Satya Tv News

Month: April 2024

અંકલેશ્વર : સાત વર્ષીય બાળકી રીજાએ 27મો રાખ્યો રોઝો,અમન શાંતિ અને ભાઈચારા માટે કરી દુઆ;

પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ રમઝાન માસ દરમિયાન અંકલેશ્વર શહેરના સર્વોદય નગર વિસ્તારમાં આવેલ નૂરે ઇલાહી એપાર્ટમેન્ટમાં રહેતી સાત વર્ષીય રીજા દીવાન દ્વારા 27મોં રોઝો રાખી ખુદાની બંદગી…

જુઓ આજનું રાશિભવિષ્ય: પારિવારિક ઝઘડાના એંધાણ, આ રાશિના જાતકોનો સોમવાર રહેશે સદમાં ભર્યો, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)મેષ રાશિના જાતકોને નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય તેમજ કુટુંબ પરિવારમાં સુમેળ જણાય અને જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય, લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું વૃષભ (બ.વ.ઉ.)સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે…

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ ગૌમાસના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો

ગૌમાસના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યોગો-માસના જથ્થા સાથે એકની ધરપકડપૃથ્થકરણ અર્થે મોકલી વધુ તપાસ આરંભી એંકર:-અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાગદીવાડ માંથી શંકાસ્પદ ગો-માસના જથ્થા સાથે એકને ઝડપી…

અંકલેશ્વર : ગુડ્સ ટ્રેનના પ્રોજેક્ટ પર તસ્કરોએ લગાવ્યું ગ્રહણ, કરી 1.6 લાખ ઉપરાંતના સમાનની ચોરી

અંકલેશ્વર અંબોલી ગામની સીમમાં ચોરી ગુડ્સ ટ્રેનના સમાનની કરાય ચોરી ધાનોલ ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા કરાય ફરિયાદ 1.6 લાખ ઉપરાંતની ચોરી મામલે નોંધાયો ગુનો પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ અંકલેશ્વરના…

અંકલેશ્વર નવી કીમિયો અજમાવી કેસ ઓન ડિલિવરી કરાવી 3 હજારની છેતરપિંડી,જુઓ CCTV

છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યોકેસ ઓન ડિલિવરી કરાવી 3 હજારની છેતરપિંડીકુરિયર તમારા દીકરાનું છે કહી કરી છેતરપિંડી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ગઠિયાઓએ નવી કીમિયો અજમાવી કેસ ઓન ડિલિવરી કરાવી 3 હજારની…

અંકલેશ્વર પુનગામ સહિતના ગામોમાં બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોએ લાગવ્યા બેનરો

અંકલેશ્વરના પુનગામ સહિતના ગામોમાં બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોએ બેનરો લગાવી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતો સરકાર…

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આઝાદ રોલિંગ શટર પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

સુરતથી કાર નંબર-જી.જે.05.આર.એફ.4907 લઈ એક પરિવાર વડોદરા તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર-48 ઉપર આઝાદ રોલિંગ શટલ ની પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત અંકલેશ્વર નેશનલ…

ત્રિશુલ, શંખ અને સિંદૂર…શ્રીવલ્લી બાદ ‘પુષ્પા 2’નું ધમાકેદાર પોસ્ટર આવ્યું સામે

https://www.instagram.com/p/C5YdRpFRAbO/?utm_source=ig_web_copy_link રશ્મિકાના સંપૂર્ણ લુકને રિલીઝ કર્યા બાદ મેકર્સે પુષ્પા 2’નું નવું પોસ્ટર જાહેર કર્યું પુષ્પા 2’ના પોસ્ટરમાં સિંદૂરની વચ્ચે અલ્લુ અર્જુનની ઝલક દેખાઈફિલ્મનું ટીઝર સુપરસ્ટારના જન્મદિવસે 8 એપ્રિલ 2024ના રોજ…

સુરત આઇસ ડિશ ખાધા પછી નમૂનાં ફેલઅડાજણમાં સેમ્પલ લીધાના 4 દિવસમાં 5 હજાર લોકોએ આઇસ ડિશ ખાધા પછી નમૂનાં ફેલ,

આઇસ ડિશ ખાધા પછી નમૂનાં ફેલ4 દિવસમાં 5 હજાર લોકોએ આઇસ ડિશખાધીક્રિમમાં ફેટ 60%થી ઓછું હતું સુરતમાં પાલિકાએ આઈસ ડિશ-ગોળાની 16 દુકાનોમાંથી લીધેલાં નમૂનાં પૈકી 3 ફેલ જાહેર કરાયા છે.…

સુરતમાં 20 વર્ષીય યુવકનો આપઘાત:એકની એક બહેનનાં લગ્નનું પ્રેસર હતું, નાના ભાઈએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો

ગત રોજ સાંજે કારખાના પરથી પરત આવીને મોટા ભાઈ પાસે એટીએમ લઈને થોડી ખરીદી કરવા ગયો હતો. ત્યારબાદ રસોઈ બનાવી હતી. બંને ભાઈ સાથે જમ્યા હતા, ત્યારબાદ મોટોભાઈ પ્રદીપ નાઈટ…

error: