Satya Tv News

Month: August 2024

નર્મદા કિનારે: ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

https://www.instagram.com/reel/C-9x0VkADll/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ગત રાત્રી ના ભરૂચ તાલુકા ના કુકરવાડા ગામ ના નર્મદા નદી ના કિનારે પાણી માં તરતી હાલત માં એક અજાણ્યા યુવક નો ડિકમ્પોઝ હાલત માં મૃતદેહ જોવાતા સ્થાનિક માછીમારો…

સુરતમાં 30 વિદ્યાર્થીઓને કારણ વગર LC આપતા શાળાના પ્રિન્સિપાલ સસ્પેન્ડ;

સુરતના પાલનપોરની શાળામાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને યોગ્ય કારણ વગર જ LC આપી દીધી હતી. ત્યારે આ સમગ્ર મામલાની જાણ થતા જ સુરત શિક્ષણ સમિતિએ તપાસના આદેશ આપ્યા હતા અને મામલો ખરેખર…

વૃદ્ધ દંપતીની લૂંટ કરવાના ઇરાદે હત્યા:છોટા ઉદેપુરમાં વૃદ્ધાના બન્ને પગ કાપીને પગમાં પહેરેલાં કડાંની લૂંટ, વૃદ્ધને ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યાં

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદા ગામે લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં લૂંટારાઓ લૂંટ કરવા માટે વૃદ્ધ દંપતીની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરીને લૂંટ કરીને ભાગી ગયા…

કોલકાતાના આરજી કોલેજ રેપ-મર્ડર કેસમાં આરોપી સંજય રોય વિશે ચોંકાવનારા ખુલાસા;

આરોપી 31 વર્ષના આ સંજયને કોઈ પસ્તાવો નહતો. તેણે કોઈ પણ ભાવ દર્શાવ્યા વગર જ ક્રાઈમ સીન પર શું થયું હતું તે અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો. હોસ્પિટલમાં સિવિલ વોલિએન્ટર…

મુકેશ અંબાણીએ જિયોના સસ્તા પ્લાન વિશે આપી માહિતી, 19 રૂપિયાનો પ્લાન લાવીને મચાવી ધમાલ;

જુલાઈ 2024ની શરૂઆતમાં જિયો અને અન્ય બે ટેલિકોમ કંપનીઓએ ટેરિફ પ્લાનના ભાવમાં વધારો કરી નાખ્યો. જેના કારણે યૂઝર્સ અકાળાયા કારણ કે તેમના ખિસ્સા પર ભાર વધ્યો. પરંતુ હવે આવામાં અમે…

સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક! જવા દેશો તો પસ્તાશો,ચેક કરો લેટેસ્ટ રેટ;

ભારતીય વાયદા બજાર (MCX)માં સોનામાં આજે 200 રૂપિયા ઘટીને 71,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો. ગઈ કાલે સોનું 71,830 પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 213 રૂપિયાના…

કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ પહોંચી, કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટથી મોરબીથી યાત્રા કાઢવામાં આવી હતી;

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મોરબીથી શરુ કરીને રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે. આજે (22મી ઓગસ્ટ) બપોરે…

કુસ્તીબાજ વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતા, બહેન બબીતા વિરુદ્ધ જ કરશે મુકાબલો;

નજીકના સૂત્રોએ IANSને જણાવ્યું કે અનુભવી કુસ્તીબાજ વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. જોકે વિનેશે અગાઉ કહ્યું હતું કે તે સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે નહીં, કેટલાક રાજકીય…

ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ’ના ડાયરેક્ટર અચાનક થયા ગાયબ, કંગના રનૌતે મમતા બેનર્જી પાસે માંગી મદદ;

ધ ડાયરી ઑફ વેસ્ટ બંગાળ’ની રિલીઝ પહેલા આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ વિવાદોથી ઘેરાયેલી છે. હવે સમાચાર સામે આવ્યા છે કે આ ફિલ્મના ડાયરેક્ટર સનોજ…

30 વર્ષના દીકરા માટે ઈચ્છામૃત્યુની માંગ સાથે મા-બાપ સુપ્રીમ પહોંચ્યા

નવી દિલ્હી: એકમાત્ર દીકરા માટે ઈચ્છામૃત્યુની માંગ સાથે માતા-પિતા સુપ્રીમ કોર્ટ પહોચ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ૨૦૧૩માં તેમના ૩૦ વર્ષીય પુત્રના માથામાં ઈજા પહોચતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.…

error: