Satya Tv News

Month: January 2024

PM મોદી આજે 5 ગ્લોબલ કંપનીના CEO સાથે કરશે બેઠક, UAEના રાષ્ટ્રપતિ અને PM મોદી એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી કરશે રોડ-શૉ;

ભારતનાં સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શો નો પીએમ મોદી આજે પ્રારંભ કરાવશે. ટ્રેડ શો માં યુએસ. જાપાન ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિત તમામ દેશો ઉપસ્થિત રહેશે. ટ્રેડ શો માં આત્મ નિર્ભર ગુજરાત…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: સંપત્તિ બાબતે વિચારીને લેવો નિર્ણય, આ રાશિના જાતકોનો દિવસ રહેશે અમંગળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને સામાજિક સેવામાં રૂચિ વધશે તેમજ વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું અને સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે, વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકોને શેર-સટ્ટાના કામકાજમાં લાભની…

અમદાવાદ શહેરમાં કોંગ્રેસના ધારાસભ્યને આમંત્રણ નહીં મળતા છંછેડાયા, લોકાર્પણની તક્તી પર છાંટ્યો કાળો રંગ

અમદાવાદ શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને આમંત્રણ નહીં મળતા છંછેડાયા હતા. ધારાસભ્ય ખેડાવાલાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાઘટનની તકતી પર સ્પ્રે છાંટીને કાળા રંગથી કૂચડો મારવા જેવો પ્રયાસ કર્યો હતો.…

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશનો આજે જન્મદિવસ, યશનું કટઆઉટ લગાવતા સમયે 6 મિત્રોને એક સાથે લાગ્યો કરંટ 3ના મોત, 3 ઘાયલ;

8 જાન્યુઆરીના રોજ જન્મદિવસના અવસર પર ‘KGF’ સિરીઝના સુપરસ્ટાર યશ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટે ગામના યુવાનોનું એક ગ્રુપ કટ-આઉટ લગાવી રહ્યું હતું. કર્ણાટકના ગડગ જિલ્લાના સુરાંગી ગામમાં યશનું કટઆઉટ…

પાલનપુરના બાદરપુર ગામના કિશોરનું હાર્ટ એટેકથી મોત, રાતે ઉંઘમાંજ આવ્યો હાર્ટ એટેક;

પાલનપુર વિસ્તારમાં વધુ એક ઘટનામાં કિશોરે હાર્ટએટેકને લઈ જીવ ગુમાવ્યો છે. કિશોર રોહિત ગૌતમભાઈ ડાભી કાણોદરની હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. રાત્રી દરમિયાન ઘરે સુઈ રહેવા દરમિયાન જ રોહિતને…

બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો;

ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. જે બાદમાં આજે એટલે કે…

AAP દ્વારા ચૈતર વસાવા ભરૂચથી લોકસભાના ઉમેદવાર જાહેર થતા સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા, જાણો શું છે રણનીતિ;

ભરૂચ લોકસભા સીટ પરથી આપનાં ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ચૈતર વસાવાને ભરૂચ લોકસભાનાં ઉમેદવાર જાહેર કરતા મનસુખ વસાવાએ તેઓની પ્રતિક્રિયા આપતા…

દિલ્હીમાં કચરો વીણતી સગીરા પર કિટલીવાળા અને 3 સગીરોએ કર્યો ગેંગરેપ, ચાની લારી પાછળની ઝૂંપડીમાં કર્યો ગેંગરેપ;

પોલીસે જણાવ્યું હતું કે મહિલા જૂની દિલ્હીના સદર બજારમાં પુરુષના ચાના સ્ટોલ પર ગ્રાહક હતી. 12, 14 અને 15 વર્ષની વયના ત્રણ છોકરાઓ ચાની કિટલી પર કામ કરતા હતા. 1…

પીએમ મોદી પર વાંધાજનક ટીપ્પણીનો મુદ્દો, માલદીવના મહિલા મંત્રીની વાંધાજનક ટીપ્પણીથી મોટો વિવાદ;

વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી અને ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાની અપીલ કરી હતી. માલદીવના યુવા સશક્તિકરણના નાયબ પ્રધાન મરિયમ શિનાએ પીએમ…

રાજસ્થાનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેવારામ જૈનનો અશ્લિલ વીડિયો વાયરલ, મેવારામ જૈન તેની દીકરી સામે સગીરાઓનો રેપ કરતો;

જોધપુરના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એક પરિણીત મહિલાએ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. પરિણીત મહિલાએ આ કેસમાં બે અશ્લીલ વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. લંપટ મેવારામ જૈનનો રેપનો ભોગ બનેલી પીડિતાએ…

error: