Satya Tv News

Month: October 2023

ડભોઇ:ડેન્ગ્યુ વાયરસના કારણે ડેન્ગ્યુ તાવ અને મચ્છરજન્ય રોગને કારણે અનેક કેસ સામે આવ્યા

ડેન્ગ્યુ વાયરસના કારણે સામે આવ્યા ઘણા કેસદવાનો છંટકાવ કરવા,સ્વચ્છતા જાળવવા માંગ ઉઠીન.પા,આરોગ્ય વિભાગ જાગૃતિ દાખવે તેવી લોકમાંગ ડભોઇ શહેરમાં કેટલાક વિસ્તારોમાં ડેન્ગ્યુ વાયરસના કારણે ડેન્ગ્યુ તાવ અને મચ્છરજન્ય રોગને કારણે…

ઝઘડિયાના હઝરત બાવાગોર દરગાહનો ચશ્મો તા.૧૨ ઓક્ટોબરને ગુરૂવારના રોજ વધાવવામાં આવશે

હઝરત બાવાગોર દરગાહનો ૮૦૦ વર્ષ જુનો ચશ્મોતા.૧૨ OCTને ગુરૂવારના પરંપરાગત વિધિથી વધાવશેચશ્મો વધાવવાના દિવસે ભરાય છે ભવ્ય મેળો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી ત્રણ કિલોમીટર દુર પહાડ પર આવેલ…

ભરૂચ:આશાપુરા માતાના દર્શનાર્થે નીકળેલા બે સાયકલીસ્ટનું સભ્યોએ કર્યું સ્વાગત

આશાપુરા માતાના દર્શનાર્થે નીકળેલ બે સાયકલીસ્ટબે સાયકલીસ્ટ યાત્રી ભરૂચ પહોંચ્યાસાયકલીસ્ટનું ભરૂચના સભ્યોએ કર્યું સ્વાગતજિ.ના સાયકલીસ્ટો દ્વારા કરાયું સન્માન મહારાષ્ટ્રથી ગુજરાતના કચ્છમાં આવેલા આશાપુરા માતાના દર્શનાર્થે નીકળેલા બે સાયકલીસ્ટ યાત્રી ભરૂચ…

ભરૂચ:રાજયના ચૂંટણીપંચ દ્વારા ઈવીએમ અને વીવીપેટની ચકાસણી અંતર્ગત લોકસભા બેઠક

રાજયના ચૂંટણીપંચ દ્વારા લોકસભા બેઠકEVM,વીવીપેટની ચકાસણી અંતર્ગત બેઠકપોલીસ બંદોબસ્ત વચ્ચે મશીનોની ચકાસણી શરૂતમામ મશીનોની ચકાસણી ૨૦થી વધુ દિવસ ચાલશે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે રાજયના ચૂંટણીપંચ દ્વારા ઈવીએમ અને…

ભરૂચ: ત્રણ મહિનાથી પગાર ચુકવવામાં નહિ આવતા શ્રમિકોએ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચમાં માય લિવેબલ પ્રોજેકટ શરૂ100થી વધુ શ્રમિકો સફાઈ કામગીરીમાં જોતરાયાશ્રમિકોને ગુજરાન ચલાવવા ભારે મુશ્કેલી પડીજાગૃત નાગરિકોએ નાયબ કલેકટરને આવેદન ભરૂચમાં માય લિવેબલ પ્રોજેકટ અંતર્ગત શહેરના 40 કિલોમીટરના જાહેર રસ્તાઓની સાફ…

સુરત :જૂની બોમ્બ માર્કેટમાં બંધ સાડીની દુકાનમાં લાગી ભીષણ આગ

સુરત જૂની બોમ્બ માર્કેટમાં લાગી ભીષણ આગ.સાડીની બંધ દુકાનોમાં અચાનક લાગી આગ.ફાયબ્રિગેડ સાથે જવાનોએ મેળવ્યો ભારે જહેમત બાદ આગ પર કાબુદુકાન સંચાલકને ભારે નુકશાન પહોચ્યુંપોલીસે કાર્યવાહી હાથ ધરી સુરતના વરાછા…

સુરતનાં વરાછામાં ગુરુ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતો બનાવ, શિક્ષકે અડધી રાતે વિદ્યાર્થિનીને મળવા બોલાવી કરી ગંદી હરકત;

સુરતનાં વરાછામાં રહેતા નરાધમ શિક્ષકની કાળી કરતૂત બહાર આવવા પામી છે. જેમાં નરાધમ શિક્ષમ મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા. લંપટ શિક્ષક મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીનીને રાત્રે મળવા બોલાવી હતી.…

રાજકોટ: તમારું કામ અઘરું છે કહી ભુવાએ 8 લાખ પડાવ્યા, રૂપિયા પરત માંગતા જાનથી મારી નાખવાની આપી ધમકી;

રાજકોટના મંગળા મેઈન રોડ પર રહેતા અને નોકરી કરતા મનીષ લોટીયા અંધશ્રદ્ધાનો ભોગ બન્યા છે. મનીષ લોટીયાએ કહ્યું કે, પારિવારિક મુશ્કેલીમાં ભુવા અરુણ સાપરિયા સાથે સંપર્ક થયો હતો. જે બાદ…

લેભાગુ તત્ત્વો સોશિયલ મીડિયા પર વર્લ્ડકપ ટિકિટના ફોટા પોસ્ટ કરી એડવાન્સ પૈસા લઇને ટિકિટ નહીં આપી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે;

ઈન્સ્ટાગ્રામ પર ટિકિટ વર્લ્ડ કપ નામના એક આઇડીની સ્ટોરીમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચની ટિકિટનો ફોટો મૂકીને ટિકિટ અવેલેબલ છે એવું લખાણ લખ્યું હતું. આ સ્ટોરીમાં દિવ્ય ભાસ્કર દ્વારા પૂછવામાં આવ્યું કે…

આમિર ખાન અને સની દેઓલ બંને સાથે સ્ક્રીન શેર કરશે,ભારત-પાકિસ્તાન પર હશે સ્ટોરી;

કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે બોલિવુડ એક્ટર આમિર ખાન અને સની દેઓલ એક ફિલ્મમાં સાથે કામ કરશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મને ફેમસ ડાયરેક્ટર…

error: