Satya Tv News

Month: January 2024

અમદાવાદમાં ચાણક્યપુરી બ્રિજના છેડે લગાવાયેલા કિલર બમ્પ હટાવી લેવાયા, ટાયર પંક્ચર કરનાર બમ્પ 5 મહિનામાં ગાયબ;

કિલર બમ્ય લગાવવામાં આવ્યા ત્યારે બમ્પ પરથી રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોના વીડિયો વાયરલ થયા હતા. ત્યારે ઓગસ્ટ 2023 માં લગાવાયેલા કિલર બમ્પ 5 મહિનામાં જ ગાયબ થઈ જવા પામ્યા…

ટીમ ઈન્ડિયાની ટોપ 8 ભારતીય બોલિંગ જોડીઓ વિશે તમને જણાવ્યે, જેમણે સૌથી વધુ વિકેટ ઝડપી;

ટેસ્ટ ક્રિકેટમાં અનેક ભારતીય બોલરોએ લાંબા સમય સુધી દમદાર બોલિંગ કરી અનેક રેકોર્ડ બનાવ્યા છે અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ટેસ્ટમાં ભારતના બે બોલરોએ સાથે મળીને અનેક વિકેટો…

યામી ગૌતમનો એક નવો વીડિયો આવ્યો સામે જેને જોઈને ફેન્સમાં યામી ગૌતમ પ્રેગ્નન્ટ હોવાની અટકળોએ પકડ્યું જોર;

અભિનેત્રી યામી ગૌતમ ગણતંત્ર દિવસના અવસર પર પતિ આદિત્ય ધર સાથે મુંબઈમાં જોવા મળી હતી. યામી અને આદિત્ય ધરનો આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ…

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન;

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપભાઈ ગોહિલનું નિધન થયું. સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ ધરાવતા દિલીપભાઈ ફાની દુનિયાને છોડી ગયા. કોઈ…

મુંબઈથી બળાત્કારની એક ચોંકાવનારી અને ચેતવણીરૂપ ઘટના, યુવતીનો સોશિયલ મીડિયા ફ્રેન્ડ પર દારૂના નશામાં રેપ કરવાનો આરોપ;

મુંબઈમાં 21 વર્ષની યુવતીએ તેના સોશિયલ મીડિયા ફ્રેન્ડ પર દારૂના નશામાં રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. છોકરી લખે છે, હું 21 વર્ષની છું અને આ મારી વાર્તા છે. મેં હેતિક…

વડોદરા હરણી દુર્ઘટના બાદ જાગ્યુ તંત્ર, પ્રવાસની મંજૂરી DEO કક્ષાએ લેવી પડશે, સૂચનાનું પાલન ન કરનાર શાળાની મંજૂરી પણ રદ્દ થશે;

વડોદરામાં બનેલી હરણી તળાવની દુર્ઘટનામાં નિર્દોષ બાળકોએ જે જીવ ગુમાવ્યો. એ ઘટનાને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળાઓને મંજૂરી આપતી વખતે સૂચનાઓ અંદર આપવામાં આવે છે. તે તમામ સૂચનાઓથી ફરીથી…

ઓડિશાના કોરાપુટ જીલ્લામાં અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ, ઓવરટેકના ચક્કરમાં કારએ વાહનોને અડફેટે લીધા;

અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એસયુવી અને ઓટો-રિક્ષા એક જ દિશામાંથી આવી રહી છે અને ટ્રેક્ટર વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યું છે. સ્પીડમાં આવતી એસયુવી…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: વ્યવસાયમાં ધનલાભ, તુલા સહિત આ રાશિના જાતકોને આજે ઘી-કેળાં જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીના સંપર્કથી લાભ થશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વૃદ્ધિ થશે વૃષભ (બ.વ.ઉ.)સરકારી કામમાં સફળતા મળશે અને કરેલા કાર્યો ફળદાયી…

સુરતમાં જન્મ તારીખના નકલી દાખલા બનાવવાનું કૌભાંડ, માત્ર 10 રૂપિયામાં બનાવાતો હતો જન્મનો નકલી દાખલો;

આરોપી અલગ અલગ વેબસાઈટ પરથી દાખલો બનાવાતો હતો. અત્રે જણાવીએ કે, બિહારથી સમગ્ર કૌભાંડ ચાલતું હતું. દેશભરમાં હજારો જન્મના દાખલા બનાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, સમગ્ર મામલે…

ચિંગમ ખાવાથી ફાયદો કે નુકસાન.? જાણો;

પ્રાચીન સમયથી લોકો ચિંગમ ખાઈ રહ્યા છે. પહેલાના સમયમાં લોકો મસ્તૂલના ઝાડની છાલ ચાવતા હતા. હવે બજારમાં જે પણ ચિંગમ વેચાઈ રહી છે,ચિંગમમાં શુગર હોય તો દાંત સડી શકે છે.…

error: