Satya Tv News

Month: October 2023

ઝઘડિયા:પાર્કિંગ હોવા છતાં અસ્ત વ્યસ્ત જોવા મળ્યા વાહનો,અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી પડી

આડેધડ પાર્ક કરેલ વાહન ચાલકો સામે કડક વલણપોલીસની કાર્યવાહી થતાં વાહન ચાલકોમાં ફફડાટપોલીસ દ્રારા ડીટેઇન કરી ફટકારવામાં આવ્યો મેમોવાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી ઝઘડીયા જી.આઈ.ડી.સી.ના મુખ્ય માર્ગો ઉપર…

હાંસોટ:આશ્રમશાળા ઇલાવ ખાતે હેરડ્રેસીંગની ફ્રિંજ સલૂન શાળા દ્વારા હેર કટીંગનો કાર્યક્રમ યોજાયો

આશ્રમશાળા ઈલાજ ખાતે હેર કટીંગનો કાર્યક્રમ115 બાળકોનો હેર કટીંગનો કાર્યક્રમ યોજાયોબાળકોને વિનામૂલ્ય હેર કટીંગ કરી સેવા પૂરી પાડી હાંસોટ તાલુકાની આશ્રમશાળા ઈલાજ ખાતે શાળામાં ભણતા 115 બાળકોનો હેર કટીંગનો કાર્યક્રમ…

જંબુસર:સાળંગપુરધામ થી આમંત્રણ રથ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું.

સાળંગપુરધામ મંદિર ખાતે શતામૃત મહોત્સવનો પ્રારંભશ્રી કષ્ટભંજન દેવ મંદિરે 175માં વર્ષ શતામૃત મહોત્સવસાળંગપુરધામથી આમંત્રણ રથ જંબુસર આવી પહોંચ્યોદાદાના આમંત્રણ રથનું ઠેંરે ઠેર ભવ્ય સ્વાગત કરાયું સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ…

નેત્રંગ :- રીતેશ વસાવાએ મનાવતાનું ઉત્તમ ઉદાહર પૂરું પાડ્યું

કોશીયાકોલા વિસ્તારમાં ઘર ધરાશાયી થવાની ઘટનાઘર ધરાશય થઈ જતાં ધારાસભ્ય મદદે પોહચ્યામનાવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયુંવસાવા પરિવારને 15હજારનો ચેક આપી કરી મદદ ગંગા સ્વરૂપ વસાવા પરિવારની રહેવાની છત તૂટી જતા…

ભરૂચ:કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યા બાદ બાઈક રેલીનું આયોજન કરાયું

શક્તિપ્રદર્શન રૂપી કોંગ્રેસની વિશાળ બાઇક રેલીપ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલનું ભવ્ય સ્વાગતકાર્યકર સંમેલન,પદયાત્રા કરી કલેકટરને આવેદનલોકસભાની બેઠક જીતવા કાર્યકરોને હાકલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલનું ભરૃચ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા હોટેલ…

અંકલેશ્વર:GIDCના રહેણાંક વિસ્તારમાં લગાવેલ એમ્બ્યુલન્સ વાન એંગલોને અડી જતાં લાઇટો તૂટી

વાહનો એંગલોને અડી જતાં હોવાની ઘટનાએમ્બ્યુલન્સ વાન એંગલોને અડી જતાં લાઇટો તૂટીકોઈને જાનહાનિ ન થતા સૌએ રાહતનો લીધો શ્વાસ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક પાસે નોટિફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા લગાવેલ એંગલમાં એમ્બ્યુલન્સ…

ભરૂચ:વિદ્યાર્થીનીને જાતિ વિષયક અપશબ્દો બોલતા વિદ્યાર્થીનીને લાગી આવતા તબિયત લથડી,આરોપી સામે ગુનો દાખલ

દહેજ પંથકના જોલવા ગામે સ્કૂલ બસમાં ઝઘડો૨ વિદ્યાર્થીનીઓ વચ્ચે સામાન્ય બાબતે થયો ઝઘડોવિદ્યાર્થીનીને અપમાનિત કરતા તબિયત લથડીવિદ્યાર્થીનીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇઅપશબ્દો બોલનાર વિદ્યાર્થીનીના પિતા સામે ગુનો ભરૂચ દહેજ પોલીસ મથકના…

ભરુચ:આમ આદમી પાર્ટીના નેતાઓની ઈડી દ્વારા ખોટી ધરપકડના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન

આમ આદમી પાર્ટી દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શનવિવિધ બેનરો સાથે રેલ્વે સ્ટેશન ખાતે વિરોધઇડી દ્વારા ખોટી કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો આમ આદમી પાર્ટીના નેતાઓની ઈડી દ્વારા ખોટી ધરપકડના આક્ષેપ સાથે ભરુચ આપના…

ભરૂચ:શૌર્ય જાગરણ યાત્રાના ભરૃચ જિલ્લાના સમાપન પ્રસંગે વિરાટ ધર્મસભા યોજાઇ

શૌર્ય જાગરણ યાત્રાનું સમાપનયાત્રા સમાપન નિમિતે વિરાટ ધર્મસભા યોજાઇપંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરાયું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આયોજિત શૌર્ય જાગરણ યાત્રાના ભરૃચ જિલ્લાના સમાપન પ્રસંગે વિરાટ ધર્મસભાનું આયોજન…

અંકલેશ્વર:GIDCની ડેનો ફાર્મ કેમિકલ્સ કંપનીમાં કીટોકોનાજોલ પાઉડરની ચોરીમાં 3 કર્મચારીઓની ધરપકડ

ડેનો ફાર્મ કેમિકલ્સ કંપનીમાંથી પાઉડરની ચોરીકીટોકોનાજોલ પાઉડરની ચોરીનો મામલોકંપનીના પ્લાટ ઓપરેટરને પાઉડર સાથે ઝડપી પાડ્યોકંપની દ્વારા હજારોના પાઉડરની ચોરી નોંધાવી ફરિયાદચોરીમાં સંડોવાયેલ ત્રણેય કર્મચારીઓને ઝડપી પાડ્યા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની કર્માતુર ચોકડી…

error: