‘વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલ પીડિતાને સજા ન થઈ શકે
કર્ણાટક હાઈકોર્ટે તાજેતરના નિર્ણયમાં કહ્યું છે કે વેશ્યાવૃત્તિમાં સામેલ પીડિતાને સજા કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. 29 વર્ષીય મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારતા જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું કે…