ભરૂચ: VCT કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાથમિક વિભાગના પ્રાંગણમાં વિદ્યાર્થીનીઓ માટે રમતોત્સવનું આયોજન
VCT પ્રાથમિક કન્યાશાળા ખાતે રમતોત્સવધો.1 to 8ની વિદ્યાર્થીનીઓ માટે રમતોત્સવVCT પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને પાઠવી શુભેચ્છાશિક્ષિકા બહેનોનો દિલપૂર્વક આભાર વ્યક્ત કર્યો ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી…