Satya Tv News

Month: January 2024

પેટ્રોલ પંપ પર લાગેલી લાંબી કતારથી કંટાળીને Zomato ડિલિવરી બોય ઘોડા પર બેસીને ભોજન પહોંચાડવા નીકળ્યો;

હૈદરાબાદમાં પેટ્રોલ પંપ પર લાગેલી લાંબી કતારથી કંટાળીને Zomatoનો ડિલિવરી બોય ઘોડા પર બેસીને ભોજન પહોંચાડવા નીકળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઝોમેટો બેગ લઈને…

શ્રેયસ તલપડે સ્વસ્થ થયા બાદ અગાઉ પોતાની હેલ્થ અપડેપ પર કરી વાત, ડોક્ટરોએ તેને મૃતક માની લીધો હતો;

શ્રેયસ તલપડે સ્વાસ્થ થયા બાદ અગાઉ પોતાની હેલ્થ અપડેપ પર વાત કરી હતી જે બાદ અભિનેતાએ ખુલાસો કર્યો છે કે તે ક્લિનિકલી ડેડ હતો તેમજ ડોક્ટરોએ તેને મૃતક માની લીધો…

આણંદ જિલ્લામાં દેશી દારૂનું બેફામ વેચાણ, દેશી દારૂ બનાવતા અને નાના બાળકો પાસે વેચાવતો વિડીયો વાયરલ;

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે હવે આણંદનો એક વિડીયો સામે આવ્યો છે. આણંદમાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂને લઇને અનેક વખત ફરિયાદો ઉઠી છે ત્યારે હવે મહિલા દ્વારા દેશી દારૂનું પેકિંગ…

હરિયાણાની ચર્ચિત મોડલ દિવ્યા પાહુજાના મર્ડરનું કારણ આવ્યું સામે, હોટલ માલિક અભિજિતે ગોળી મારી કરી હત્યા;

અભિજીત સિંહે ગુરુગ્રામ પોલીસને જણાવ્યું છે કે તેની કેટલીક અશ્લીલ તસવીરો દિવ્યા પહુજાના કબજામાં હતી. આ તસવીરો થકી મોડેલ તેને બ્લેકમેઇલ કરતી હતી. તે અવારનવાર તેની પાસેથી પૈસા લેતી હતી.…

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની થશે ધરપકડ.? EDના સમન્સની 3 વખત અવગણના કરી;

આમ આદમી પાર્ટીના સૂત્રોનો દાવો છે કે, પોલીસે CM આવાસને ચારે બાજુથી ઘેરી લીધું છે અને CM આવાસના કર્મચારીઓને પણ અંદર જતા રોકવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, દિલ્હીના…

અમેરિકામાં ભારતીય અબજોપતિ રાકેશ કમલે કર્યો આપઘાત, આપઘાત પહેલા પત્ની અને જવાન છોકરીની કરી હત્યા;

28 ડિસેમ્બર, 2023 ના રોજ મેસેચ્યુસેટ્સના ડોવરમાં 50 લાખ ડોલરની હવેલીમાં 57 વર્ષીય રાકેશ કમલ, તેમની પત્ની ટીના કમલ, અને તેમની કોલેજ જતી પુત્રી એરિયાના કમલની લાશ મળી આવી હતી.પોલીસને…

છોટાઉદેપુરમાં પીકઅપ વાનમાં વિદ્યાર્થીનીઓની છેડતી મામલો, 2 આરોપીની ધરપકડ, 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર;

છોટા ઉદેપુરમાં પીકઅપ વાનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતા તે ચાલુ વાહનમાં કુદી પડી હતી. જેમાં 2 વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી રીફર કરાઈ હતી. જે બાદમાં પોલીસે પીકઅપ ચાલકની…

જાણો આજનું રાશિભવિષ્ય: કન્યા, વૃશ્વિક સહિત આ રાશિના જાતકોએ સાચવવું, જાણો કોને થશે ફાયદો;

મેષ (અ.લ.ઈ.) દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશેઅગત્યના કામકાજમાં સાવધાની રાખવીકારણ વગરની ચિંતાઓથી દૂર રહોઆવક-જાવક સમાંતર રહેશે વૃષભ (બ.વ.ઉ.) સામાજિક કાર્યોમાં લાભ થશેપારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશેસંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશોવ્યવસાયમાં સારો લાભ…

અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ વોક વે માં સેલ્ફી લેવા જતા યશ કંસારા નામનાં યુવકનું મોત;

ઘોડાસરમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં 29 વર્ષીય યશ વિનોદભાઇ કંસારા પોતાના પરિવાર સાથે રહેતો હતો. અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. સોમવારના દિવસે યશ પોતાની પત્ની સાથે ફરવા માટે ઘરેથી…

ગુજરાતમાં આજે ગાઢ ધુમ્મસનાં કારણે અકસ્માતની વણઝાર સર્જાઈ, રાજ્યમાં આજે કુલ અકસ્માતની 6 ઘટના;

સુરતનાં ડિંડોલીમાં બેફામ ડમ્પરે બાળકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં 5 વર્ષનાં બાળકનો હાથ કપાયો હતો. મંદિરેથી દર્શન કરીને બાળક પરત આવતો હતો. તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. શહેરનાં રસ્તાઓ પર…

error: