Satya Tv News

Month: January 2024

પેરુની જાણીતી સ્ટાર થેના ફિલ્ડ્સનું મોત, ઘરમાંથી મળી ડેડબોડી, ફિલ્મી ઉદ્યોગ પર કર્યો હતો ચોંકાવનારો આરોપ;

એક મહિના પહેલા ફિલ્ડ્સે આરોપ લગાવ્યો હતો કે તેને આ ઈન્ડસ્ટ્રીમાં યૌન ઉત્પીડનનો સામનો કરવો પડે છે. તેણે જાહેરમાં તેનો ખુલાસો કર્યો હતો. તેણે જે પડકારજનક વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો…

ઉદ્ધાટન બાદ મુંબઈમાં દેશનો સૌથી મોટો સી બ્રીજ પિકનીક સ્પોટ બન્યો, જીવના જોખમે રેલિંગ પર ચઢીને કરી રહ્યાં છે ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી;

પીએમ મોદીએ નવી મુંબઈમાં દેશના સૌથી લાંબા સી બ્રીજનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ બ્રિજની તસવીરો અને ફોટો વાયરલ થઇ રહ્યા છે. આવામાં લોકો ટ્રાફિકના નિયમો તોડતા નજરે પડે છે.…

દેશમાં ઉતરાયણનો તહેવાર કાળ બન્યો, રાજસ્થાન અને દિલ્હીમાં 14 લોકોના મોત;

રાજસ્થાનના સિકરમાં નેશનલ હાઈવે પર થયેલા એક મોટા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોત થયાં હતા. અહીં એક કાર ડિવાઇડર પરથી કૂદીને સામેથી આવી રહેલી બીજી કાર પર પડી હતી. જેમાં…

ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટના પાયલટ પર હુમલો, ફ્લાઈટ મોડી પડતાં પેસેન્જરે ફ્લાઈટના પાઈલટને માર્યો મુક્કો;

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેપ્ટન વિલંબ પર જાહેરાત કરી રહ્યા છે, તે દરમિયાન અચાનક પીળા રંગની હૂડી પહેરેલી એક મુસાફર કેપ્ટન તરફ દોડે…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કામમાં અનુકૂળતા, આ રાશિના જાતકોને મનની મૂંઝવણો દૂર થશે;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે તેમજ ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે અને જમીન અથવા ખેતીમાં લાભ જણાશે, નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય વૃષભ (બ.વ.ઉ.)ધ્યેય…

વડોદરાના સરીતા ક્રોસિંગ ઉપર અકસ્માત, બાઇકચાલકનો પગ કપાયો, ટ્રાફિકજામ સર્જાયો

ડભોઇ સરિતા ક્રોસિંગ ઉપરથી બાઈક લઇ પસાર થઇ રહેલા યુવાનની બાઇક સ્લીપ મારતા પલટી મારી ગઇ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોતજોતામાં ટોળું એકઠું થઇ ગયું.…

દુમાડ ચોકડી પાસેથી 18 લાખના ડીઝલ સાથે 5 શખ્સો ઝડપાયા

દુમાડ ચોકડી પાસે પોલીસે ડીઝલ-પેટ્રોલ ચોરી કરતા 5 લોકોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 18 લાખનું ડીઝલ જપ્ત કર્યું હતું. સમા પોલીસને બાતમી મળી હતી કે, કોયલીના પેટ્રોલ પંપ…

વડોદરામાં ટેમ્પો ધડાકાભેર ટકરાતા સ્કૂલ રિક્ષા પલટી, બાળકો દબાતા સ્થાનિકોએ બહાર કાઢ્યા, ઈજાથી કણસતા માસુમો રડ્યા

વડોદરા શહેરના આરાધના સિનેમા રોડ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ રિક્ષા અને થ્રિ વ્હિલર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રિક્ષા સાથે થ્રિ વ્હિલર ટેમ્પો ધડાકાભેર ટકરતા રિક્ષા પલ્ટી ખાતા વિદ્યાર્થીઓ…

સુરતના પીપોદરા GIDCમાં કામદારોનો હોબાળો, કામદારને માર મારતાં બબાલ, પોલીસ પર પણ કર્યો પથ્થરમારો;

આ ઘટના માંગરોળના પીપોદરા જીઆઈડીસીની છે. ગઇકાલે વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સામાન્ય બાબતે કારીગરોના બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એક કારીગરને ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે નવી…

રાજપીપળાના પતંગની દોરીથી મૃત્યુ પામેલા યુવાનના મિત્રોએ દોરીથી લોકો ઇજા ન પામે તે માટે વાહનચાલકોનો જીવ બચાવવા એક ઝુંબેશ ચલાવી;

રાજપીપળાના યુવાનોએ દોરીથી લોકો ઇજા ન પામે તે માટે વાહનચાલકોનો જીવ બચાવવા એક ઝુંબેશ ઉપાડી છે. નીરજ પટેલ નામના યુવાનની રાહબરી હેઠળ 1000 જેટલી બાઇકો અને સ્કુટરોના ચાલકોને પતંગની દોરીથી…

error: