Satya Tv News

Month: May 2024

અંકલેશ્વર પમ્પીંગ સ્ટેશન પાસે ડોમેસ્ટિક કચરાની ડમ્પિંગ સાઈડમાં આગ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પમ્પીંગ સ્ટેશન પાસે ડોમેસ્ટિક કચરાની ડમ્પિંગ સાઈડમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિસ્તારના સ્થાનિક વેસ્ટ કચરાની ડમ્પિંગ સાઈડમાં…

અંકલેશ્વર માંડવા ગામના ભાથીજી મંદીરની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના ભાથીજી મંદીરની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝા દ્વારા જીલ્લામા પ્રોહીબિશન…

ભરુચના તબીબ નોકરી ઉપર જવાનું કહી બે દિવસથી ગુમ થતાં ગતરોજ અંકલેશ્વરના મોતાલી ગામ પાસે મૃતદેહ મળી આવતા ચકચાર મચી

ભરુચના તબીબ નોકરી ઉપર જવાનું કહી બે દિવસથી ગુમ થતાં ગતરોજ અંકલેશ્વરના મોતાલી ગામ પાસે મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા…

MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા

ઇથિલિન ઓક્સાઇડથી કેન્સર થવાનું જોખમ રહેલું છે. નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું હતું કે નેપાળમાં MDH અને એવરેસ્ટ મસાલાની આયાત પર એક અઠવાડિયા…

જમીન મુદ્દે કચ્છના રણમાં ગોળીબાર:પાંચ-પાંચ ગાડી ભરીને આવેલા જૂથનું બીજા જૂથ પર ધડાધડ ફાયરિંગ, એકને માથામાં ગોળી મારી પતાવી દીધો, અન્ય ત્રણ લોહીલુહાણ

કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબ્જે લેવા બાબતે ગોળીબાર થયો હતો. ફોર્ચ્યુનર, બોલેરો સહિત 5 ગાંડીઓ ભરીને આવેલા એક જૂથે સામે તરફ ઉભા અન્ય એક જૂથ પર ધડાધડ ફાયરિંગ કર્યું…

જાણીતા સંત સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી, બે દિવસ પહેલા જ પોતાની સમાધિની જગ્યા નક્કી કરી હતી

ગુજરાતના જાણીતા સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી છે. સૂઈગામ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી. સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડતાં ભાવિક ભક્તો…

અંકલેશ્વરના દઢાલથી ઝઘડીયા જી.આઈ.ડી.સી.રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસેથી 94 હજારની બાઈકની ચોરી કરી

મૂળ ઝારખંડ અને હાલ અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ભગવતી ટ્રેડર્સ પાસે રહેતા ઇંદ્રદેવ ચરન ભૂઈયા ગત તારીખ-9મી મેના રોજ સાંજના સમયે અંકલેશ્વરના દઢાલથી ઝઘડીયા જી.આઈ.ડી.સી.રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપથી થોડે…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોનો આજે ટેન્શન ભર્યો દિવસ, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.) મેષ રાશિના જાતકોને પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે તેમજ સમાજ કુટુંબમાં માન સન્માન મળશે અને જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય વૃષભ (બ.વ.ઉ.) આકસ્મિક…

બગાસું લેવા મોં ખોલ્યું પછી બંધ જ ન થયું, ડોક્ટરે આપ્યું હેરાનીભર્યું કારણ

અમેરિકાના મિશિનગમાં છોકરી સાથે એવી ઘટના બની કે જેના વિશે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે. તેણે બગાસું માટે તેનું મોં ખોલ્યું, જે ફરી ક્યારેય બંધ થયું નહીં. તેને દવાખાને આવવું…

પાટણમાં લોહીના સબંધોને કલંકિત કરતી ઘટના આવી સામે, પિતાએ જ પુત્રીને બનાવી હવસનો શિકાર

પાટણમાં ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે, શહેરમા લોહીના સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. પિતાએ જ પુત્રીને હવસનો શિકાર બનાવીને પિંખી નાંખી હતી. સતત 7 વર્ષ…

error: