Satya Tv News

Month: October 2023

શિવરાજ સરકારે કર્યો મોટો નિર્ણય, MP માં મહિલાઓ માટે 35% ગવર્મેન્ટ જોબમાં રિઝર્વેશન રહેશે;

મધ્યપ્રદેશ રાજ્યના શિવરાજ સિંહ ચૌહાણે મહિલાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. નિર્ણય પ્રમાણે જોઈએ તો મહિલાઓ માટે 35% સરકારી નોકરીમાં રિઝર્વેશન આપશે. શિવરાજ સિંહ ચૌહાણે જાહેર કર્યા પછી સામાન્ય…

સુરતમાં ગરબા રમતા 28 વર્ષીય રાજ મોદીનું હાર્ટ એટેકથી મોત, નવરાત્રી બાદ અભ્યાસ અર્થે જવાનો હતો લંડન;

સુરતનો 28 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે…

ખાલિસ્તાન આતંકીઓનું ISI સાથે D કંપનીનું કનેક્શન, NIAએ કર્યો ખુલાસો;

વિશ્વભરમાં ફેલાયેલા ખાલિસ્તાની આતંકવાદીઓની ગુનાહિત સાંઠગાંઠની પટકથા શરૂઆતા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ગુનાહિત નેટવર્કના આધારે કરવામાં આવી હતી. ડી કંપનીના નેટવર્કમાં સ્થાનિક ગુનેગારોથી માંડીને ફિલ્મ…

જાપાનમાં ભૂંકપનો આંચકો અનુભવાયો, 6.6ની તીવ્રતા નોંધાઈ, સુનામીને લઇ એલર્ટ જાહેર;

જાપાનને પૃથ્વી પરના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાંનું એક માનવામાં આવે છે. 2011માં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે આવેલી સુનામીએ ઉત્તર જાપાનના મોટા ભાગનો નુકસાન પહોંચાડ્યું છે જેમાં ફુકુશિમા પરમાણુ પ્લાન્ટને…

આજથી વર્લ્ડ કપની શરૂઆત, રિઝર્વ-ડેથી લઈને સુપરઓવર સુધી, આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી ખાસ વાતો;

પાંચ ઓક્ટોબરે ગઈ વખતના વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનરઅપ ન્યૂઝીલેન્ડની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચથી ટૂર્નામેન્ટની શરુઆત થશે. વનડે વિશ્વ કપમાં આ વખતે 10 ટીમો ભાગ લેશે. જ્યારે યજમાન…

આજનું રાશિ ભવિષ્ય:આ રાશિના જાતકોનો ગુરૂવાર શુભ,કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે જાણો;

મેષ (અ.લ.ઈ.)ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો તેમજ મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી, સંતાનોની સામાન્ય ચિંતા રહેશે અને જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકોના કામમાં ઉત્સાહમાં…

અંકલેશ્વરમાં સરકારી હૉસ્પિટલ શોભાના ગાઠિયા સમાન,જનતા ઈમરજન્સીમાં વખતે જાય તો ક્યાં જાય ?

ભરુચીનાકા પાસે સર્જાયો અકસ્માતહોસ્પિટલ શોભાના ગાઠિયા સમાન રહ્યુંઅકસ્માતમાં મહિલા,બાળકને ઈજાગરસ્તહોસ્પિટલ બંધ હોવાથી તેઓને હાલાકી વેઠવી પડીઈમરજન્સી સમયે ક્યાં જવું તેવા સવાલો ઉઠ્યા અંકલેશ્વરમાં ગતરોજ રાતે મહિલા અને બાળકને અકસ્માત નડતાં…

અંકલેશ્વર: ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કના 52માં સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન

બેન્કના સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પબેન્કના કર્મચારીઓ,ગ્રાહકોએ કર્યું રક્તદાન100થી વધુ યુનિટ બોટલનું કર્યું રક્તદાનરેડ ક્રોસ બ્લડ બેન્કનો સ્ટાફ રહ્યો ઉપસ્થિત ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક અંકલેશ્વર શાખા દ્વારા બેન્કના સ્થાપના…

અંકલેશ્વર:ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા JB મોદી હોસ્પિટલને મશીનો કર્યા અર્પણ

JB મોદી હોસ્પિટલ ખાતે મેડિકલના સાધનો અર્પણગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા મશીનો કર્યા અર્પણડેપ્યુટી મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ,મેનેજર,સ્ટાફ ઉપસ્થિત ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે મેડિકલના અદ્યતન સાધનો અર્પણ કરવામાં આવ્યું…

ભરૂચ:આંગણવાડી બહેનોના વિવિધ પડતર માંગણીઓનાં મુદ્દે કરી રજૂઆત મુખ્યમંત્રીને પાઠવ્યું આવેદનપત્ર

આંગણવાડી બહેનોનો કલેકટર કચેરીએ ઉગ્ર દેખાવોસપ્ટેમ્બર 22 માં થયેલ સમાધાનનો અમલઆંગણવાડીના વર્કરોના પ્રશ્નો અંગે બેઠકો યોજીવિવિધ પડતર માંગણીઓનાં મુદ્દે કરી રજૂઆતઆંગણવાડી કેન્દ્રોને તાળાબંધીની ચીમકી આંગણવાડી બહેનોએ નિયમિત પગાર સહિતની પડતર…

error: