Satya Tv News

Month: August 2024

10 ગ્રામ સોનાનો ભાવ 50 હજારથી પણ ઓછો.? જાણો સોનાનો લેટેસ્ટ રેટ;

વાયદા બજારમાં આજે સોનું 151 રૂપિયાની તેજી સાથે 71,928 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું. કાલે તે 71,777 રૂપિયાના ભાવ પર બંધ થયું હતું. સિલ્વરમાં 153 રૂપિયાની…

અકોલામાં એક શિક્ષક પર 6 બાળકીઓ સાથે છેડતી કરવાનો આરોપ;

બદલાપુરમાં 2 બાળકી સાથે યૌન શોષણ થયું છે. ત્યાં વધુ એક શર્મજનક ઘટના સામે આવી છે. જેમાં આરોપી બીજું કોઈ નહિ પરંતુ શાળાનો શિક્ષક છે. અકોલામાં એક શિક્ષક પર 6…

અમદાવાદમાં પ્રેમીનાં અત્યાચારથી કંટાળીને પ્રેમિકાએ જ પ્રેમીની ઘાતકી હત્યા;

અમદાવાદમાં મહિલા સબાના ખાતુન રફીક શાએ પોતાના પ્રેમી હૈદર શાની ઘાતકી હત્યા કરી છે. પ્રેમી હૈદરના શારીરિક શોષણથી કંટાળીને હત્યાને અંજામ આપ્યો છે. ઘટનાની વાત કરીએ તો દાણીલીમડામાં એવનનગરમાં વહેલી…

છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક 27 વર્ષીય આદિવાસી મહિલા પર 8 લોકો દ્વારા ગેંગરેપ;

રાયગઢ જિલ્લામાં એક 27 વર્ષીય આદિવાસી મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આદિવાસી મહિલા પર આઠ પુરુષો દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. પુસૌર…

ભારત બંધ દરમિયાન બિહારના પટણામાં હંગામો, પોલીસે બંધ સમર્થકો પર કર્યો લાઠીચાર્જ;

ભારત બંધ દરમિયાન બિહારના પટણામાં હંગામો જોવા મળ્યો હતો. પોલીસે બંધ સમર્થકો પર લાઠીચાર્જ કર્યો છે. બંધ સમર્થકોની રેલી ગાંધી મેદાનથી આગળ વધી રહી હતી. આ વચ્ચે જેપી ગોલંબર પાસે…

સુરતમાં બ્રાન્ડેડ કંપનીના સાબુ સહિતની વસ્તુઓ બનાવતી ડુપ્લીકેટ ફેક્ટરી પકડાઈ;

સુરતમાં છાસવારે ડુપ્લીકેટ ઘી, તેલ, કપડા, ઘડિયાળ સહિતના સામાન ડુપ્લીકેટ બનતા હોવાનું પકડાઈ ચૂક્યું છે. ત્યારે આ વખતે એક મસ્ત મોટી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બ્રાન્ડેડ કંપનીના…

OBC અને SC-STના સ્ટુડન્ટ્સ જનરલ સીટ પર એડમિશનના હકદાર, સુપ્રીમકોર્ટનો મહત્ત્વપૂર્ણ આદેશ

સુપ્રીમ કોર્ટે અનામત અંગે એક મોટો ચુકાદો સંભળાવ્યો. દેશની સર્વોચ્ચ અદાલતે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ નિર્ણયને રદ કર્યો હજેમાં તેણે સામાન્ય કેટેગરી (જનરલ)ની બેઠકો પર અનામતનો લાભ લેતા મેરીટોરીયસ વિદ્યાર્થીઓને પ્રવેશ…

અમરેલીના બાબરામાં ચાલુ સ્કૂલ બસમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા લાગી આગ;

અમરેલીના બાબરા તાલુકાના થોરખાણ ગામની જનતા વિદ્યાલયની બસ રસ્તામાં ભડભડ સળગી ઉઠી હતી. આ સ્કૂલ બસ રાણપરથી થોરખાણ જઈ રહી હતી. બસમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી હતી. બસમાં…

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં પડ્યો વરસાદ, સૌથી વધુ આહવામાં 3.7 ઈંચ વરસાદ;

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ડાંગનાં આહવામાં સૌથી વધુ 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. ચીખલીમાં 3.5 ઈંચ, ક્વાંટમાં 3 ઈંચ, પલસાણામાં 2.9 ઈંચ, નાંદોદ, ગારીયાધાર,…

મહારાષ્ટ્રમાં SUV કાર ચાલકએ પોતાના જ પરિવારના સભ્યોને કાર વડે કચડી નાખવાનો કર્યો પ્રયાસ;

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથમાં જાહેર રોડ પર જ માથાકૂટની એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં અંગત અદાવતના કારણે કલ્યાણ બદલાપુર સ્ટેટ હાઈવેના ચિખલોલી વિસ્તારમાં એક…

error: