Satya Tv News

Month: January 2024

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મંગળવારે ક્રિકેટર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ મળ્યો, CM યોગી આદિત્યનાથે મોહમ્મદ શમીને પાઠવ્યા અભિનંદન;

ક્રિકેટર મોહમ્મદ શમીએ વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રમતજગતમાં તેનાં યોગદાન બદલ તેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મંગળવારે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો.CM યોગી આદિત્યનાથે મોહમ્મદ…

ઉત્તર પ્રદેશના નોઈડામાં ક્રિકેટ મેચમાં રન લેવા દોડતી વખતે અચાનક હાર્ટ એટેકથી યુવકનું થયું મોત જુઓ વાયરલ વીડિયો;

ઉત્તર પ્રદેશના નોઈડામાં ક્રિકેટ મેચ રમી રહેલા એક યુવકનું દોડતી વખતે અચાનક હાર્ટ એટેકથી મોત થઈ ગયું.આ ઘટના પોલીસ સ્ટેશન એક્સપ્રેસ વે વિસ્તારના સેક્ટર 135માં બની હતી. આ ઘટનાનો વીડિયો…

સ્મૃતિ ઈરાની વિદેશ રાજ્ય મંત્રી સાથે ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર શહેર મદીના પહોંચી, સ્મૃતિ ઈરાનીની મુલાકાત પર ભડક્યા કટ્ટરપંથી;

સ્મૃતિ ઈરાની સોમવારે વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન સાથે મદીના શહેર પહોંચી હતી. તે ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર શહેરોમાંનું એક છે. સોશિયલ મીડિયા પર તેમની એક પોસ્ટમાં સ્મૃતિ ઈરાનીએ બંને…

યુપીના અમરોહામાં શિયાળાના તાપણાએ 5 લોકોના જીવ લીધા, ધૂમાડાને કારણે ગૂંગળાઈ મર્યાં 5 લોકો, 2ની હાલત ગંભીર;

લખીમપુર ખેરી બાદ અમરોહામાં લાગેલી આગના ધુમાડા મોટા અકસ્માતનું કારણ બન્યા છે. ઘરમાં સુતેલા સાત લોકોમાંથી પાંચના મોત ગૂંગળામણના કારણે થયા છે. સોમવારે રાત્રે જમ્યા બાદ ઠંડીથી બચવા માટે આખો…

વડોદરાને નવા 65 CA મળ્યા, ફાઇનલ અને ઇન્ટરમીડિયેટની પરીક્ષાનું પરિણામ જાહેર

દેશભરમાં આજે CA ફાઇનલ અને CA ઇન્ટરમીડિયેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં દેશમાં 8260 નવા CA મળ્યા છે. જ્યારે વડોદરા શહેરને આજે નવા 65 નવા CA મળ્યા છે. જેમાં…

સુરત : માંગરોળ તાલુકાના નવાપુરા ગામે લાકડાના ગોડાઉનમાં આગ લાગી.

સુરત : માંગરોળ તાલુકાના નવાપુરા ગામે આવેલ જમાઇ નગરીમાં લાકડાના ગોડાઉનમાં અગમ્ય કારણોસર મોડી રાતે આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી.ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ…

બેંગ્લુરુની મહિલા CEOએ ગોવાની હોટલમાં 4 વર્ષના સગા પુત્રનું કર્યું મર્ડર, લાશ બેગમાં પેક કરીને બેંગ્લુર લઈ જતી મહિલા CEO ઝડપાઈ;

સૂચના સેઠ નામની આ મહિલા એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપનીની CEO છે. મહિલાના લગ્ન વર્ષ 2010માં જ થયા હતા અને વર્ષ 2019માં તેમને એક પુત્રનો જન્મ થયો હતો. સાથે જ…

લોકસભા ચૂંટણી પહેલા સરકાર કરદાતાઓને આપી શકે છે મોટી રાહત, બજેટમાં થઈ શકે છે મોટું એલાન;

સરકારે બજેટ 2023માં નવી ટેક્સ સિસ્ટમમાં ઘણા ફેરફારો કરીને રાહત આપી હતી. આ મુજબ, નવી ટેક્સ સિસ્ટમમાં અગાઉ કોઈ રોકાણ અથવા કપાતનો દાવો કરી શકાતો ન હતો, પરંતુ બજેટમાં સ્ટાન્ડર્ડ…

લેટિન અમેરિકન દેશ એક્વાડોરથી એક ચોંકાવનારા સમાચાર, લાઇવ પ્રસારણ દરમિયાન બંદૂક અને બોમ્બ લઈને TV સ્ટુડિયોમાં ઘૂસી ગયા આતંકવાદી;

મંગળવારે ઇક્વાડોરના બંદર શહેર ગ્વાયાક્વિલમાં 13 માસ્ક પહેરેલા લોકો બંદૂક સાથે ટીસી ટેલિવિઝન નેટવર્કના સેટમાં પ્રવેશ્યા હતા. આ પછી તેણે લાઈવ ટીવી શો દરમિયાન જ સેટ પર હાજર લોકોને ધમકાવવાનું…

કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં સફળતા મળશે તેમજ માન-સન્માનમાં વૃદ્ધિ થશે, વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે અને આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે વૃષભ (બ.વ.ઉ.)લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે અને શારીરિક સ્વાસ્થ્ય…

error: