Satya Tv News

Month: April 2024

સ્વામી નારાયણ મંદિર પાછલ માં આગ લાગી હતી…પણ કોઈ નુકશાન થયું નથી

આજરોજ બપોરના સમય ગાળા દરમ્યાન ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ના પાછળના ગેટ પર ગેસ લાઇન નું કામકાજ ચાલુ હોય અચાનક ગેસ લાઇન લીકેજ થતા તેને લીધી વીજ વાયર શોર્ટ થતા…

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું

ચૈતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યુંAAP અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિતમોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ આજરોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે પરિવારજનો…

નર્મદા : પુણેથી આવેલા 91 વર્ષીય વૃદ્ધ પરિક્રમાવાસીએ ભીષણ ગરમી વચ્ચે પણ નર્મદા પરિક્રમા કરી

પુણે ના 91 વર્ષીય વૃદ્ધએ પરિક્રમા કરીભીષણ ગરમી વચ્ચે પણ નર્મદા પરિક્રમા કરીઘણા સમયથી પરિક્રમા કરવાની ઈચ્છા હતી મહારાષ્ટ્રના પુણેથી આવેલા 91 વર્ષીય વૃદ્ધ પરિક્રમાવાસીએ ભીષણ ગરમી વચ્ચે પણ નર્મદા…

તિલકવાડા : 12 વર્ષીય બાળકીએ રમઝાનના 30 રોજા પૂર્ણ કરી સસાઈદ ના રોજા રાખ્યા

12 વર્ષીય બાળકી સસાઈદના રોજા રાખ્યાએક અઠવાડિયા સુધી સસાઈદના રોજા રાખીલોકોએ ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા તિલકવાડામાં 12 વર્ષીય બાળકીએ રમઝાનના 30 રોજા પૂર્ણ કરી સસાઈદ ના રોજા રાખી ખુદાની બંદગી…

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર 10 લોકોના ભોગ લેનારા ગોઝારા એક્સિડન્ટથી આખા ગુજરાતમાં શોકની લહેર;

ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદમાં 10 લોકોનો ભોગ લેનાર કાળમુખા એક્સિડન્ટમાં કારનો કચ્ચરઘાણ અને કફનમાં વીંટળાયેલી લોકોની લાશો. નડિયાદ નજીકથી પસાર ફૂલ સ્પીડમાં આવી રહેલી કાર હાઈવે પર પડેલા…

ઈન્દોરમાં પતિના આડા-સંબંધોથી તંગ આવીને એક પત્નીએ હાથ પર સુસાઈડ નોટ લખીને કર્યો આપઘાત;

ઈન્દોરમાં એક મહિલાએ પોતાના પતિના કથિત આડા-સંબંધોને કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરનારી મહિલાએ હાથ પર સુસાઈડ નોટ લખીને પોતાના મોત માટે પ્રેમિકાને જવાબદાર ગણી હતી. પોલીસે મૃતક મહિલાની…

બોલીવુડ એક્ટર સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર 2 આરોપીઓએ આખરે ભેદ ખોલીયો;

આરોપીઓએ જણાવ્યું છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઈ અનમોલે બંનેને નોકરી પર રાખ્યા હતા. તેઓ સલમાન ખાનને 1998ના જોધપુરના કાળા હરણના શિકાર કેસમાં સજા આપવા માગે છે. બંને આરોપીઓએ ફાયરિંગ…

જાણો આજે કયા-કયા રાજ્યોમાં વરસાદ ત્રાટકશે

હવામાન વિભાગે ગંગાના પશ્ચિમ બંગાળ અને બિહારમાં 21 એપ્રિલે, ઝારખંડમાં 19-21 એપ્રિલે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 18 અને 19 એપ્રિલના રોજ હીટ વેવની ચેતવણી જાહેર કરી છે. જ્યારે મધ્ય મહારાષ્ટ્ર…

મુંબઈની આ યુવતી સાથે પાકિસ્તાનમાં શું થયું

મુંબઈની એક ભારતીય મહિલા ફરઝાના બેગમ હાલ પાકિસ્તાનમાં છે. તે તેના પાકિસ્તાની પતિની છેતરપિંડીનો ભોગ બની હોવાનું કહેવાઈ રહ્યું છે. તે પાકિસ્તાનમાં પોતાના બાળકોની કસ્ટડી લેવા માટે લડી રહી છે.…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઈ રાશિના જાતકોના શુભ-લાભ યોગ, કોણ ખોટ ખાશે, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે. સમાજ કુટુંબમાં માન સન્માન મળશે. જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે. નોકરી ધંધામાં અનુકૂળતા જણાય. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં…

error: