માતની ભીતી

થુવાવી ગામમાં ખેડૂતોનો સોયાબીનનો પાક તૈયારવીઝકેબલ જમીનથી 6ફૂટ હોવાથી અકસ્માતની ભીતીવીજકરંટથી સતાવી રહ્યો છે અકસ્માત થવાનો ડર ડભોઇ તાલુકાના રાજલી અંગુઠણ વિસ્તારના ખેતરોમાંથી પસાર થતાં વીઝ કેબલ જમીનથી છ ફૂટ…

ડભોઇ: નગરપાલિકાની વરસાદી કાંસમાં બે અલગ અલગ જગ્યાએ ગાય ખાભકી

વરસાદી કાંસમાં બે અલગ અલગ જગ્યાએ ગાય ખાભકી3કલાકની જેહમત બાદ યુવાનો દ્વારા ગાયને બહાર કાઢીકાર્યકરોને ટેલીફોનિક દ્વારા જાણ કરી છતાં કોઈ ન ફરકયુ ડભોઇ નગરપાલિકાની વરસાદી કાંસમાં અલગ અલગ જગ્યાએ…

તિલકવાડા:હિમાચલ પ્રદેશના રાજ્યપાલ SOU અને સરદાર સરોવર ડેમની લેડી ગવર્નર સાથે ભાવસભર મુલાકાત લીધી

હિ.પ્ર.ના રાજ્યપાલ,લેડી ગવર્નર SOUની મુલકાતેV V I P સર્કિટ હાઉસ ખાતે પહોંચતા સ્વાગત કરાયુંSOUના વિવિધ પ્રકલ્પો વિશે રાજ્યપાલને કર્યા વાકેફ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાએ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી…

અંકલેશ્વર:જીતાલી ગામની ગાર્ડન સિટીના નવનિર્માણધીન મકાનના પગથિયા ઉતરથી વેળાએ કામદારનું મોત

જીતાલી ગામના નવનિર્માણધીન મકાનની ઘટનામકાનના પગથિયા ઉતરથી વેળાએ કામદારનું મોતમાથાના ભાગે ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયાટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયુંGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના જીતાલી ગામની ગાર્ડન…

ઉત્તરપ્રદેશના આગ્રાના એત્માદપુર તાલુકાનો એક વીડિયો વાયરલ, વહુ, સસરા અને પતિને ચપ્પલથી માર્યો માર

ઉત્તરપ્રદેશના આગ્રાના એત્માદપુર તાલુકાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જયાં એક મહિલા પોતાના પતિ અને સસરા સાથે ઝઘડી પડી. આ ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધું કે, જોત…

ભાવનગરના મહુવામાં કોંગ્રેસના પૂર્વ મહિલા નગરસેવકની અજાણ્યા શખ્સોએ કરી હત્યા

ભાવનગરના મહુવા તાલુકામાં કોંગ્રેસના પૂર્વ નગરસેવક મુમતાઝ કલાણીયાની કેટલાક અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસી હત્યા કરી હતી. પૂર્વ મહિલા નગરસેવકને માથામાં અને પગને ભાગે…

રાજકોટમાં રસ્તાં પર બે મહિલાઓ વચ્ચે ગાળાગાળી સાથે થઇ મારામારી

રાજકોટમાંથી તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ‘પતિ, પત્ની ઔર વો’ના કિસ્સામાં મારામારી કરતી બે મહિલાઓ દેખાઇ રહી છે, ખરેખરમાં આ વીડિયો ગઇકાલે રાત્રે રાજકોટમાં બનેલી એક…

કંગના રનૌતની મોસ્ટ અવેટેડ દમદાર મૂવિ તેજસનું ટ્રેલર રિલીઝ

બોલિવૂડની ક્વીન કંગના રનૌત સ્ટારર તેજસના ટીઝરે મોટા પડદા પર આવનાર એક્શન અને રોમાંચની ઝલક જોવા બતાવી છે. તેનાથી દેશભરના દર્શકોનો ઉત્સાહ વધ્યો છે. દર્શકોની રુચિને જોતા,નિર્માતાઓએ જાહેરાત કરી હતી.…

અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા કરોડો ખર્ચાશે, ઘાટ કરતા ઘડામણ મોંઘી!

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમા આવેલા વિવાદસ્પદ અને ભ્રષ્ટાચારના હાટકેશ્વર બ્રિજ મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. ખખડધજ આ ભ્રષ્ટાચારના બ્રિજને તોડી પાડવા માટે અમદાવાદ મહાનગર પાલિકાએ ટેન્ડર જાહેર કર્યુ છે. અમદાવાદ…

error: