ડભોઇ તાલુકામાં આવેલી બંબોજ માઇનોર કેનલ માં ઠેર ઠેર માનવ રહિત ગાબડાઓ પાડી દેતા છેવાડાના ખેડૂતોને પાણી ન મળતા તેઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
બોડેલી મેન કેનાલના પાંખિયામાંથી ૧૫ થી ૧૭ કિલોમીટર લાંબી રુસ્તમપુરા બંબોજ સબ માઈનોર કેનાલ આજે ૧૮ વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બની ચૂકી છે. આ કેનલ ૨૦ વર્ષ પૂર્વે તૈયાર કરવામાં…