Satya Tv News

Month: August 2024

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, 62 લોકોને લઈ જતું વિમાન ક્રેશ થયું, તમામ મુસાફરોના મોત

https://www.instagram.com/reel/C-ejmx9gF5s/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== બ્રાઝિલના સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે વિમાનમાં 62 લોકો સવાર હતા. આ વિમાન વોએપાસ લિનહાસ એરિયાઝ નામની એરલાઇન કંપની દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું હતું. વિમાન પરાના રાજ્યથી સાઓ પાઉલો…

સગા પિતાએ દીકરી પર દાનત બગાડી:સુરતમાં ‘પિતાનું સાથે સૂવા દબાણ

સુરતના ડીંડોલી પોલીસ મથકમાં સ્કૂલના યુનિફોર્મમાં 15 વર્ષીય દીકરી આવી પહોંચી હતી. અહીં ‘પિતા રાત્રે સાથે સૂવા દબાણ કરે છે અને છેડતી પણ કરે છે અને જો પોલીસ ફરિયાદ કરીશ…

Jio અને Airtel ને ટક્કર મારવા માર્કેટમાં આવ્યું BSNL 4G, ધડાધડ વેચાઈ રહ્યું છે સીમકાર્ડ

સરકારી ટેલિકોમ કંપની BSNL જલ્દી જ પોતાના નવા 4G ટાવરની સાથે Jio અને Airtel ને મોટી ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. BSNL એ આખરે પોતાના નવા 4G ટાવરની સાથે…

‘મારા પતિના શરીરમાં કોઇ ઘૂસી ગયું હોય એવું લાગે છે, સ્કૂટર દોડાવ્યા જ કરે છે’, ભાઇ વડોદરાથી ભરૂચ પહોંચી ગયા

શહેર પોલીસ ભવનમાં દોડી આવેલી એક મહિલાએ તેના પતિની વિચિત્ર હરકત અંગે મદદ માંગતા પોલીસ કંટ્રોલરૂમે ભરૂચ પોલીસ સાથે સંકલન કરીને તેનો પરિવાર સાથે મેળાપ કરવ્યો હતો. વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં…

ઓલમ્પિકમાં ડિસક્વોલિફાય થયા બાદ વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિની કરી જાહેરાત;

વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘મા કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ. માફ કરજો, તમારું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું છે. મારી પાસે હવે આનાથી…

બિહારના લેડી આઈપીએસ કામ્યા મિશ્રાએ અચાનક રાજીનામું આપી દેતાં પોલીસ બેડામાં ખળભળાટ;

બિહારની પ્રખ્યાત IPS કામ્યા મિશ્રાએ રાજીનામું આપી દીધું છે. 2019 બેચના IPS અધિકારી કામ્યા મિશ્રા હાલમાં દરભંગાના એસપી (ગ્રામીણ) છે. તેમણે અંગત કારણોસર સોમવારે રાજીનામું આપ્યું હતું. કામ્યાના મતે તે…

પુણેમાં ફેલાતો ઝિકા વાયરસ, નવા 8 કેસ સામે આવ્યા, જેમાંથી 7 તો છે પ્રેગ્નન્ટ મહિલા;

મહારાષ્ટ્રના પુણેમાં ઝીકાના આઠ નવા કેસ નોંધાયા છે અને એ બાદ જિલ્લામાં ઝિકા વાયરસના કેસની કુલ સંખ્યા 81 પર પહોંચી ગઈ છે. ” અત્યાર સુધી સંક્રમિત લોકોમાં 26 સગર્ભા મહિલાઓ…

RBIએ કરી મોટી જાહેરાત, UPIથી 1 લાખ નહીં લાખોનું કરી શકશો ટ્રાન્ઝેક્શન;

RBI ગવર્નર શક્તિકાંત દાસે 8 ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે UPI દ્વારા કર ચૂકવણીની મર્યાદા વધારવામાં આવી છે. અગાઉ યુપીઆઈ દ્વારા ફક્ત 1 લાખ રૂપિયા સુધીની ટેક્સ ચુકવણી કરી…

બીમાર પત્ની સાથે સારવારના બહાને પતિના ત્રણ દોસ્તોએ આચર્યુ દુષ્કર્મ

ઉત્તરપ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુપીના બસ્તીમાં એક મહિલા પર આપ્રાકૃતિક રીતે દુષ્કર્મ આચરાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પતિના જ ત્રણ મિત્રોએ મહિલાને સારવારના બહાને લઈ જઈને…

અંકલેશ્વર : ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામથી જૂના માંડવા ગામ તરફ જતાં ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા…

error: