Satya Tv News

Month: March 2024

વડોદરા 28 વર્ષીય યુવકનો મૃતદેહ સાથે રિવોલ્વર મળી આવતા રહસ્ય ઘેરાયું

ગુમ થયેલા યુવકની લાશ મળીશકાસ્પદ હાલતમાં લાશ મળીસ્યુસાઈડ કરી હોવાનું અનુમાન વડોદરામાં નંદેશરી મીની નદી પાસે અવાવરી જગ્યા પરથી ગુમ થયેલા 28 વર્ષીય યુવકનો મૃતદેહ સાથે રિવોલ્વર મળી આવતા રહસ્ય…

અંકલેશ્વર સુપર કોમ્પ્લેક્ષના ત્રીજા માળનો સ્લેબ તૂટી પડતાં દોડધામ મચી

સુપર કોમ્પ્લેક્ષના ત્રીજા માળ તૂટોત્રીજા માળનો સ્લેબ તૂટી પડતાં દોડધામદુકાનોને નુકશાન થવા પામ્યું અંકલેશ્વર શહેરના બ્રિજ નગર પાસે આવેલ સુપર કોમ્પ્લેક્ષના ત્રીજા માળનો સ્લેબ તૂટી પડતાં દોડધામ મચી જવા પામી…

વાગરા પંથકમાં ગત રાત્રીના ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો

બે-ત્રણ દિવસથી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં રાત્રીના ઠંડી અને દિવસભર ગરમી લાગી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવાર અને શનિવારના રોજ રાજ્યના ઘણા…

SOU જોવા બિલ ગેટ્સ કેવડિયા જશે:વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યુની મુલાકાત લેશે, આદિવાસી મહિલા રિક્ષાચાલકો સાથે સંવાદ કરશે, અનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં હાજરી આપશે

વિશ્વના સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિ અને માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે. તેઓ સરદાર પટેલને જોવા માટે બપોરે એક વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે.…

પ્રથમ યાદીમાં કોને મળી શકે છે ટિકિટ ?

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવનાર પ્રથમ યાદીમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થઈ શકે છે. તેમાં મોટાભાગના કેન્દ્રીય મંત્રીઓના નામ હોઈ શકે છે. પ્રથમ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસી…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આજનો દિવસ સવાર-સવારમાં જ બગડશે, ધન-માનને નુકસાન જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ)આ રાશિના જાતકોને જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય તેમજ કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું, વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે વૃષભ (બ.વ.ઉ)પારિવારિક વાતાવરણમાં સુમેળ…

error: