Satya Tv News

Month: October 2023

ભરૂચ : શહેરના અવાવરા કુવામાં 40 વર્ષીય યુવાન પડી ડૂબી જતા મોત

ભરૂચ શહેરમાં અવાવરા કુવામાં પડતા યુવાનનું મોત આલી હરિજન વાસ નજીક બની ઘટના 40 વર્ષીય યુવાનનું ડૂબી જતા થયું મોત ભરુચ શહેરના આલી હરીજનવાસ વિસ્તારમાં આવેલ અવાવરુ કૂવામાં પડી જતા…

વિવિધ જટિલ સમસ્યાઓને લઈ નવ નિયુક્ત પ્રમુખ દ્વારા મોતીબાગ ખાતે પરામર્શ સભા યોજાઈ.

ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની જટિલ સમસ્યા જોવા મળી રહી છે ,તેમજ નાના બાળકો-સિનિયર સીટીઝન માટે હરવા ફરવા કે સહેલગાહ માટે અદ્યતન સુવિધા સાથેનો એક પણ બાગ નગરમાં નથી તેમજ…

અમદાવાદ વર્લ્ડકપ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાર્કિંગ ચાર્જમાં વધારો, ટૂ-વ્હીલરના રૂ.100 અને કારના રૂ.250 ચૂકવવા પડશે;

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ સહિત 5 મેચો રમાશે. ત્યારે અમદાવાદમાં વર્લ્ડ કપ મેચ માટે વાહનોના પાર્કિગ ચાર્જમાં વધારો થયો છે. ખાનગી પાર્કિંગ ચાર્જમાં રૂ.50નો વધારો કરાયો છે. વાહન…

જૂનાગઢમાં જૈન-હિન્દુ દેવસ્થાનનો વિવાદ ફરી વકર્યો;

રવિવારે કેટલાક લોકો દ્વારા દત્તાત્રેય દેવસ્થાનમાં હલ્લાબોલ કરીને મૂર્તિ સાથે છેડછાડનો પ્રયાસ કરવામાં આવતા અને ‘ગિરનાર અમારો છે’ તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવતા વિવાદ વકર્યો છે. આ મામલે પૂજારી દીપક બાપુએ…

નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાત સુધી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસના બીજા વિભાગનું કર્યું ઉદઘાટન;

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ રોડ ખુલ્લો મુકતા જ રાજધાની અને વડોદરા વચ્ચેના માર્ગ મુસાફરીનો સમય ઘટીને 10 કલાક થઇ જશે. અત્યારસુધી આ બંને શહેર વચ્ચે માર્ગ મુસાફરીનું અંતર 1000 કિલોમીટરથી વધુ હતું.…

અમદાવાદમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે શિક્ષકો દ્વારા વિરોધ;

OPS લાગુ કરવાની માંગ સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘનું આંદોલન શરૂ કર્યું છે. ઈન્કમટેક્ષ ચાર રસ્તા સુધી રેલી યોજીને ગાંધી ચિંધ્યા માર્ગો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. શિક્ષકો દ્વારા ગાંધીજીની પ્રતિમાને…

દિલ્હીમાં ઝડપાયો ISISનો આતંકી શાહનવાઝ, અમદાવાદની છોકરીએ કર્યાં આતંકી સાથે લગ્ન;

શાહનવાઝના લગ્ન ગુજરાતની રહેવાસી વસંતી પટેલ નામની મહિલા સાથે થયા હતા. લગ્ન બાદ તેણે વસંતીનું ધર્મ પરિવર્તન કર્યું હતું અને મરિયમ નામ રાખ્યું હતું. વસંતી પટેલ અમદાવાદની રહેવાશી હોવાનું પણ…

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો, ખેડૂત પત્નીનું મંગલસૂત્ર ગળી ગઇ ભેંસ;

ભેંસ દોઢ લાખ રૂપિયાનું મંગલસૂત્ર ઓગળી જતા ખેડૂતના ઘરમાં અંધાધૂંધી મચી ગઈ હતી.ભૂલથી મંગલસૂત્ર સોયાબીન અને મગફળીના ફોતરાની થાળીમા રાખી દીધું હતું. ત્યારબાદ રામહરિની પત્ની સ્નાન ફરી આવી હતી. પરંતુ…

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળ,આજથી 3 દિવસ રિક્ષાચાલકો હડતાળ પર,એપથી ટુ-વ્હીલરની મુસાફરી સામે વિરોધ;

રિક્ષાચાલકોના હડતાળ પર ઉતરવા પાછળનું કારણ છે એપ્લિકેશન મારફતે ટુ-વ્હીલર પર થતી મુસાફરીને બંધ કરાવવાની માંગણી સાથે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને આજથી ત્રણ દિવસ એટલે કે 3 ઓક્ટોબરથી પાંચ…

સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિના નિયમમાં ફેરફાર, 50-55 વર્ષની ઉંમરે કરી શકાશે નિવૃત;

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની સૂચના રદ કરીને હવે તેમાં નવા માપદંડ ઉમેરાયા છે. સરકારી કર્મચારીઓને 50-55 વર્ષની ઉંમરે નિવૃત્ત કરી શકાશે, યોગ્ય કામગીરી…

error: