Satya Tv News

Month: July 2024

ઘોર કળિયુગ! ભરૂચમાં 72 વર્ષીય વૃદ્ધ બળાત્કારનો ભોગ બની, પોલીસે આરોપીની ધરપકડ કરી

ભરૂચમાં ઘોર કળિયુગની ઘટના પ્રકાશમાં આવીભરૂચ તાલુકામાં 72 વર્ષીય વૃદ્ધ બળાત્કારનો ભોગપોલીસે હવસખોર દબોચી લઈ જેલભેગો કર્યો ભરૂચ તાલુકામાં 72 વર્ષીય વૃદ્ધ બળાત્કારનો ભોગ બની છે. ઘરમાં એકલી અશક્ત વૃદ્ધા…

પીડા ભૂલી શૂટિંગ પર પહોંચી શૂટિંગ પર પહોંચી કેન્સર પીડિત હિના ખાન,નકલી વાળ લગાવી અને મેકઅપથી છુપાવ્યા શરીરના નિશાન;

કેન્સર સામે લડી રહેલી હિના ખાને પણ પોતાના વાળ કપાવ્યા હતા, જેનો વીડિયો જોઈને લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. ત્યારે હવે હિના ખાનના ફેન્સ માટે એક મોટા સમાચાર…

વાલિયા-વાડી રોડ ઉપર ડહેલી ગામ પાસે કીમ નદીનું 1.26 કરોડનું ડાઈવર્ઝન ધોવાયુ

વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે 1.26 કરોડનું ડાઈવર્ઝન ધોવાઈ જતાં સ્થાનિક આગેવાનોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. ગતરોજ વાલિયા-નેત્રંગ તાલુકાનાં ભારે વરસાદને પગલે કીમ નદી બે…

આમોદ પોલીસ દ્વારા મોહરમ પર્વ નિમિતે ફ્લેગ માર્ચ યોજાઇ હતી

આમોદ માં યોજાનારા મોહરમ પર્વ નાં પવિત્ર તેહવાર નિમિતે આંમોદ પોલીસ દ્વારા બાઇક રેલી થી ફ્લેગ માર્ચ યોજાઇ હતી આમોદ માં યોજાનારા મોહરમ પર્વ નાં પવિત્ર તેહવાર નિમિતે આંમોદ પોલીસ…

વરસાદને પગલે પગલે ડેન્ગ્યુનો પણ પગપેસારો 

ડેન્ગ્યુમાં તાવ, દુખાવો અને ફોલ્લીઓના જાણીતા લક્ષણો ઉપરાંત તે મગજને પણ અસર કરે છે. ડેન્ગ્યુ વાયરસ ન્યુરોટ્રોપિક છે, એટલે કે તે ચેતાતંત્ર પ્રત્યે આકર્ષણ ધરાવે છે. તે બ્લડ-બ્રેઇન બેરિયરનો ભંગ…

લગ્નમાં ભાભીની દીયર સાથે થઈ મુલાકાત, માણતા હતા એકાંતની પળો અને એક દિવસ બન્યું એવું કે

રાજસ્થાનના અલવર જિલ્લાલમાં એક પરિણીતા અને બે બાળકોની માતા તેના દિયર સાથે પ્રેમમાં પડીને ઘરેથી ફરાર થઈ ગઈ હતી. ઘટનાની ખબર પડતાં જ મહિલાના ભાઈએ તેની બહેન અને તેના પ્રેમીને…

પિતા વેવાણ સાથે પ્રેમમાં ફરાર : પુત્રના લગ્ન પહેલા પિતા પૈસા લઈને ફરાર, 10 બાળકોનો પિતા 7 બાળકોની માતા સાથે ફરાર

https://www.instagram.com/reel/C9eRwrwAbQE/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ઉત્તર પ્રદેશના કાસગંજમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પુત્રના લગ્ન પહેલા વરરાજાના પિતાને તેની કન્યાની માતા સાથે પ્રેમ થઈ ગયો હતો. વાતચીત બાદ બંને લગ્ન પહેલા ઘરેથી…

ગુજરાતમાં 8 જીલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ;

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યનાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રનાં…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને આવશે ટેન્શન અપાર જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)નવા રોકાણોમાં લાભની સંભાવના,પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય, આર્થિક બાબતે સંભાળીને કામ કરવું,લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું વૃષભ (બ.વ.ઉ.)ધનલાભની ઉત્તમ સંભાવના, સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે, અધિકારી વર્ગના આશીર્વાદ મળશે,ખર્ચાઓ ઉપર કાબૂ…

અંકલેશ્વર હાઉસીંગ એસોસિએશનના હોદ્દેદારોએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથે કરી મુલાકાત

અંકલેશ્વર હાઉસીંગ એસોસિએશનના હોદ્દેદારોએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથે કરી મુલાકાત હતી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર પાટીલ સાથે મુલાકાત કરવામાં આવી હતી અને અંકલેશ્વર…

error: